ETV Bharat / state

બનાસ ટ્રોફી: ટી-20 ટુર્નામેન્ટમાં બેટિંગ કરતા જોવા મળ્યા ગૃહરાજ્ય પ્રધાન

સુરત લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ (lalabhai contracter stadium)ઉપર પ્લેયર્સ ઓફ બનાસકાંઠા ટી-20 ટુર્નામેન્ટનું (Banaskantha T20 tournament)આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત(Home Minister harsh sanghvi batting) રહ્યા હતા. તેમણે રમત વીરોને પ્રોત્સાહિત કર્યા હતા.

બેટિંગ કરતા જોવા મળ્યા ગૃહરાજ્ય પ્રધાન
બેટિંગ કરતા જોવા મળ્યા ગૃહરાજ્ય પ્રધાન
author img

By

Published : Dec 17, 2022, 7:17 PM IST

હર્ષ સંઘવીની ધુંઆધાર બેટિંગ

સુરત: સુરત લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ (lalabhai contracter stadium) ઉપર પ્લેયર્સ ઓફ બનાસકાંઠા ટી-20 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું(Banaskantha T20 tournament) છે. આ આયોજનમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.તેમણે રમત વીરોને પ્રોત્સાહિત કર્યા(Home Minister harsh sanghvi batting) હતા. તેમણે રમતવીરનો ઉત્સવ વધારવા માટે પોતે પણ પીચ ઉપર બેટિંગ કરી (Home Minister harsh sanghvi batting) હતી. ત્યારબાદ તેમણે રમતવીરોને આ બનાસ ટ્રોફીને(harsh sanghvi batting banas trophy) કઈ રીતે સમાજ સાથે જોડવામાં આવે તે અંગે ચર્ચાઓ કરી હતી.

હંમેશા આગળ વધો: બનાસ ટ્રોફી આપણા માટે એક માધ્યમ છે પરંતુ આ પ્લેટફોર્મથી આપણે આગળ વધવાનું (Banaskantha T20 tournament)છે. આગળ વધીને માત્ર બનાસકાંઠા અને જૈન સમાજના લોકોની સેવાની વાત નથી કરતો પરંતુ સમાજને એક નવી દિશા આપવાનું છે. આ દિશાઓમાં આપણા લોકોની તો મદદ થાય જ છે પરંતુ બીજા અન્ય લોકોની મદદ આપણે કઈ રીતે કરી શકીએ તે પણ વિચારવું પડશે.

બોલ કેવી પડશે તેના પરથી ટીમનું ભવિષ્ય નક્કી થતું હોય છે: તેમને વધુમાં જણાવ્યું હતું કે તૂટેલા લોકો કોઈ કામના નથી. આપણે જ્યારે ક્રિકેટ રમતા હોય છે ત્યારે બેસ્ટમેન ઉપર પેવેલિયનમાં બેઠેલા તમામ લોકોની નજર હોય છે. બેસ્ટમેનના બેટથી જે શોટ વાગશે તે કઈ દિશા તરફ જશે અને જે પ્લેયર બોલિંગ કરતો હોય એ બોલર ઉપર પણ તેના આખા ટીમની નજર હોય છે. બોલરનો બોલ કેવી પડશે તેના પરથી એ ટીમનું ભવિષ્ય નક્કી થતું હોય છે.

બનાસ ટ્રોફી પતી જાય અને આખા વર્ષ સુધી કોઈ કામ ન થાય તે યોગ્ય નથી: તેમને વધુમાં જણાવ્યું હતું કે આપણે હવે ફરીથી બનાસ ટ્રોફીમાં મળીયે એમ ન થવું જોઈએ. એક ટીમ બનીને આપણે વિકાસના કામ પણ કરવાના છે. કોઈપણ સામાજિક કામની શરૂઆત સૂક્ષ્મથી જ થાય છે. તેથી જ બનાસ ટ્રોફી પતી જાય અને આખા વર્ષ સુધી કોઈ કામ ન થયા તે યોગ્ય નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.