ETV Bharat / state

આતંકવાદી હુમલાની દહેશતને લઇ અમીરગઢ બોર્ડર પર બંદોબસ્તમાં વધારો - કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવ્યા

બનાસકાંઠા: કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવ્યા બાદ આતંકવાદી હુમલાની દહેશત વધી ગઈ છે. જેને પગલે બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર પર એસઆરપીની ટુકડી અને બુલેટપ્રુફ જેકેટ સાથે પોલીસ જવાનો તૈનાત કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Banaskantha
author img

By

Published : Aug 18, 2019, 9:18 PM IST

કાશ્મીરમાં 370ની કલમ હટાવ્યા બાદ સમગ્ર દેશમાં આતંકવાદી હુમલાનો ખતરો વધી ગયો છે. એક તરફ કાશ્મીરમાં પરિસ્થિતિ થાળે પડી રહી છે. ત્યારે, બીજી તરફ અન્ય રાજ્યમાં આતંકવાદી હુમલાનો ખતરો મંડરાતા ગુજરાતની બોર્ડર પર સઘન સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે.

આતંકવાદી હુમલાની દહેશત વચ્ચે અમીરગઢ બોર્ડર પર બંદોબસ્ત વધારાયો

જેમાં બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ બોર્ડર પર એક SRPની ટૂકડી તૈનાત કરી દેવામાં આવી છે. આ સિવાય રાજસ્થાન તરફથી આવતા વાહનોની પણ સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે. જેમાં પોલીસ અધિકારીઓને પણ બુલેટપૃફ જેકેટ આપી કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Intro:એપ્રુવલ બાય.. કલ્પેશ સર

લોકેશન.. અમીરગઢ.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.18 08 2019

સ્લગ... આતંકવાદી હુમલાની દહેશત વચ્ચે અમીરગઢ બોર્ડર પર બંદોબસ્ત વધારાયો...

એન્કર...કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવ્યા બાદ આતંકવાદી હુમલા ની દહેશત વધી ગઈ છે જેને પગલે બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર પર એસઆરપીની ટુકડી અને બુલેટપ્રુફ જેકેટ સાથે પોલીસ જવાનો તૈનાત કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

Body:વિઓ...કાશ્મીરમાં 370 ની કલમ હટાવ્યા બાદ સમગ્ર દેશમાં આતંકવાદી હુમલાનો ખતરો વધી ગયો છે એક તરફ કાશ્મીર માં પરિસ્થિતિ થાળે પડી રહી છે ત્યારે બીજી તરફ અન્ય રાજ્યમાં આતંકવાદી હુમલાનો ખતરો મંડરાતા ગુજરાત ની બોર્ડર પર સઘન સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે જેમાં બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ બોર્ડર પર એક એસ આર પીની ટૂકડી તૈનાત કરી દેવામાં આવી છે.આ સિવાય રાજસ્થાન તરફથી આવતા વાહનોની પણ સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે જેમાં પોલીસ અધિકારીઓને પણ બુલેટપૃફ જેકેટ આપી કોઇપણ પરિસ્થિતિ ને પહોંચી વળવા સુરક્ષા વધારી દેવામાં આવી છે..

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ.. વિસુઅલ FTP કરેલ છે..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.