ETV Bharat / state

ડીસાની જી.જી માળી વિદ્યાસંકુલમાં શાકોત્સવની ઉજવણી કરાઈ - ડીસા સમાચાર

બનાસકાંઠાના ડીસામાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દશ હજારથી વધુ ભક્તોએ ભાગ લઈ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.

ડીસા
ડીસા
author img

By

Published : Jan 27, 2020, 8:16 PM IST

બનાસકાંઠાઃ ભગવાન સ્વામિનારાયણએ આ પૃથ્વી પર આવી ઉત્સવોના નવા સ્વરૂપ આપ્યા, જેમાનું એક શાકોત્સવ સામેલ છે. આ ઉત્સવ બનાસકાંઠાના ડીસા ખાતે જી. જી. માળી વિદ્યા સંકુલમાં યોજવામાં આવ્યો હતો. આ શાકોત્સવની ઉજવણીમાં સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રવચન આપવા સારંગપુરથી સાધુ વિવેકાનિષ્ઠ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.

ડીસાની જી.જી માળી વિધાસંકુલમાં શાકોત્સવની ઉજવણી કરાઇ

વિવેકાનિષ્ઠ સ્વામીએ કૃષ્ણ યુગ અને અત્યારના યુગના તફાવત વિશે ભક્તોને માહીતગાર કર્યા હતા. આ શાકોત્સવમાં જિલ્લાભરમાંથી દસ હજારથી વધુ ભક્તોએ પ્રવચન સાંભળ્યું હતું. જ્યારે વિવિધ શાકભાજીમાંથી બનાવેલા શાક અને રોટલાનો પ્રસાદ દશ હજાર ભક્તોએ લીધો હતો. આ શાકોત્સવમાં યજમાન તરીકે સ્વ. ગોરધનજી ગીગાજી પરિવાર રહ્યું હતું. આ પરિવારે તમામ ખર્ચ ઉપાડી સમગ્ર શાકોત્સવનું આયોજન કર્યું હતું. આ શાકોત્સવનું મહત્વ સ્વામિનારાયણ સંસ્થાના સાધુ ઉત્તમપ્રિયદાસજી મહારાજએ સમજાવ્યું હતું.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન... ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.27 01 2020

સ્લગ..ડીસા ખાતે જી.જી માળી વિધાસંકુલ ખાતે સાકોત્સવ ની ઉજવણી..

એન્કર..બનાસકાંઠા ના ડીસા માં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સકોત્સવ ની ઉજવણી કરવામાં આવી જેમાં દશ હજારથી વધુ ભક્તોએ ભાગ લઈ ભોજન પ્રશાદ નો લાભ લીધો હતો.
Body:
વિઓ..ભગવાન સ્વામિનારાયણ એ આ પૃથ્વી પર આવી ઉત્સવોના નવા સ્વરૂપ આપેલ જેમાનું એક સાકોત્સવ છે.જે ઉત્સવ બનાસકાંઠા ના ડીસા ખાતે જી જી વિદ્યા શંકુલ ખાતે યોજવામાં આવલ હતો.આ સાકોત્સવ ની ઉજવણી માં સ્વામી મહારાજ ના આશીર્વાદ અને પ્રવચન આપવા સારંગપુર થી સાધુ વિવેકાનિષ્ઠ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા જેમને કૃષ્ણ યુગ અને હાલ ના યુગ ના ફરક વિશે ભક્તો ને માહિતગાર કર્યા હતા.આ સકોત્સવ માં જિલ્લાભરમાંથી દસ હજારથી વધુ ભાવિ ભક્તો એ પ્રવચન સાંભળ્યું હતું જ્યારે વિવિધ શાકભાજી માંથી બનાવેલ શાક અને રોટલા નો પ્રસાદ દશ હજાર ભક્તો એ લીધેલ.આ સકોત્સવ માં યજમાન તરીકે સ્વ ગોરધનજી ગીગાજી પરિવાર રહ્યું હતું જે પરિવારે તમામ ખર્ચ ઉપાડી સમગ્ર સકોત્સવ નું આયોજન કર્યું હતું.આ સકોત્સવ નું મહત્વ સ્વામિનારાયણ સંસ્થા ના સાધુ ઉત્તમપ્રિયદાસજી મહારાજ એ સમજાવ્યું હતું..

બાઈટ..ઉત્તમપ્રિયદાસજી મહારાજ BAPS આયોજન

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.