ETV Bharat / state

બનાસકાંઠા: ધાનેરામાં SOG પોલીસે પોષડોડાના જથ્થા સાથે એક આરોપીની કરી ધરપકડ

બનાસકાંઠાના ધાનેરામાં એક રહેણાંક મકાનમાંથી એસ.ઓ.જી પોલીસે ગેરકાયદેસર પોષડોડાના મોટા જથ્થાને ઝડપી પડ્યો છે. જેમાં પોલીસે પોષડોડાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે.

sog
બનાસકાંઠા
author img

By

Published : Feb 6, 2020, 8:09 PM IST

પાલનપુર: બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનની સરહદે આવેલો છે. અવાર નવાર રાજસ્થાની લોકો દ્વારા ગુજરાતમાં ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થો ઘુસાડવામાં આવે છે. જેમાં ખાસ કરીને મોટા ભાગે આવા લોકો દ્વારા સૌથી વધારે બનાસકાંઠા જિલ્લામાંથી દારૂ અને પોષડોડા રાજસ્થાનમાંથી વેચાણ અર્થે મોકલવામાં આવે છે.

બનાસકાંઠા: ધાનેરામાં SOG પોલીસે પોષડોડા સાથે એક આરોપીની કરી ધરપકડ

તમામ પ્રકારની ચેકપોસ્ટ અને પોલીસ ચોકી હટાવી દેવામાં આવતા પાડોશી રાજ્યોમાંથી મોટા ભાગે ગેરકાયદેસર વસ્તુઓ મોકલવામાં આવે છે. ત્યારે કેટલીક વાર પોલીસને બાતમી મળતા ગેરકાયદેસર વસ્તુઓ ઝડપાતી હોય છે.

sog
બનાસકાંઠા: ધાનેરામાં SOG પોલીસે પોષડોડા સાથે એક આરોપીની કરી ધરપકડ

ધાનેરામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર પોષડોડાના જથ્થાની હેરાફેરી થતી હોવાનું ફરિયાદ મળતા એસ.ઓ.જી પોલીસે ગુરુવારે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. જેમાં ધાનેરાની લીલાશ સોસાયટીના એક મકાનમાં બાતમીના આધારે તપાસ હાથ ધરતા પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં 101 કિલો પોષડોડા સહિત 3.16 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. જ્યારે પોષડોડાની હેરાફેરી કરતા અશોક સાધુ નામના શખ્સની પણ પોલીસે ધરપકડ કરી હતી. જેની પૂછપરછ કરતાં તે બબા નામના મિત્ર સાથે મળી આ પોષડોડાનો ધંધો કરતો હતો. એસ.ઓ.જી પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન... ધાનેરા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.06 02 2020

સ્લગ...ધાનેરામાં એસ ઓ જી પોલીસે બાતમીના આધારે પોષડોડા સાથે એક આરોપીની અટકાયત કરી....

એન્કર.....બનાસકાંઠા ના ધાનેરામાંથી એક રહેણાંક મકાનમાંથી એસ ઓ જી એ ગેરકાયદેસર પોષડોડા નો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે જેમાં પોલીસે પોષડૉડા ના જથ્થા સાથે એક આરોપી ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે .....
Body:
વી.ઓ.... બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે અવારનવાર રાજસ્થાની લોકો દ્વારા ગુજરાતમાં ગેરકાયદેસર રીતે નસીલા પદાર્થો ઘુસાડવામાં આવે છે. જેમાં ખાસ કરીને મોટા ભાગે આવા લોકો દ્વારા સૌથી વધારે બનાસકાંઠા જિલ્લામાંથી દારૂ અને પોષડોડા રાજસ્થાનમાંથી વેચાણ અર્થે મોકલવામાં આવે છે. હાલમાં તમામ પ્રકારની ચેકપોસ્ટ અને પોલીસ ચોકી હટાવી દેવામાં આવતા પાડોશી રાજ્યો માંથી મોટા ભાગે ગેરકાયદેસર વસ્તુઓ મોકલવામાં આવે છે ત્યારે કેટલીક વાર પોલીસને બાતમી મળતા મોટી મોટી ગેરકાયદેસર વસ્તુઓ ઝડપાતી હોય છે ત્યારે ધાનેરા માં છેલ્લા ઘણા સમયથીગેરકાયદેસર પોષ ડૉડા ના જથ્થાની હેરાફેરી થતી હોવાનું ફરિયાદ મળતા એસ.ઓ.જી પોલીસે આજે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. જેમાં ધાનેરાની લીલાશ સોસાયટી ના એક મકાન માં બાતમી ના આધારે તપાસ હાથ ધરતા પોષડોડા નો જથ્થો ઝડપાઇ જવા પામ્યો છે. જેમાં 101 કિલો પોષ ડૉડા સહિત 3.16 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે પોષ ડૉડા ની હેરાફેરી કરતા અશોક સાધુ નામના શખ્સ ની પણ પોલીસે ધરપકડ કરી હતી જેની પૂછપરછ કરતાં તે બબા નામના મિત્ર સાથે મળી આ પોષ ડોડા નો ધંધો કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું હતું જેથી એસ.ઓ.જી પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નથી વધુ તપાસ હાથ ધરી છે......

બાઈટ......બી.જે ચૌધરી
( પી.આઈ , થરાદ )
Conclusion:
રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.