ETV Bharat / state

ડીસામાં જિલ્લાકક્ષાની સોફ્ટબોલ સ્પર્ધા યોજાઈ - BANASKATHA

બનાસકાંઠા: ગુજરાત સરકાર વિદ્યાર્થીઓ ભણતરની સાથે-સાથે રમત-ગમતમાં આગળ આવે તે હેતુથી દર વર્ષે રમત-ગમતનું આયોજન કરે છે. ડીસામાં જિલ્લાકક્ષાની સોફ્ટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

ડીસામાં જિલ્લાકક્ષની સોફ્ટબોલ સ્પર્ધા યોજાઈ
author img

By

Published : Jul 19, 2019, 10:03 AM IST

વિદ્યાર્થીઓ પણ તેની સાથે-સાથે રમત-ગમત જાણતા થાય તે હેતુથી દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા રમત-ગમતનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ ડીસાના સ્પોર્ટ કલબ ખાતે સોફ્ટ બોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લામાંથી અલગ-અલગ શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. ડીસાની ડી.એન. જે આદર્શ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કરતા ભાઈઓ અને બહેનોની બંનેની ટીમો પ્રથમ નંબરે રહી હતી. આ ટીમ આગામી સમયમાં ગુજરાત કક્ષાએ રમવા જશે.

ડીસામાં જિલ્લાકક્ષની સોફ્ટબોલ સ્પર્ધા યોજાઈ

સોફ્ટ બોલ સ્પર્ધામાં ડીસાની ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. જેમાં ટીમના કૅપ્ટને જણાવ્યું હતું કે, ગત વર્ષે પણ અમારી ટીમ ગુજરાત લેવલ ચેમ્પિયન બની હતી. આ વર્ષે પણ અમારા ખેલાડીઓ સારું પ્રદર્શન કર્યું છે ત્યારે આ વર્ષે પણ ગુજરાત ખાતે યોજાનારી સોફ્ટ બોલ સ્પર્ધામાં ફરી ચેમ્પિયન બનવાની વાત કરી હતી.

Intro:એન્કર.... ગુજરાત સરકાર વિદ્યાર્થીઓ ભણતરની સાથે સાથે રમત-ગમતમાં આગળ આવે તે હેતુથી દર વર્ષે રમત ગમત નું આયોજન કરે છે ત્યારે ડીસા ખાતે ભાઈઓ અને બહેનો ને જિલ્લાકક્ષાની સોફ્ટબોલ સ્પર્ધા યોજાઇ હતી...

Body:વિઓ... વિદ્યાર્થીઓ પણ તેની સાથે સાથે રમત ગમત જાણતા થાય તે હેતુથી દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા રમત ગમત નું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ડીસાના સ્પોર્ટ કલબ ખાતે ભાઈઓ અને બહેનોની સોફ્ટ બોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા માંથી અલગ-અલગ શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો જેમાં ડીસાની ડી એન જે આદર્શ હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓએ સારુ પ્રદર્શન કરતા ભાઈઓ અને બહેનો ની બંનેની ટીમો પ્રથમ નંબર આવી હતી જે ટીમ આગામી સમયમાં ગુજરાત કક્ષાએ રમવા જશે...

બાઈટ... હરેશભાઇ પવાયા
( ડી એન જે આદર્શ હાઇસ્કુલ ડીસા, કોચ )

Conclusion:વિઓ... આજરોજ યોજાયેલ સોફ્ટ બોલ સ્પર્ધામાં ડીસાની ટીમે સારુ પ્રદર્શન કર્યું હતું જેમાં ટીમના કેપ્ટને જણાવ્યું હતું કે ગત વર્ષે પણ અમારી ટીમ ગુજરાત લેવલ ચેમ્પિયન બની હતી અને આ વર્ષે પણ અમારા ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે તેના આધારે આ વર્ષે પણ ગુજરાત ખાતે યોજાનારી સોફ્ટ બોલ સ્પર્ધામાં ફરી અમે ચેમ્પિયન બની છે...

બાઈટ...નિલેશ ઠાકોર
( ડી એન જે આદર્શ હાઇસ્કુલ ના કેપ્ટન )

રિપોર્ટર... રોહિત ઠાકોર. ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.