યાત્રાધામ અંબાજના ગબ્બર ખાતે આવેલો રોપ-વે આજથી ત્રણ દિવસ સુધી બંધ કરાયો છે. અમદાવાદની રાઈડ્સ તુટવાની ઘટના પછી યાત્રિકોની સલામતીના ભાગરૂપે રોપ-વે ને મેન્ટેનન્સ માટે ત્રણ દિવસ માટે બંધ કરાયો છે. આમ, તો આ રોપ-વેની સુવિધા 5 દિવસ બંધ રહેનાર હતી. પરંતુ રોજિંદા 1000 થી 1500 જેટલા શ્રદ્ધાળુઓ ગબ્બર ઉપર માં અંબાની અખંડ જ્યોતના દર્શાનાર્થે જતા હોય છે. તેમને વધારે અડચણ ન પડે તે માટે 5 ના બદલે હવે 3 દિવસ જ રોપ-વે બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જે 25 જુલાઈથી રાબેતા મુજબ શરૂ કરાશે. સોમવારે રોપ-વે બંધ થતા શ્રદ્ધાળુઓ પગપાળા ગબ્બર ચડતા જોવા મળ્યા હતા.
હવેથી, અંબાજી રોપ-વે પાંચના બદલે ત્રણ દિવસ માટે બંધ રહેશે - gujarat
અંબાજીઃ અમદાવાદના કાંકરીયામાં રાઈડ્સ તુટવાની ઘટનાનાં પડઘા અંબાજીમાં પણ પડ્યા છે. રોપ-વેમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તકેદારી લેવાય રહી છે. જેને લઇને અંબાજીમાં રોપ-વેના મેન્ટેનન્સ માટે ત્રણ દિવસ રોપ વે ને બંધ કરવામાં આવ્યો છે.
યાત્રાધામ અંબાજના ગબ્બર ખાતે આવેલો રોપ-વે આજથી ત્રણ દિવસ સુધી બંધ કરાયો છે. અમદાવાદની રાઈડ્સ તુટવાની ઘટના પછી યાત્રિકોની સલામતીના ભાગરૂપે રોપ-વે ને મેન્ટેનન્સ માટે ત્રણ દિવસ માટે બંધ કરાયો છે. આમ, તો આ રોપ-વેની સુવિધા 5 દિવસ બંધ રહેનાર હતી. પરંતુ રોજિંદા 1000 થી 1500 જેટલા શ્રદ્ધાળુઓ ગબ્બર ઉપર માં અંબાની અખંડ જ્યોતના દર્શાનાર્થે જતા હોય છે. તેમને વધારે અડચણ ન પડે તે માટે 5 ના બદલે હવે 3 દિવસ જ રોપ-વે બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જે 25 જુલાઈથી રાબેતા મુજબ શરૂ કરાશે. સોમવારે રોપ-વે બંધ થતા શ્રદ્ધાળુઓ પગપાળા ગબ્બર ચડતા જોવા મળ્યા હતા.
Gj_ abj_01__ROP WEY BANDH_AV_7201256
LOKESAN--AMBAJI
Body: યાત્રાધામ અંબાજી ના ગબ્બર ખાતે આવેલો રોપ-વે આજથી ત્રણ દિવસ માટે બંધ કરાયો છે જોકે અમદાવાદ ના કાંકરિયા માં તૂટીપડેલી રાઇડ્સ ના પગલેજ નહીં પણ સંપૂર્ણ પણે યાત્રિકો ની સલામતી ના ભાગ રૂપે રોપ-વે ની સંપૂર્ણ સારસંભાળ ને મેઇન્ટેનિસ માટે રોપ-વે ને ત્રણ દિવસ માટે બંધ કરાયો છે આમતો આ રોપ-વે 5 દિવસ બંધ રહેનાર હતું પણ રોજિંદા 1000 થી 1500 જેટલા શ્રદ્ધાળુઓ ગબ્બર ઉપર માં અંબા ની અખંડ જ્યોત ના દર્શાનર્થે જતા હોય છે તેમને વધારે અડચણ ન પડે તે માટે 5 ના બદલે હવે 3 દિવસ જ રોપ-વે બંધ રહેશે અને 25 જુલાઈ થી રાબેતા મુજ્બ શરૂ કરી દિવસે આજે રોપ-વે બંધ થતા શ્રદ્ધાળુઓ પગપાળા ગબ્બર ચડતા જોવા મળ્યા હતા ને આ સારસંભાળ માટે બંધ કરાયેલા રોપ-વે ની કામગીરી ને શ્રદ્ધાળુઓ એ પણ યોગ્ય ગણાવી હતી
Conclusion:ચિરાગ અગ્રવાલ, ઈ.ટીવી ભારત
અંબાજી, બનાસકાંઠા