ETV Bharat / state

સૌ પ્રથમવાર યોજાયો અશ્વ શો, દેશભરમાંથી 180 અશ્વોએ લીધો ભાગ - Palanpur Horse Show 2019

બનાસકાંઠાઃ રાજા રજવાડાઓની શાહી સવારી અને યુદ્ધમાં કાબેલિયત દાખવતા ઘોડાઓનું મહત્વ આજના યાંત્રિક યુગમાં ઓછું થઇ ગયું છે, ત્યારે આજે પણ અશ્વના ઉછેર અને સંવર્ધનનું કામ અશ્વપ્રેમીઓ કરતા હોય છે. જેને લઈને પાલનપુર ખાતે પ્રથમવાર અશ્વ શોનું આયોજન કરાયું હતું. જેમાં દેશભરમાંથી 180 અશ્વોએ ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.

horse show
પાલનપુરમાં અશ્વ શો યોજાયો
author img

By

Published : Dec 28, 2019, 10:44 AM IST

ભારતભરમાં વિવિધ અશ્વ શોનું આયોજન પણ થતું હોય છે, ત્યારે પાલનપુરમાં ગુજરાતના સૌથી મોટા નેશનલ લેવલના સ્ટડ ગ્લોરી મારવાડી અને કાઠીયાવાડી અશ્વ શોનું આયોજન કરવામાં આવ્યું હતુંં. જેમાં સમગ્ર ભારતમાંથી 180 ઉપરાંત અશ્વ માલિકોએ પોતાના ઘોડાઓને લઈને અશ્વ શોમાં ભાગ લીધો હતો. ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર આટલા મોટા અશ્વ શોનું આયોજન થયું હતું. જેમાં પંજાબ, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી ઊંચી જાતના અને ઊંચી નસલના ઘોડાઓને લઈ અશ્વ માલિકો આવ્યા હતા. આ સ્પર્ધામાં કાઠીયાવાડી અને મારવાડી ઘોડા તેમજ ઘોડીઓ વછેરા, વછેરીઓ જેમાં અદાંત વછેરા, અદાંત વછેરીઓ, બેેેેદાંત વછેરા તેમજ બેદાંત વછેરીઓની સ્પર્ધા યોજાઈ હતી.

પાલનપુરમાં અશ્વ શો યોજાયો
કાઠીયાવાડી અને મારવાડી એમ બે બ્રીડના ઘોડાઓ હોય તેવું એકમાત્ર રાજ્ય ગુજરાત છે. જેને ઘોડાઓની જાતીમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ જાતીઓના ઘોડાઓ વધે તેની જાળવણી થાય અને યુવાઓને એનિમલ જાળવણીમાં રસ પડે તે હેતુથી આ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અશ્વ શોમાં વિવિધ જાતિના અશ્વોએ પોતાના કરતબ દેખાડ્યા હતા. જીતનારા અશ્વોને ટ્રોફી અને રોકડ રકમથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પાલનપુર ખાતે પ્રથમવાર અશ્વ શોનું આયોજન થવાથી આજુ-બાજુના ગામડાઓમાંથી લોકો અશ્વ શોને નિહાળવા મોટી સંખ્યામાં આવ્યા હતા.

Intro:એપ્રુવલ..બાય.. અસાઇમેન્ટ ડેસ્ક

લોકેશન.. પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.27 12 2019

સ્લગ.. પાલનપુરમાં અશ્વ શો યોજાયો..

એન્કર...રાજા રજવાડાઓની શાહી સવારી અને યુદ્ધમાં કાબેલિયત દાખવતા ઘોડાઓનું મહત્વ આજના યાંત્રિક યુગમાં ઓછું થઇ ગયું છે. ત્યારે આજે પણ અશ્વના ઉછેર અને સંવર્ધન નું કામ અશ્વપ્રેમીઓ કરતા હોય છે. જેને લઈને પાલનપુર ખાતે પ્રથમવાર અશ્વ-શોનું આયોજન કરાયું હતું. જેમાં દેશભરમાંથી 180 અશ્વોએ ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.
Body:
વિઓ...ભારતભરમાં વિવિધ અશ્વ શૉ નું આયોજન પણ થતું હોય છે. ત્યારે પાલનપુરમાં ગુજરાતના સૌથી મોટા નેશનલ લેવલના સ્ટડ ગ્લોરી મારવાડી અને કાઠીયાવાડી અશ્વ શોનું આયોજન કરવામાં આવ્યું હતુંં. જેમાં સમગ્ર ભારતમાંથી 180 ઉપરાંત અશ્વ માલિકો પોતાના ઘોડાઓને લઈને અશ્વ શોમાં ભાગ લીધો હતો. ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર આટલા મોટા અશ્વ શોનું આયોજન થયું હતું. જેમાં પંજાબ રાજસ્થાન સહિતના રાજ્યો માંથી ઊંચી જાતના  અને ઊંચી નસલના ઘોડાઓને લઈ અશ્વ માલિકો આવ્યા હતા. આ સ્પર્ધામાં કાઠીયાવાડી અને મારવાડી ઘોડા તેમજ ઘોડીઓ વછેરા વછેરીઓ જેમાં અદાંત વછેરા અદાંત વછેરીઓ બેેેેદાંત વછેરા તેમજ બેદાંત વછેરીઓની સ્પર્ધા  યોજાઈ હતી.

Conclusion:વિઓ...કાઠીયાવાડી અને મારવાડી એમ બે બ્રીડના ઘોડાઓ હોય તેવું એકમાત્ર રાજ્ય ગુજરાત છે. જેને ઘોડાઓની જાતીમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ જાતીઓના ઘોડાઓ વધે, તેની જાળવણી થાય અને યુવાઓને એનિમલ જાળવણીમાં રસ પડે તે હેતુ થી આ  શોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અશ્વો-શોમાં વિવિધ જાતિના અશ્વોએ પોતાના કરતબ દેખાડ્યા હતા.જીતનાર અશ્વોને ટ્રોફી અને રોકડ રકમથી સન્માનિત કરવામાં આવ્યા હતા.પાલનપુર ખાતે પ્રથમવાર અશ્વ શોનું આયોજન થવાથી આજુબાજુના ગામડાઓમાંથી લોકો આ અશ્વ શોને નિહાળવા આવ્યા હતા..

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.