ETV Bharat / state

બનાસકાંઠામાં CAAના વિરોધમાં પોલીસ પર હુમલો કરનાર 41ના રિમાન્ડ મંજૂર

બનાસકાંઠાઃ નાગરિકતા કાનૂન મામલે બનાસકાંઠાના છાપી હાઇવે પર પોલીસવાન પર હુમલો કરનાર 40 જેટલા તોફાની તત્વોની ધરપકડ કરી છે, પોલીસે ગઈકાલે કોમ્બિંગ બાદ 40 જેટલા આરોપીઓની ધરપકડ કરતાં અન્ય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

etv bharat
નાગરિકતા મુદ્દે કરવામાં આવેલ આંદોલનમાં પોલીસ પર હુમલો કરનાર 41 લોકોના રિમાન્ડ મંજૂર
author img

By

Published : Dec 23, 2019, 9:33 PM IST

નાગરિકતા કાનૂન મામલે બનાસકાંઠા સહિત સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જે અંતર્ગત બનાસકાંઠાના છાપી હાઇવે પર પણ ત્રણ દિવસ અગાઉ પરમીશન વગરની એક સભાનું આયોજન કરાયું હતું, જ્યાં પોલીસ બંદોબસ્તમાં હતી, જો કે તે સમયે ટોળાએ નેશનલ હાઇવે પર ચક્કાજામ કરતા બંદોબસ્તમાં રહેલી પોલીસે ટોળકીને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.

નાગરિકતા મુદ્દે કરવામાં આવેલ આંદોલનમાં પોલીસ પર હુમલો કરનાર 41 લોકોના રિમાન્ડ મંજૂર

તે સમયે તોફાની ટોળાએ હિંસક બની પોલીસ વાન પર જ હુમલો કર્યો હતો અને પોલીસવાનને ઉથલાવી મારવાનો પ્રયાસ થયો હતો, જે મામલે છાપી પોલીસે આ હુમલાની ઘટના મામલે ત્રણ હજારના ટોળા સામે ફરિયાદ નોંધી હતી અને 22 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ નોંધતા જ આસપાસનાં વિસ્તારમાં પોલીસે કોમ્બીંગ હાથ ધર્યુ હતું.

100 જેટલા શકમંદ લોકોને વેરીફિકેશન માટે લવાયા હતા, જો કે, આ વેરીફિકેશનમાં 40 જેટલા લોકો સામે પુરાવાઓ મળતા તેમની ધરપકડ કરાઈ હતી અને બાદમાં 40 શખ્સોને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Intro:એપ્રુવલ...બાય..એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન... છાપી. બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.23 12 2019

સ્લગ... નાગરિકતા મુદ્દે કરવામાં આવેલ આંદોલનમાં પોલીસ પર હુમલો કરનાર 41 લોકોના રિમાન્ડ મંજૂર...

એન્કર.....નાગરિકતા કાનૂન મામલે બનાસકાંઠાના છાપી હાઇવે પર પોલીસ વાન પર હુમલો કરનાર ૪૦ જેટલા તોફાની તત્વોની ધરપકડ કરી છે પોલીસે ગઈકાલે કોમ્બિંગ બાદ ૪૦ જેટલા આરોપીઓની ધરપકડ કરતાં અન્ય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.......

Body:વિઓ.......નાગરિકતા કાનૂન મામલે બનાસકાંઠા સહિત સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે જે અંતર્ગત બનાસકાંઠાના છાપી હાઇવે પર પણ ત્રણ દિવસ અગાઉ પરમીશન વગર ની એક સભાનું આયોજન કરાયું હતું જ્યાં પોલીસ બંદોબસ્ત માં હતી જો કે તે સમયે ટોળાએ નેશનલ હાઇવે પર ચક્કાજામ કરતા બંદોબસ્તમાં રહેલી પોલીસે ટોળને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો તે સમયે તોફાની ટોળાએ હિંસક બની પોલીસ વાન પર જ હુમલો કર્યો હતો અને પોલીસવાનને ઉથલાવી મારવાનો પ્રયાસ થયો હતો જે મામલે છાપી પોલીસે આ હુમલાની ઘટના મામલે ત્રણ હજારના ટોળા સામે ફરિયાદ નોંધી હતી અને 22 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ નોંધતા જ ગઈકાલે છાપી અને આસપાસનાં વિસ્તારમાં પોલીસે કોમ્બીંગ હાથ ધર્યુ હતું અને ૧૦૦ જેટલા શકમંદ લોકોને વેરિફિકેશન માટે લવાયા હતા જોકે આ વેરિફિકેશન માં ૪૦ જેટલા લોકો સામે પુરાવાઓ મળતા તેમની ધરપકડ કરાઈ હતી અને બાદમાં 40 શખ્સો ને કોર્ટ માં રજૂ કરી 10 દિવસ ના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે .....

બાઈટ...એ આર જનકાન્ત
( ડી વાય એસ પી, પાલનપુર )

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.