ETV Bharat / state

ડીસામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો - seva setu karykram

ડીસામાં આજે નગરપાલિકા દ્વારા શહેરના લોકોને સરકારી યોજનાનો ઘરે બેઠા લાભ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

seva setu campaign in disa
author img

By

Published : Oct 11, 2019, 7:15 PM IST

રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ મળી રહે, તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. પરંતુ સરકારી આ યોજનાઓથી પ્રજાજનો અજાણ હોવાના લીધે સરકારી લાભથી લોકો વંચિત રહી જતાં હોય છે. યોજનાના લાભ માટે સરકારી પુરાવા એકત્રિત કરવામાં લોકોને મોટી મુશ્કેલી પડતી હોય છે.

ડીસામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ડીસા નગરપાલિકા સંચાલીત એસ.સી.ડબલ્યુ.હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરજનોને એક જ સ્થળ પરથી તમામ સરકારી યોજના અંગે સમજણ આપવા ઉપરાંત સરકારી પુરાવા કાઢી આપવામાં આવ્યા હતા. એક જ સ્થળે સરળતાથી સરકારી પુરાવા નીકળી જાય તે માટે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ જોડાયા હતા.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.11 10 2019

સ્લગ : ડીસામાં યોજાયો સેવા સેતુ કાર્યક્રમ...

એન્કર : ડીસામાં આજે નગરપાલિકા દ્વારા શહેરના લોકોને સરકારી યોજનાનો ઘરે બેઠા લાભ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Body:
વી.ઑ. : રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે.. પરંતુ સરકારી આ યોજનાઓથી પ્રજાજનો અજાણ હોવાના લીધે સરકારી લાભથી લોકો વંચિત રહી જતાં હોય છે.. અને યોજનાના લાભ માટે સરકારી પુરાવા એકત્રિત કરવામાં પણ લોકોને મોટી મુશ્કેલી પડતી હોય છે.. ત્યારે ડીસા નગરપાલિકાએ આજે આ સમસ્યાનો હલ નીકળ્યો છે.. ડીસા નગરપાલિકા દ્વારા આજે ડીસા નગરપાલિકા સંચાલીત એસ.સી.ડબલ્યુ.હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં નગરજનોને એક જ સ્થળ પરથી તમામ સરકારી યોજના અંગે સમજણ આપવા ઉપરાંત સરકારી પુરાવા પણ નીકળી આપવામાં આવ્યા હતા.. લોકોને એક જ સ્થળે સરળતાથી સરકારી પુરાવા નીકળી જાય તે માટે યોજાયેલા આ કાર્યક્રમનો લાભ પણ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લીધો હતો,

બાઇટ :-ડી વી વણકર મામલતદાર, ડીસા

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ..વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.