બનાસકાંઠા : અંબાજી નજીક ચિખલા હેલીપેડ ખાતે પીએમ મોદીએ ઉતરાણ કર્યું હતું. જ્યાથી તેઓ સડક માર્ગે તેમના કાફલા સાથે અંબાજી મંદિર જવા માટે રવાના થયા હતા. વડાપ્રધાને રોડ પર હાજર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. નરેન્દ્ર મોદી મંદિર પહોંચતા મંદિરમાં આદિવાસી નૃત્ય અને આદિવાસી ઢોલ નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ ગર્ભગૃહમાં પાવડી પૂજા કરીને અંબાજી મંદિરના માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.
-
Live: PM Shri @NarendraModi performs Darshan and Pooja at Ambaji Temple in Chikla, Gujarat #અગ્રેસર_ઉત્તર_ગુજરાત https://t.co/aJZkF0i8Rp
— BJP Gujarat (@BJP4Gujarat) October 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Live: PM Shri @NarendraModi performs Darshan and Pooja at Ambaji Temple in Chikla, Gujarat #અગ્રેસર_ઉત્તર_ગુજરાત https://t.co/aJZkF0i8Rp
— BJP Gujarat (@BJP4Gujarat) October 30, 2023Live: PM Shri @NarendraModi performs Darshan and Pooja at Ambaji Temple in Chikla, Gujarat #અગ્રેસર_ઉત્તર_ગુજરાત https://t.co/aJZkF0i8Rp
— BJP Gujarat (@BJP4Gujarat) October 30, 2023
અંબાજી મંદિર પરિસરમાં વડાપ્રધાનનું સ્વાગત કરાયું : વડાપ્રધાનના સ્વાગત માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ અંબાજી ખાતે પહોંચ્યા હતા. તેઓ મંદિરના શક્તિદ્વાર પર વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનના આગમનને લઈ લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. વડાપ્રધાન મોદીને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો શક્તિદ્વાર પાસે પહોંચ્યા હતા.
-
જગતજનની મા અંબાના દર્શનાર્થે અંબાજી પધારી રહેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીને આવકારવા નગરજનોમાં અનેરો ઉત્સાહ.. pic.twitter.com/jv2QLKUTKw
— BJP Gujarat (@BJP4Gujarat) October 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">જગતજનની મા અંબાના દર્શનાર્થે અંબાજી પધારી રહેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીને આવકારવા નગરજનોમાં અનેરો ઉત્સાહ.. pic.twitter.com/jv2QLKUTKw
— BJP Gujarat (@BJP4Gujarat) October 30, 2023જગતજનની મા અંબાના દર્શનાર્થે અંબાજી પધારી રહેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીને આવકારવા નગરજનોમાં અનેરો ઉત્સાહ.. pic.twitter.com/jv2QLKUTKw
— BJP Gujarat (@BJP4Gujarat) October 30, 2023
અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી સહિતના નેતાઓ હાજર રહ્યા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે આજે સવારે અમદાવાદ એરપોર્ટ ખાતે પ્રધાનમંત્રી મોદીનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદના મેયર પ્રતીભા જૈનએ તેમનું સ્વાગત કર્યું હતું.
-
ગુજરાતની પુણ્યભૂમિ પર ભવ્ય સ્વાગત...
— BJP Gujarat (@BJP4Gujarat) October 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું અમદાવાદ એરપોર્ટ ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. pic.twitter.com/POp2EyO8uP
">ગુજરાતની પુણ્યભૂમિ પર ભવ્ય સ્વાગત...
— BJP Gujarat (@BJP4Gujarat) October 30, 2023
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું અમદાવાદ એરપોર્ટ ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. pic.twitter.com/POp2EyO8uPગુજરાતની પુણ્યભૂમિ પર ભવ્ય સ્વાગત...
— BJP Gujarat (@BJP4Gujarat) October 30, 2023
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું અમદાવાદ એરપોર્ટ ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. pic.twitter.com/POp2EyO8uP
ચુસ્ત પોલિસ બંધોબસ્ત ગોઠવાયો : અંબાજીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવ્યા બાદ ખેરાલુના ડભોડા સભાને સંબોધન કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને અંબાજીમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આઈજી, એસપી, ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ સુરક્ષા પર નજર રાખી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરના શક્તિદ્વારથી અંબાજી મંદિરમાં પ્રવેશ કરીને ત્યારબાદ માતાજીના દર્શન કર્યા હતા.