અંબાજી માં 3 થી 4 અકસ્માત કરી રાજસ્થાન તરફ ભાગી રહેલ સિફ્ટ કાર જેને સ્થાનિક લોકો સહીત અંબાજી પોલીસ એ પીછો કરતા અંબાજી ની આર. ટી .ઓ. ચેકપોસ્ટ પર થી પકડી પાડવામાં આવેલી છે જોકે આ સીફ્ટકાર નંબર Gj 1 RW 3104 નંબર ની જે અમદાવાદ ની હોવાનું માલુમ પડેલ છે આ કાર માં ઝડપાયેલા 3 શખ્શો જેમાં સુભમસિંહ રામકિશન ચૌહાણ ,કમલેશ રમેશભાઈ પ્રજાપતિ અને , મૌલિક ભરત પંચલ ત્રણે રહેવાસી અમદાવાદ નરોડા ના હોવાનું જાણવા મળેલ છે જોકે ઝડપાયેલા આ ત્રણે વ્યક્તિઓ કોઈ પોલીસ માં ન હોવા છતાં પોતાની સીફ્ટ કાર આગળ પોલીસ નું બોર્ડ લગાવી અકસ્માત સર્જી ભાગતા હતા તેમને અંબાજી પોલીસે ઝડપી પાડી આગળની તાપસ હાથ ધરી છે જોકે પ્રથમ દ્રષ્ટિ એ આ ત્રણે શખ્સો નસો કરેલી હાલત માં હોય તેવું જોવા મળ્યું હતું એટલુ જ નહી અકસ્માત સર્જી ભાગી રહેલી સિફ્ટ કાર ના કાચ પણ તુટી જવા પામ્યા હતા હાલ મા સિફ્ટ કાર સહીત ઝડપાયેલા ત્રણે શખ્સો ને અંબાજી પોલીસ સ્ટેશન માં રાખ્યા છે.
અંબાજીમાં અકસ્માત કરી નાસી છૂટેલી કારને પોલીસે ઝડપી પાડી...
અંબાજીઃ જિલ્લામાં 3 થી 4 અકસ્માત કરી રાજસ્થાન તરફ ભાગી ગયેલી સ્વિફ્ટ કાર જેને સ્થાનિક લોકો તેમજ અંબાજી પોલીસએ પીછો કરતા અંબાજીની આર. ટી ઓ. ચેકપોસ્ટ પરથી પકડી પાડવામાં આવી હતી.
અંબાજી માં 3 થી 4 અકસ્માત કરી રાજસ્થાન તરફ ભાગી રહેલ સિફ્ટ કાર જેને સ્થાનિક લોકો સહીત અંબાજી પોલીસ એ પીછો કરતા અંબાજી ની આર. ટી .ઓ. ચેકપોસ્ટ પર થી પકડી પાડવામાં આવેલી છે જોકે આ સીફ્ટકાર નંબર Gj 1 RW 3104 નંબર ની જે અમદાવાદ ની હોવાનું માલુમ પડેલ છે આ કાર માં ઝડપાયેલા 3 શખ્શો જેમાં સુભમસિંહ રામકિશન ચૌહાણ ,કમલેશ રમેશભાઈ પ્રજાપતિ અને , મૌલિક ભરત પંચલ ત્રણે રહેવાસી અમદાવાદ નરોડા ના હોવાનું જાણવા મળેલ છે જોકે ઝડપાયેલા આ ત્રણે વ્યક્તિઓ કોઈ પોલીસ માં ન હોવા છતાં પોતાની સીફ્ટ કાર આગળ પોલીસ નું બોર્ડ લગાવી અકસ્માત સર્જી ભાગતા હતા તેમને અંબાજી પોલીસે ઝડપી પાડી આગળની તાપસ હાથ ધરી છે જોકે પ્રથમ દ્રષ્ટિ એ આ ત્રણે શખ્સો નસો કરેલી હાલત માં હોય તેવું જોવા મળ્યું હતું એટલુ જ નહી અકસ્માત સર્જી ભાગી રહેલી સિફ્ટ કાર ના કાચ પણ તુટી જવા પામ્યા હતા હાલ મા સિફ્ટ કાર સહીત ઝડપાયેલા ત્રણે શખ્સો ને અંબાજી પોલીસ સ્ટેશન માં રાખ્યા છે.
R_GJ_ ABJ_01_28 MAY_ VIDEO STORY _ HIT AND RAN _CHIRAG AGRAWAL
LOCATION – AMBAJI
(VIS AND BYIT IN FTP)
ANCHOR
પોલીસ લખેલી સીફ્ટ કાર અંબાજી માં 3 થી 4 અકસ્માત કરી રાજસ્થાન તરફ ભાગી રહેલ જેને સ્થાનિક લોકો સહીત અંબાજી પોલીસ એ પીછો કરતા અંબાજી ની આર ટી ઓ ચેકપોસ્ટ પર થી પકડી પાડવામાં આવેલી છે જોકે આ સીફ્ટકાર નંબર Gj 1 RW 3104 નંબર ની જે અમદાવાદ ની હોવાનું માલુમ પડેલ છે આ કાર માં ઝડપાયેલા 3 શખ્શો જેમાં (1) સુભમસિંહ રામકિશન ચૌહાણ (2) કમલેશ રમેશભાઈ પ્રજાપતિ અને (3) મૌલિક ભરત પંચલ ત્રણે રહેવાસી અમદાવાદ નરોડા ના હોવાનું જાણવા મળેલ છે જોકે ઝડપાયેલા આ ત્રણે વ્યક્તિઓ કોઈ પોલીસ માં ન હોવા છતાં પોતાની સીફ્ટ કાર આગળ પોલીસ નું બોર્ડ લગાવી અકસ્માત સર્જી ભાગતા હતા તેમને અંબાજી પોલીસે ઝડપી પાડી આગળની તાપસ હાથ ધરી છે જોકે પ્રથમ દ્રષ્ટિ એ આ ત્રણે શખ્સો નસો કરેલી હાલત માં હોય તેવું જોવા મળ્યું હતું એટલુજ નહી અકસ્માત સર્જી ભાગી રહેલી સિફ્ટ કાર ના કાચ પણ તુટી જવા પામ્યા હતા હાલ મા સિફ્ટ કાર સહીત ઝડપાયેલા ત્રણે શખ્સો ને અંબાજી પોલીસ સ્ટેશન માં રખાયા છે
બાઈટ-1 કે.એસ.ચૌધરી (પોલીસ ઈન્પેક્ટરપોલીસ સ્ટેશન )અંબાજી
ચિરાગ અગ્રવાલ,ઇ.ટીવી ભારત
અંબાજી,બનાસકાંઠા