ETV Bharat / state

અંબાજી અકસ્માતઃ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને અધિકારીઓનો હોસ્પિટલમાં જમાવડો

અંબાજીઃ યાત્રાધામ અંબાજી નજીકના દાંતામાં ભયજનક ત્રિશુળીયા ઘાટમાં પીકઅપ જીપડાલુ અચાનક પલટી ખાઈ જતાં 9ના મોત નિપજ્યા હતા. જ્યારે 34થી વધુ લોકોને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતા જિલ્લા વિકાસ અધિકારી બી એ શાહ, ધારાસભ્ય મહેશ પટેલ, વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ આવી પહોંચ્યા હતા અને મૃતકોના પરિવાર જનોને સાંત્વના આપી ઇજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા કરાવી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 7, 2019, 11:02 PM IST

Updated : Jun 7, 2019, 11:12 PM IST

બનાસકાંઠા જિલ્લામાં બેફામ ઝડપે દોડતા વાહનોના કારણે માર્ગ અકસ્માતોની વણઝાર સર્જાઈ રહી છે. જેમાં અનેક માનવ જીંદગીઓ અકાળે કાળનો કોળીયો બની રહી છે ત્યારે આજે માર્ગ અકસ્માતો માટે કુખ્યાત બનેલા ત્રિશુળીયા ઘાટમાં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

વડગામ તાલુકાના ભલગામના મન્સૂરી સમાજના એક જ પરિવારના 35થી વધુ લોકો ઓવરલોડ મુસાફરો ભરીને પીકઅપ ડાલુ બેફામ ઝડપે પસાર થઈ રહ્યું હતું ત્યારે ત્રિશુળીયા ઘાટમાં અચાનક ડાલાની બ્રેક ફેઈલ થઈ જતાં ડ્રાયવરે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા જીપ પહાડ સાથે તકરાયું હતું અને જીપડાલુ ટકરાઈને પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.

ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને અધિકારીઓનો હોસ્પિટલમાં જમાવડો

35 જેટલા મુસાફરોનો કચ્ચરઘાણ નીકળતા ત્રિશૂળીયો ઘાટ ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો, આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. જયારે 30 જેટલા લોકોને ગંભીર ઇજા પહોંચી હતી, આ બનાવની જાણ થતાંજ અંબાજી, દાંતા અને પાલનપુરથી 108 અને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે પાલનપુર, મહેસાણા અને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડાયા હતા. પાલનપુરમાં ઇજાગ્રસ્તો લવાતા તેમના સગાવહાલાં, જિલ્લા વિકાસ અધિકારી બી એ શાહ, ધારાસભ્ય મહેશ પટેલ, વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ આવી પહોંચ્યા હતા અને મૃતકોના પરિવાર જનોને સાંત્વના આપી ઇજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા કરાવી હતી.

લોકેશન... પાલનપુર.બનાસકાંઠા
રીપોર્ટર... રોહિત ઠાકોર
તા. 07 06 2019

સ્લગ.....ગોઝારો અકસ્માત

એન્કર......યાત્રાધામ અંબાજી નજીકના દાંતામાં ભયજનક ત્રિશુળીયા ઘાટમાં પીકઅપ જીપડાલુ અચાનક પલટી ખાઈ જતાં ૯ના મોત નિપજ્યા હતા. જ્યારે ૩૪થી વધુ લોકોને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા......

વી ઓ .......બનાસકાંઠા જિલ્લામાં બેફામ ઝડપે દોડતા વાહનોના કારણે માર્ગ અકસ્માતોની વણઝાર સર્જાઈ રહી છે. જેમાં અનેક માનવ જીંદગીઓ અકાળે કાળનો કોળીયો બની રહી છે. ત્યારે આજે માર્ગ અકસ્માતો માટે કુખ્યાત બનેલા ત્રિશુળીયા ઘાટમાં  વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, વડગામ તાલુકાના ભલગામ ના મન્સૂરી સમાજના એક જ પરિવાર ના 35 થી વધુ લોકો ઓવરલોડ મુસાફરો ભરીને પીકઅપ ડાલુ બેફામ ઝડપે પસાર થઈ રહ્યું હતું. ત્યારે ત્રિશુળીયા ઘાટમાં અચાનક ડાલાની બ્રેક ફેઈલ થઈ જતાં ડ્રાયવરે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા જીપ પહાડ સાથે તકરાયું હતું અને જીપડાલુ ટકરાઈ ને પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો...35 જેટલા મુસાફરોનો કચ્ચરઘાણ નીકળતા ત્રિશૂળીયો ઘાટ ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો, આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. જયારે 30 જેટલા લોકોને ગંભીર ઇજા પહોંચી હતી, આ બનાવની જાણ થતાંજ અંબાજી, દાંતા અને પાલનપુર થી 108  અને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્તો ને સારવાર માટે પાલનપુર, મહેસાણા અને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડાયા હતા , પાલનપુર માં ઇજાગ્રસ્તો લવાતા તેમના  સગાવહાલાં , જિલ્લા વિકાસ અધિકારી બી એ શાહ, ધારાસભ્ય મહેશ પટેલ, વડગામ ના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત અધિકારી ઓ અને રાજકીય અગ્રણીઓ આવી પહોંચ્યા હતા અને મૃતકોના પરિવાર જનોને સાંત્વના આપી ઇજાગ્રસ્તો ની તાત્કાલિક સારવાર માટે ની વ્યવસ્થા કરાવી હતી........

બાઈટ....આદિલ, ઇજાગ્રસ્ત 

(  જીપડાલા માં 35 જેટલા લોકો જતા હતા, જીપ પલટી ખાતા અકસ્માત થયો , જેમાં મારો એક હાથ ભાગી ગયો હોવા છતાં મેં બધાને બહાર કાઢ્યા હતા )

બાઈટ......બી એ શાહ, જિલ્લા વિકાસ અધિકારી

( અકસ્માત માં 9 ના મોત થયા છે, ઇજાગ્રસ્તો ને તાત્કાલિક સારવાર મળે તે માટે વ્યવસ્થા કરાવી છે )

બાઈટ.....જીગ્નેશ મેવાણી, ધારાસભ્ય

(  મૃતકોના પરિવાર જનોને સહાય મળે તે માટે સરકાર અને લોકોને અપીલ કરીશ )

રીપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ. બનાસકાંઠા
Last Updated : Jun 7, 2019, 11:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.