ETV Bharat / state

ડીસામાં બે મકાનનાં તાળા તૂટ્યા, 2.5 લાખની મતા ચોરાઈ

બનાસકાંઠાઃ ડીસા શહેરમાં ચોરી કરવી જાણે ચોરો માટે નજીવી બાબત બની ગઇ હોય, તેમ એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે. સોમવારે મોડી રાત્રે ડીસાની માયાનગર સોસાયટી ખાતે બે બંધ મકાનને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા.

મકાનનાં તાળા તૂટ્યા
author img

By

Published : Oct 8, 2019, 11:20 PM IST

ડીસા શહેરમાં છેલ્લા અઠવાડિયાથી ચોરોનો આંતક વધી ગયો છે. છેલ્લા એક અઠવાડિયાની વાત કરવામાં આવે તો ચોરો એક પછી એક દુકાનો અને બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી રહ્યા છે. ડીસા શહેરમાં ચોરો જાણે પોલીસને પડકાર આપી રહ્યા હોય તેમ, એક પછી એક ચોરીના બનાવને અંજામ આપી રહ્યા છે, ત્યારે સોમવારે મોડી રાત્રે માયાનગર વિસ્તારમાં ચોરોએ બે બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી હતી.

ડીસામાં બે મકાનનાં તાળા તૂટ્યા, 2.5 લાખની મતા ચોરાઈ

માયાનગર વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ જાદવ પોતાના કુળદેવીનું નેવૈધ કરવા માટે પોતાના વતન ગયા હતા. તે દરમિયાન મોકાનો ફાયદો ઉઠાવી અજાણ્યા શખ્સોએ તેમના મકાનમાં પ્રવેશ કરી, મકાનમાં પડેલા એક કિલો ચાંદી, ચાર તોલા સોનુ અને ઘરમાં પડેલા ૩૫૦૦૦ રોકડા એમ કુલ મળી બે લાખ 50 હજારના મુદ્દામાલની ચોરી થઈ હતી. પ્રેમજીભાઈ પોતાના ઘરે આવ્યા, ત્યારે ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થઈ હતી. તાત્કાલિક પ્રેમજીભાઈએ દક્ષિણ પોલીસ મથકે જાણ કરી હતી. બાજૂમાં આવેલા ચૌહાણ કપિલભાઈ પ્રેમજીભાઈના ઘરે પણ ચોરીનો પ્રયાસ થયો હતો. પરંતુ મકાન માલિક હજી સુધી ઘરે આવ્યા ન હોવાથી હાલ પોલીસે પ્રેમજીભાઈ જાદવની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Intro:એપ્રુવલ..બાય. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.08 10 2019

સ્લગ...ડીસાના માયાનગર સોસાયટીમાં બે મકાનને ચોરોએ બનાવ્યા નિશાન લાખોની મત્તાની થઈ ચોરી..

એન્કર... ડીસા શહેરમાં ચોરી કરવીજાણે ચોરો માટે નજીવી બાબત બની ગઇ હોય તેમ એક પછી એક ચોરીના બનાવોને ચોરો અંજામ આપી રહ્યા છે ત્યારે ગત મોડીરાત્રે ડીસાના માયાનગર સોસાયટીમાં બે બંધ મકાનને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા...

Body:વિઓ... ડીસા શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી ચોરોનો આંતક વધી જવા પામ્યો છે છેલ્લા એક અઠવાડિયા ની વાત કરવામાં આવે તો ચોરો એક પછી એક દુકાનો અને બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી રહ્યા છે ત્યારે ડીસા શહેરમાં ચોરો જાણે પોલીસને પડકાર આપી રહ્યા હોય તેમ એક પછી એક ચોરીના બનાવને અંજામ આપી રહ્યા છે ત્યારે ગત મોડી રાત્રે માયા નગર વિસ્તારમાં ચોરોએ બે બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી હતી જેમાં માયા નગર વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ જાદવ પોતાના કુળદેવી નું નિવેદ કરવા માટે પોતાના વતન ગયેલા હતા તે દરમિયાન મોકા નો ફાયદો ઉઠાવી અજાણ્યા શખ્સો તેમના મકાનમાં પ્રવેશ કરી તેમના મકાનમાં પટેલ એક કિલો ચાંદી, ચાર તોલા સોનુ અને ઘરમાં પડેલ કેશ ૩૫૦૦૦ એમ કુલ મળી બે લાખ ૨૫ હજારના મુદ્દામાલની ચોરી કરી હતી સવારે જ્યારે પ્રેમજીભાઈ પોતાના ઘરે આવ્યા ત્યારે તેઓને ઘરે ચોરી થઇ હોવાની જાણ થઈ હતી જેથી તાત્કાલિક પ્રેમજીભાઈ એ ડીસા દક્ષિણ પોલીસ ને જાણ કરી હતી જે બાદ બાજુમાં આવેલ ચૌહાણ કપિલ ભાઈ પ્રેમજીભાઈ ના ઘરે પણ ચોરીનો પ્રયાસ થયો હતો પરંતુ મકાનમાલિક હજી સુધી ઘરે આવ્યા ન હોવાથી હાલ પોલીસે પ્રેમજીભાઈ જાદવની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે...

બાઈટ... પ્રેમજીભાઈ જાદવ
( મકાન માલિક )

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ..વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.