ETV Bharat / state

બનાસકાંઠામાં જમીનમાંથી મળી આવ્યો સરકારી દવાનો જથ્થો

author img

By

Published : Jul 12, 2019, 6:19 PM IST

બનાસકાંઠાઃ જિલ્લાના ધાનેરા તાલુકામાં કોટડા ગામે સરકારી દવાનો જથ્થો જમીનમાં દાટેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં તાલુકા હેલ્થ અધિકારી ઘટના સ્થળે પહોચ્યાં ત્યારે ભીનું સંકેલવાનો પ્રયત્ન થતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યા હતા.

ઘાનેરાના કોટડા ગામે જમીનમાંથી સરકારી દવાનો જથ્થો દાટેલી હાલતમાં મળી આવ્યો

ધાનેરા તાલુકાના કોટડા ગામના લોકોને જમીનમાં વિપુલ માત્રામાં દાટેલો સરકારી દવાનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે ધાનેરા તાલુકા હેલ્થ અધિકારીને જાણ થતાં કોટડા ગામે પહોંચી પંચકેસ કર્યા બાદ ગામ્રજનોના નિવેદનના આધારે તપાસ હાથ ધરી હતી. જો કે, ગ્રામજનોને તંત્રની કાર્યવાહીથી અસંતુષ્ટ જોવા મળ્યા હતા.

બનાસકાંઠામાં જમીનમાંથી મળી આવ્યો સરકારી દવાનો જથ્થો

આ ઘટના અંગે ગ્રામજનો આક્રોશપૂર્વક જણાવી રહ્યાં છે કે, ટી.ઓચ.ઓની તપાસથી લાગે છે કે, આ ઘટનામાં તે પણ સામેલ છે. માટે આ મુદ્દે કાર્યવાહી થાય છે કે નહીં,એ એક પ્રશ્ન છે. માટે આ ઘટનાની તપાસ વહેલામાં વહેલી તકે કરવાની માગ કરી રહ્યાં છે.

Intro:લોકેશન... ધાનેરા.બનાસકાંઠા
રિપોર્ટર... રોહિત ઠાકોર
તા. 12 07 2019

સ્લગ... સરકારી દવાઓનો જથ્થો મળ્યો...

એન્કર...ધાનેરા તાલુકા ના કોટડા ગામે સરકારી દવા નો જથ્થો જમીન માં દાટી દીધેલો મળતા ટી.એચ ઓ ધાનેરા તાપસ અર્થે દોડી આવતા ભીનું સકેલવાની કોશિશ કરતા ગામલોકો માં વ્યાપ્યો રોષ....

Body:વી.ઓ... ધાનેરા તાલુકાના કોટડા ગામના લોકોને જમીન માં દાટેલો વિપુલ માત્રા માં સરકારી દવા નો જથ્થો મળી આવ્યો હતો જે બાબતે ધાનેરા ટી..એચ .ઓ ને જાણ કરતા સવારે કોટડા ગામ પહોંચ્યા હતા તેમજ ગામ ના એક વ્યક્તિ ના ઘેર બેસી ને પંચકેસ કરી રહ્યા હતા. અને જે બાદ ગામલોકો ના નિવેદન ના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે આ કેસ ની તપાસ કેટલા દિવસ માં થાય છે અને સાચી હકીકત ક્યારે બહાર આવશે...બીજી તરફ દવા નાખનાર નો બચાવ કરવા માટે ખુદ ટી.એચ.ઓ. એ પચકેસ માં મૌખિક બોલી ને જવાબ નું લખાણ કરાવતા ગામલોકો માં તપાસ બાબતે શંકા જતા એક્સપાયર ડેટ થયા વિના ની દવા નો મોટો જથ્થો મળી આવતા ગામ માં ચકચાર મચી જવા પામી છે...

બાઈટ...ઉમાભાઈ પટેલ
( સ્થાનિક )

વિઓ...ધાનેરા ટી..એચ ઓ પી.એમ ચૌધરી જો આ બાબતે સચોટ તાપસ કરે તો મૂળ સુધી પહોંચી શકાય એમ છે પણ એમની તાપસ કરવાની રીત થી ભીનું સકેલવાની ઉદ્દેશ જણાય રહ્યો છે..

બાઈટ...પી.એમ ચૌધરી
( ટી.એચ.ઓ, ધાનેરા )

Conclusion:વિઓ...હવે જોવાનું એ રહ્યું કે ધાનેરા ટી એચ ઓ તપાસ કરી ને ગરીબો ના ભાગ ની દવા નો નાશ કરતા આવ લોકો સુધી ક્યારે પહોંચે છે એ તો આવનારો સમય જ બતાવશે..

રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... આ સ્ટોરી મેનેજ કરેલ છે. હું બીજી સ્ટોરી માં ગયો હોવાથી... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે....

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.