ETV Bharat / state

ડીસામાં યોજાઈ પ્લાસ્ટિક મુક્ત ઝૂંબેશ - ડીસા નગરપાલિકા

બનાસકાંઠા: ભારતના પ્રધાનમંત્રીએ દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની ઝુંબેશ ચાલુ કરી છે, તે પગલે ડીસા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

plastic-free-campaign-in-deesa
author img

By

Published : Oct 11, 2019, 6:49 PM IST

ડીસા નગરપાલિકાએ લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અને પ્લાસ્ટિક અંગે જાગૃતિ લાવવા રેલીનું આયોજન કર્યું હતું. નગરપાલિકા કચેરીથી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. લોકોને પ્લાસ્ટિકના સંભવિત નુકશાન અંગે સમજણ આપી હતી.આ ઉપરાંત શહેરમાં ધંધો રોજગાર ચલાવતા લોકોને પણ પ્લાસ્ટિક ન વાપરવા માટે અપીલ કરી હતી.

ડીસામાં યોજાઈ પ્લાસ્ટિક મુક્ત ઝૂંબેશ

ડીસા નગરપાલિકા કચેરીથી પ્રસ્થાન થયેલી આ રેલી શહેરમાં આવેલી નાસ્તાની લારીઓ પર પહોંચીને સ્વચ્છતા જાળવવા માટે પણ તાકીદ કરી હતી. રેલી દરમિયાન ડીસા શહેરમાં જે નાસ્તાની લારીવાળાઓ નિયમોનું પાલન ન કરતાં હોય તેમની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરી હતી.

Intro:એપ્રુવલ..બાય.. અસાઇમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.11 10 2019

સ્લગ : ડીસા માં યોજાઈ પ્લાસ્ટિક મુક્ત ઝૂંબેશ

એન્કર : ભારતના પ્રધાનમંત્રીએ દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની છેડેલી ઝુંબેશને પગલે ડીસા નગરપાલિકા દ્વારા ડીસા ખાતે પ્લાસ્ટિક અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Body:વી.ઑ. : ડીસા નગરપાલિકાએ ડીસામાં લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ બંદ કરવા અને પ્લાસ્ટિક અંગે જાગૃતિ લાવવા રેલીનું આયોજન કર્યું હતું.. ડીસા નગરપાલિકા કચેરીથી પ્રસ્થાન થયેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને લોકોને પ્લાસ્ટિકના સંભવિત નુકશાન અંગે સમજણ આપી હતી.આ ઉપરાંત શહેરમાં ધંધો રોજગાર ચલાવતા લોકોને પણ પ્લાસ્ટિક ન વાપરવા માટે અપીલ કરી હતી.. ડીસા નગરપાલિકા કચેરીથી પ્રસ્થાન થયેલી આ રેલી શહેરમાં આવેલી નાસ્તાની લારીઓ પર પહોંચીને સ્વચ્છતા જાળવવા માટે પણ તાકીદ કરી હતી. આ રેલી દરમ્યાન ડીસા શહેરમાં નાસ્તાની લારી વાળાઑ કે જે નિયમોનું પાલન ન કરતાં હોય તેમની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરી હતી.

બાઇટ :-ઉપેન્દ્રકુમાર ગઢવી – ચીફ ઓફિસર, ડીસા નગરપાલિકા

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ.. વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.