ETV Bharat / state

આજથી વાસંતિક ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ

અંબાજીઃ શનિવારથી વાસંતિક ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં યાત્રીકોની ભારે ભીડ ઉમટી પડી હતી. જોકે અંબાજી શક્તિપીઠ એ 51 શક્તિપીઠ માંનુ એક અતી મહત્વનું તીર્થ સ્થળ માનવામાં આવે છે. અહીં અનેક રાજ્યો માંથી માઇ ભક્તો દર્શનાર્થે ઉમટી પડતા હોય છે. જોકે આજે ચૈત્રી નવરાત્રી શરૂ થતા મંદિરનાં સભા મંડપમાં ભટ્ટજી મહારાજ દ્વારા ઘટ્ટ સ્થાપન કરવામાં આવ્યુ હતુ.

આજથી વાસંતીક ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ
author img

By

Published : Apr 6, 2019, 11:34 AM IST

શક્તિનાં પર્વ સમાન ચૈત્રી નવરાત્રીનો શનિવારથી પ્રારંભ થઇ રહ્યો છે. 51 શક્તિપીઠ ના એક શક્તિપીઠ અંબાજી ધામ જ્યાં માતા પાર્વતી નું હ્રદયનો ભાગ પડ્યો હોવાથી અંબાજી શક્તિપીઠ તરીકે મનાય છે. ચૈત્રી નવરાત્રીના પ્રારંભે શનિવારે વહેલી સવારે મંગળા આરતીમાં હજારોની સંખ્યામાં માઇ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યાં હતા.

શનિવારે નવરાત્રીના પ્રથમ દિવસે માતાજી સૈલપુત્રી સ્વરૂપે પુજાય છે. અંબાજી મંદિરમાં પણ પ્રથમ દિવસે મંગળા આરતી કર્યા બાદ ઘટસ્થાપના કરવામાં આવતી હોય છે. આમ તો અંબાજી મંદિરમાં નવરાત્રી પ્રારંભે મંગળાઆરતીનો વિશેષ મહત્વ હોવાથી આરતીમાં શ્રદ્ધાળુંઓનો ઘોડાપુર ઉમટી પડે છે.

આમ તો વર્ષ દરમિયાન બે નવરાત્રી આવતી હોય છે. જેમાં એક આસો માસની નવરાત્રી જે સારદીય નવરાત્રી તરીકે મનાય છે. આ ચૈત્રી નવરાત્રીને વાસંતિક નવરાત્રી તરીકે મનાવવામાં આવે છે. શનિવારથી સવંત વર્ષની નવા વર્ષમાં પ્રવેશ કરતો હોવાથી હિન્દુધર્મમાં આજના દિવસે નવા વર્ષનાં પ્રારંભ તરીકે પણ માનવામાં આવે છે. આજથી સવંતનાં નવાવર્ષની શરૂઆત પણ થાય છે.

R_GJ_AMJ_02_05 APR_VIDEO_STORY_FILE_GHAT STHAPNA_CHIRAG AGRAWAL

R_GJ_AMJ_03_05 APR_VIDEO_STORY_FILE_AARTI_CHIRAG AGRAWAL

LOCATION_AMBAJI

 ચૈત્રી નવરાત્રી ફાઇલ સ્ટોરી...

       આજ થી વાસંતીક ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે વહેલી સવાર થી જ અંબાજી મંદિર માં યાત્રીકો ની ભારે ભીડ ઉમટી પડી હતી.. જોકે અંબાજી શક્તિપીઠ એ 51 શક્તિપીઠ માંનુ એક અતી મહત્વ નું તીર્થ સ્થળ માનવામાં આવે છે. જ્યાં અનેક રાજ્યો માંથી માઇ ભક્તો અહીં દર્શનાર્થે ઉમટી પડતાં હોય છે. જોકે આજે ચૈત્રી નવરાત્રી શરૂ થતાં મંદિર નાં સભા મંડપ માં ભટ્ટજી મહારાજ દ્વારા ઘટ્ટ સ્થાપન કરવામાં આવ્યુ હતુ.

ચિરાગ અગ્રવાલ,ઇ.ટીવી ભારત

  અંબાજી,બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.