ETV Bharat / state

વાવના અસારા ગામની સમલી સીમ માંથી ખાણ-ખનીજની ચોરી પકડાઇ, બે ટ્રક સહિત 70 લાખનો મુદ્દામાલ જપ્ત

author img

By

Published : Sep 22, 2020, 7:21 AM IST

જિલ્લાના વાવ તાલુકાના અશારા ગામ અને લોદ્રાણી ગામની વચ્ચેના અંતરમાં ખાણ ખનીજની ચોરી પકડાઈ છે, બે ટ્રક સહિત લોડરમશીન સાથે 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

વાવ
વાવ

બનાસકાંઠા: જિલ્લાના વાવ તાલુકાના અશારા ગામ અને લોદ્રાણી ગામની વચ્ચેના અંતરમાં આવતા રણ અને મીઠી જમીન વાળા વિસ્તારને સમલી સિમ તરીકે ઓળખાય છે, જે સીમમાં પરવાનગી વગર માટીનું ખોદકામ કરતા બે ટ્રક અને લોડર મશીન સહિત ખાણખનીજના દરોડા પડતા બે ટ્રક અને લોડર મશીન સહિત 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

મળતી માહિતી મુજબ 2015 અને 2017 માં સરહદી પંથકમાં પુર આવ્યું હતું ત્યારે વાવની સમલી સીમમાં કસ્ટમ રોડની બાજુ ખારી રેતમાટી એકઠી થયેલી હતી.આ તે સમયે પુરનો વ્હોળો આ સમલીની સીમમાં ગયો હતો. જ્યાં પુર સાથે તણાઈ આવ્યો હતો. જે બાદ આ ખારો રેતમાટીની ચોરી થતી હતી જોકે આ રેતીમાટીને લઈને લોકોમાં પણ તર્કવિતર્ક થઈ રહ્યું છે કે આ ખારી રેતમાટી આ મોટા પ્રમાણમાં લઇ જવાતી હતી? તો એ ક્યા કામમાં ઉપયોગ થતો હશે? એ મોટો પ્રશ્ન છે.

એ પણ સરકાર તપાસ કરાવશે કે આટલો ખારો રેતમાટી કઇ જગ્યાએ ઉપયોગ થઈ રહ્યો હતો, જોકે જાણવા મળતી માહિતી મુજબ રાત્રીના સમયમાં આ ખાણખનીજની ચોરી પકડાઈ છે, બે ટ્રક સહિત લોડરમશીન સાથે 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હોવાનું જાણવા મળ્યું છે. આ મુદ્દામાલ જપ્ત કરી ખાણખનીજના કાયદા મુજબ થતી કાર્યવાહી હાથ ધરાઈ છે..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.