સમગ્ર ભારત દેશનાતમામ રાજ્યોમાંલોકસભાનીચૂંટણીનીતારીખો જાહેર થઈ છે, ત્યારે તમામ મતદારોમાં પોતાના ઉમેદવારને ચૂંટણીમાં જીતાડવા માટે ઉત્સુકતા હોય છે. બનાસકાંઠા જિલ્લાના ડીસાનીચીમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળામાં નાના બાળકો દ્વારા આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે 300થી વધુ પોસ્ટ કાર્ડમાં મતદાન જાગૃતિ અંગેનાઅલગ અલગ સ્લોગન દોરી પોસ્ટ કાર્ડ લોકોના ઘર ઘર સુધી પોંહચાડીનેલોકોને મતદાન કરવાનો સંદેશો આપ્યો હતો. જેથી કોઈપણ મતદાર મતદાન કર્યા વગર રહી ન જાય.
મતદાતાઓને પોસ્ટકાર્ડ લખી અનોખું જાગૃતિ અભિયાન - Gujarati News
ડીસાઃ બનાસકાંઠાના જિલ્લાના ડીસા તાલુકામાં આવેલી ચીમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળાના નાના બાળકોએ 300થી વધુ પોસ્ટકાર્ડમાં મતદાન જાગૃતિના ચિત્રો દોરી લોકો વધુ મતદાન કરે તેવી અપીલ કરી હતી.