ETV Bharat / state

પરથીભાઇ ભટોળની વાણી પડી સાચી, જુઓ કઇ રીતે... - congress

બનાસકાંઠા: લોકસભા બેઠક ઉપર ભાજપની ઐતિહાસિક જીત થઇ છે. આ બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના પરથીભાઇ ભટોળે લોકસભા ઉમેદવારી નોંધાવી હતી. અને તેને અંબાજી મંદિરમાં બોલેલા શબ્દો તદ્દન સાચા પડ્યા હતા.

પરથીભાઇ ભટોળની વાણી પડી સાચી
author img

By

Published : May 24, 2019, 1:32 PM IST

પરથીભાઇ ભટોળ કોંગ્રેસના ઉમેદવાર હોવા છતાં તેમણે ભૂલથી બોલેલા શબ્દો ગુજરાત લોકસભાના પરિણામમાં સાચા પડ્યા છે. તેમણે માતાજીના દર્શન કર્યા બાદ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે "કોંગ્રેસના શાસનથી પ્રજા ખુબજ કંટાળી છે". ખરેખર આજે તેમના આ શબ્દોની પરિણામો પર અસર પડી છે અને તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.

R_GJ_ ABJ_01_24 MAY_ VIDEO STORY _SACHI VAT PADI _CHIRAG AGRAWAL

LOCATION – AMBAJI

(VIS AND BYIT IN FTP)

ANCHOR  

બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ ની ઐતિહાસિક હાર થઇ છે એટલુંજ નહીં ભાજપ નો સાથ છોડી હારેલા ઉમેદવાર માં બનાસકાંઠા માટે લોકસભા ની ઉમેદવારી કરી હતી તેવા હારેલા ઉમેદવાર પરથીભાઇ ભટોળે અંબાજી મંદિર માં બોલેલા શબ્દો તદ્દન સાચા પડ્યા છે

                      પરથીભાઇ ભટોળ કોંગ્રેસ ના ઉમેદવાર હોવા છતાં તેમને ભલે ભૂલથી કહેવાઈ ગયા હોય તેવા શબ્દો ગુજરાત લોકસભા ના પરિણામ જોતા સાવ સાચ્ચા પડ્યા છે તેમને માતાજી ના દર્શન કાર્ય બાદ એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે કોંગ્રેસ ના શાસન થી પ્રજા કંટાળી છે ખરેખર આજે તેમના આ શબ્દો પરિણામો ને લાગુ પડી રહ્યા છે ફરી એક વાર તમને પરથીભાઇ ના મોઢેજ સંભળાવીએ તેમને બોલેલા શબ્દો….

ફાઈલ બાઈટ ... પરથીભાઇ ભટોળ(કોંગ્રેસ ના  હારેલા ઉમેદવાર) બનાસકાંઠા

ચિરાગ અગ્રવાલ,ઇ.ટીવી ભારત

   અંબાજી,બનાસકાંઠા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.