ETV Bharat / state

ચંદ્ર ગ્રહણના કારણે અંબાજી મંદિરના દર્શન અને આરતીમાં ફેરફાર

અંબાજીઃ મંગળવારની રાત્રીએ ચંદ્રગ્રહણ હોવાથી ધાર્મિક વિધિ અને પુજા-અર્ચના ઉપર ગ્રહણનું વેધ લાગતો હોય છે. જેને લઈને 16 જુલાઈએ અષાઢ સુદ પુનમની રાત્રીના 2:30 થી 4:00 સુધી ચંદ્રગ્રહણને લઈ યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરનાં દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ambaji
author img

By

Published : Jul 15, 2019, 11:48 PM IST

અંબાજી મંદિરમાં મંગળવારે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના દર્શનાર્થીઓ માટે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંગળવારે સવારે 07:30 કલાકે થતી મંગળા આરતી ગ્રહણનાં દિવસે સવારે 06.00 કલાકે કરાશે. જ્યારે બપોરે ધરાવાતો રાજભોગ પણ સવારે 12.30 કલાકે ધરાવાશે અને ત્યાર બાદ સાંજની 7ઃ00 વાગ્યાની આરતી બપોરે 3:30 થી 4:00 કલાકે સ થશે. અંબાજી મંદિરના દર્શન સાંજના 4:30 કલાક સુધી ખુલ્લા રહેશે અને ત્યાર બાદ મંદિર બંધ રહેશે. ત્યાર બાદ બીજા દિવસે સવારની આરતી 09:00 કલાકે કરવામાં આવશે. જ્યાર બાદ અંબાજીના દર્શન અને આરતી રાબેતા મુજબ કરાશે.

ચંદ્ર ગ્રહનના કારણે અંબાજી મંદિરના દર્શન અને આરતીમાં ફેરફાર કરવામાં આવ્યો

અંબાજી મંદિર ચંદ્ર ગ્રહણના કારણે બદલાયેલો સમય આ પ્રમાણે રહેશે

સવારે આરતી 06:00 થી 06:30
સવારે દર્શન 06:30 થી 11:30
બપોરે દર્શન 12:30 થી 02:00
સાંજની આરતી 03:30 થી 04:00

સાંજના દર્શન 4:00 થી 4:30 અને ત્યાર બાદ મંદિર સતદંર બંધ રહેશે. અંબાજી મંદિરના દર્શન અને આરતી બીજા દિવસે સવારની આરતી 09:00 કલાકે કરવામાં આવશે અને ત્યાર બાદ રાબેતા મુંબજ દર્શન અને આરતી કરવામાં આવશે.

Intro:

આવતી કાલે 16 જુલાઈ મંગળવારે અષાઢ સુદ પુનમ નાં રોજ રાત્રી ના 1.30 થી 3.30 સુધી ચંદ્ર ગ્રહણ હોવાથી ધાર્મીક વિધિ ને પુજા-અર્ચન ઉપર ગ્રહણ નું વેધ લાગતો હોવાથી યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર નાં દર્શન આરતી નાં સમય માં ફેરફાર કરાયો છે.

Body: અંબાજી મંદિર માં આવતી કાલે ચંન્દ્ર ગ્રહણ હોવાતી મંદિર ના દર્શનાર્થીઓ માટે કેટલોક સમય બંધ પણ રહેનાર છે. સવારે 07.30 કલાકે થતી મંગળા આરતી ગ્રહણ નાં દિવસે સવારે 06.00 કલાકે કરાશે, જ્યારે બપોરે ધરાવાતો રાજભોગ પણ સવારે 12.30 કલાકે ધરાવાશે અને ત્યાર બાદ સાંજ ની સાત વાગ્યા ની આરતી બપોરે 3.30 તી 4.00 કલાક સુધી થશે અને દર્શન સાંજ ના 4.30 કલાક સુધી ખુલ્લા રહેશે અને ત્યાર બાદ મંદિર બંધ રહેશે અને પછી બીજા દિવસે સવાર ની આરતી 09 .00 કલાકે કરવામાં આવશે ત્યાર બાદ દર્શન આરતી રાબેતા મુજબ કરાશે.
બાઇટ-1 તન્મય ભાઈ ઠાકર(ભટ્ટજી મહારાજ,મંદિર)અંબાજી

Conclusion: અંબાજી મંદિર ચંન્દ્ર ગ્રહણ ના કારણે બદલાયેલો સમય આ પ્રમાણે રહેશે
ગ્રાફિક્ત કરવુઃ-
સવારે આરતીઃ- 06.00 થી 06.30
સવારે દર્શન - 06.30 થી 11.30
બપોરે દર્શન 12.30 થી 2.00
સાજ ની આરતી 3.30 થી 4.00
દર્શન 4.00 તી 4.30 અને ત્યાર બાદ મંદિર સતદંર બંધ રહેશે. અને
બીજા દિવસે સવાર ની આરતી 09 .00 કલાકે

ચિરાગ અગ્રવાલ, ઈ.ટીવી ભારત
અંબાજી, બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.