ETV Bharat / state

વિધાનસભાના અધ્યક્ષ નીમાબહેન આચાર્યએ શક્તિપીઠ અંબાજી મંદિરે શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા - SJ Chawda

ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ નીમાબહેન આચાર્ય આજે શક્તિપીઠ અંબાજીના દર્શને પહોંચ્યા હતા. જ્યાં ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. સાથે દાંતા મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ પણ નીમાબેન આચાર્યને સાલ ઓઢાડી માતાજીની પ્રતિમા અર્પણ કરી પોતાના વિસ્તારમાં આવવા બદલ તેમનું સ્વાગત કર્યું હતું.

વિધાનસભાના અધ્યક્ષ નીમાબહેન આચાર્યએ શક્તિપીઠ અંબાજી મંદિરે શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા

author img

By

Published : Sep 29, 2021, 2:01 PM IST

  • ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું
  • કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ પણ સાલ ઓઢાડી સ્વાગત કર્યું
  • સત્તા સંભાળતા પહેલા પણ માતાજી ના દર્શન કર્યા હતા

અંબાજી : વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય આજે શક્તિપીઠ અંબાજીના દર્શને પહોંચ્યા હતા. ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ પણ નીમાબેન આચાર્યને સાલ ઓઢાડી માતાજીની પ્રતિમા આપી સ્વાગત કર્યુ હતું. નીમાબેન આચાર્ય અંબાજી મંદિરે પહોંચતા મંદિર ટ્રસ્ટ દ્વારા પણ તેમનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિધાનસભાના અધ્યક્ષ નીમાબહેન આચાર્યએ શક્તિપીઠ અંબાજી મંદિરે શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા, ટ્વીટ કરીને કર્યો દાવો

ગર્ભગૃહમાં માતાજીની પૂજા અર્ચના કરી આશીર્વાદ લીધા

નીમાબેન આચાર્ય પોતાના પતિ સાથે સજોડે મંદિરના ગર્ભગૃહમાં માતાજીની પૂજા અર્ચના સહીત કપૂર આરતી કરી માતાજીના આશીર્વાદ લીધા હતા. જ્યાં વહીવટદાર એસ.જે.ચાવડાએ માતાજીનું શ્રીયંત્ર નીમાબેન આચાર્ય ને ભેટ સ્વરૂપે આપ્યું હતું. તેમજ નીમાબેન આચાર્યએ માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે આશીર્વાદ મેળવી રક્ષાપોટલી બંધાવી હતી. અને મંદિર પરિષરમાં ફોટો પડાવી મુલાકાતને યાદગાર બનાવી હતી. નીમાબેન આચાર્ય એ જણાવ્યું હતું કે, તેઓ માતાજીના પરમભક્ત છે, અને સત્તા સંભાળતા પહેલા પણ માતાજી ના દર્શન કર્યા. સત્તા ઉપર બેઠા બાદ પણ બે દિવસ ના ટૂંકા સત્ર બાદ માતાજીના દર્શને ફરી વખત પહોંચ્યા હતા. અને માતાજી સૌને સુખીને સ્વસ્થ રાખે તેવી પ્રાર્થના પણ કરી હતી. તેમને જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર ની ભલે શક્યતા ન હોય તોપણ લોકો એ વેક્સિનેશન ફરજીયાત કરાવવું જોઈએ અને સરકારની કોરોના ગાઇડલાઇન પ્રમાણે માસ્ક પહેરવું, સૅનેટાઇઝનો ઉપયોગ કરવા સાથે સોશ્યિલ ડિસ્ટન્સ નું પાલન કરવા અપીલ કરી હતી.

આ પણ વાંચો : જાણો કેવી રીતે રાખવામાં આવે છે વાવઝોડાના નામ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.