ફાગડી ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા વશરાભાઈની બદલી કરવામાં આવી છે. ત્યારે ગ્રામજનો તેમની બદલી અટકાવવા માટે શાળાને તાળાબંધી કરી રહ્યાં છે. કારણ કે, છેલ્લા કેટલાય સમયથી પ્રાથમિક શાળા વશરામભાઈ આચાર્યની ફરજ બજાવે છે. જેમને માત્ર બાળકોના શિક્ષણમાં જ નહીં. પરંતુ તેમની કેળવણીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. જેથી ગ્રામજનો પણ તેમની માત્ર એક શિક્ષક જ નહી પણ ગામના સભ્ય તરીકે માન આપે છે. આમ, વર્ષો શાળા અને ગામ સાથે જોડાયેલાં વશરામભાઈની બદલી થતાં ગ્રામજનો તેમને રોકવા માટે શાળાને તાળા લગાવી રહ્યાં છે. તેમજ જ્યાં સુધી તેમની બદલી અટકાવવામાં નહીં ત્યાં સુધી શાળાને બંધ રાખાવની ચિમકી ઉચ્ચારી છે.
આ ગામની શાળાના આચાર્યની બદલી રોકવા શાળાને કરાઈ તાળાબંધી - શિક્ષકની બદલી રોકવા ગ્રામજનોએ કર્યો વિરોધ
બનાસકાંઠાઃ શિક્ષકોના વિરોધમાં અથવા તો શિક્ષકને હાંકી કાઢવા માટે અનેકવાર આંદોલન થાય છે. પણ વાવ તાલુકાના ફાગડી ગામમાં શિક્ષકને રોકવા માટે આંદોલન થઈ રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી ફાગડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં આચાર્યની બદલી કરવામાં આવી છે. જેથી ગ્રામજનો તેમની બદલીને અટકાવવા માટે શાળાને તાળાબંધી કરી છે. સાથે જ જ્યાં સુધી બદલી રોકવામાં નહીં આવે ત્યાં સુધી શાળા બંધ રાખાવીની ચિમકી ઉચ્ચારી છે.
ફાગડી ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા વશરાભાઈની બદલી કરવામાં આવી છે. ત્યારે ગ્રામજનો તેમની બદલી અટકાવવા માટે શાળાને તાળાબંધી કરી રહ્યાં છે. કારણ કે, છેલ્લા કેટલાય સમયથી પ્રાથમિક શાળા વશરામભાઈ આચાર્યની ફરજ બજાવે છે. જેમને માત્ર બાળકોના શિક્ષણમાં જ નહીં. પરંતુ તેમની કેળવણીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. જેથી ગ્રામજનો પણ તેમની માત્ર એક શિક્ષક જ નહી પણ ગામના સભ્ય તરીકે માન આપે છે. આમ, વર્ષો શાળા અને ગામ સાથે જોડાયેલાં વશરામભાઈની બદલી થતાં ગ્રામજનો તેમને રોકવા માટે શાળાને તાળા લગાવી રહ્યાં છે. તેમજ જ્યાં સુધી તેમની બદલી અટકાવવામાં નહીં ત્યાં સુધી શાળાને બંધ રાખાવની ચિમકી ઉચ્ચારી છે.
લોકેશન.. વાવ.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.03 01 2020
સ્લગ...વાવ પ્રાથમીક શાળા ના મુખ્ય શિક્ષક ની બદલી રોકવા શાળા ને તાળા કરાઈ...
એન્કર.બનાસકાંઠાના ના વાવ તાલુકાના ફાંગડી ગામે પ્રાથમીક શાળાના મુખ્ય શિક્ષકની સરકાર દ્વારા બદલી કરાઈ છે જે બદલી તત્કાલીન રોકવા વાલીઓએ શાળાને તાળા બંધી કરવામાં આવી હતી અને જ્યાં સુધી મુખ્ય શિક્ષકને ફરી શાળામાં બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી શાળામાં બાળકોને અભ્યાસ અર્થે મુકવામાં આવશે નહીં...
Body:વિઓ.. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણનો વ્યાપ વધે તે માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે હાલમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકાર દ્વારા ખાસ ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધુમાં વધુ વધે તે માટે દર વર્ષે અનેક વિધ કાર્યક્રમો કરવામાં આવે છે પરંતુ આજે બનાસકાંઠા જિલ્લામાં પરિસ્થિતિ કઈક અલગ જોવા મળી રહી છે છેલ્લા એક મહિનામાં ગ્રામીણ વિસ્તારના શિક્ષકોની એકાએક બદલી થતાં વાલીઓ દ્વારા શાળામાં તાળાબંધી ના અનેક બનાવો બહાર આવ્યા છે ત્યારે આવો જ બનાવ વાવ તાલુકા ફાગડી ગામે આચાર્ય બદલી થતાં વાલીઓ દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોને બહાર નીકાળી શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. આ અંગે આ ગામના પુવૅ તાલુકા પંચાયત ચેરમેન દેવાભાઇ હેગડાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકાર દ્વારા અમારા ગામની શાળાના આચાર્ય બદલી નહીં રોકે ત્યાં સુધી શાળા માં તાળાબંધી રહશે.ફાગડી ગામે આવેલ પ્રાથમિક શાળામાં વશરામભાઈ બોકા છેલ્લા પાંચ વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવે છે અને ગામ શિક્ષણ ને સારું મળ્યું રહે છે આખી શાળા ની શોભા વધારી છે આવા મુખ્ય આચાર્ય વસરામભાઈ બોકા બદલી ન થવી જોઈએ.ફાગડી ગામના સરપંચ પબાભાઈ પટેલે જણાવ્યું કે અમારા ગામમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા વશરામભાઈ દ્વારા અમારી ગામની શાળામાં સારું શિક્ષણ આપવામાં આવે છે જેમની બદલી થતા આજે ગામ લોકોએ વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે આચાર્ય બદલી સરકાર અને શિક્ષણ વિભાગ રદ કરે અને ફાગડી પ્રાથમિક શાળા આચાર્ય અથવા શિક્ષક તરીકે નિમણૂક કરવા વિનંતી આચાર્ય બદલી રોકવા ફાગડી ગામના લોકો વિરોધ કરી જ્યાં સુધી સરકાર યોગ્ય રીતે પ્રશ્ર્ન સમાધાન નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે....
Conclusion:બાઈટ... દલરામભાઈ
( તાલુકા સદસ્ય )
બાઈટ.. નીલાભાઈ
( વાલી )
બાઈટ... પબાભાઈ પટેલ
( સરપંચ, ફાગડી ગામ )
રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા