ETV Bharat / state

વડગામમાં 15 દિવસ પહેલા થયેલ મોત મામલે ફરિયાદ કરાઈ - અમદાવાદ

બનાસકાંઠાના વડગામના નગાણા ગામે 15 દિવસ પહેલા થયેલા મોત મામલે ફરિયાદ થઇ હતી. જેમાં મૃતદેહને બહાર કાઢી ફોરેન્સીક તપાસ માટે અમદાવાદ ખસેડાયો હતો. જે મામલે પોલોસે વધુ તપાસ હાથ ધરી છે.

banas
બનાસકાંઠા
author img

By

Published : Feb 7, 2020, 8:44 PM IST

બનાસકાંઠા : વડગામ તાલુકાના નગાણા ગામે ગત 20 જાન્યુઆરીની રાત્રે શાંન્તાબેન જ્યંતિભાઈ મકવાણા નામની મહિલાનું આકસ્મિક મોત થતા તેમના પરિવારજનોએ સમાજના રીતરીવાજ મુજબ તેમની દફનવિધિ કરી હતી. જેમાં મુત્યુ પામનારના પતિ જ્યંતિભાઈ દલાભાઇ મકવાણા પોલીસ (ASI) માંથી નિવૃત થયેલા છે.

વડગામમાં 15 દિવસ પહેલા થયેલ મોત મામલે ફરિયાદ

જેમને બાદમાં તેમના ધર્મ પત્નીનું મુત્યુ નહીં પણ હત્યા થઇ હોવાની શંકા ગઈ હતી. જેથી તેમણે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં છાપી પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. જ્યાં દફનાવાયેલ મૃતકના મૃતદેહને 15 દિવસ બાદ બહાર કાઢી FSL માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

જેમાં મોતના 10 દિવસ બાદ પત્નીની હત્યા થઈ હોવાની પતિને શંકા જતા ફરીયાદ નોંધાઇ હતી. ત્યારે વડગામ પોલીસે પણ મૃતદેહને ફોરેન્સીક તપાસ માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ તેના પી એમ રિપોર્ટ આવ્યા બાદ જ હત્યા છે કે, કુદરતી મોત તેનો ખ્યાલ આવશે.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.07 02 2020

સ્લગ....વડગામમાં 15 દિવસ પહેલા થયેલ મોત મામલે ફરિયાદ...

એન્કર.....બનાસકાંઠા ના વડગામ ના નગાણા ગામે પંદર દિવસ પહેલા થયેલા મોત મામલે ફરિયાદ થતા લાશ બહાર કાઢી ફોરેન્સીક તપાસ માટે અમદાવાદ ખસેડાઇ છે જે મામલે પોલોસે વધુ તપાસ હાથ ધરી છે .........
Body:
વી ઓ .........બનાસકાંઠા ના વડગામ તાલુકાના નગાણા ગામે ગત 20 જાન્યુઆરી ની રાત્રે શાંન્તાબેન જ્યંતિભાઈ મકવાણા નામની મહિલાનુ આકસ્મિક મોત થતા તેમના પરિવારજનોએ સમાજ ના રિતરીવાજ મુજબ તે તારીખ તેમની દફનવિધિ કરી હતી.મુત્યુ પામનાર ના પતિ જ્યંતિભાઈ દલાભાઇ મકવાણા પોલીસ (ASI) માંથી નિવૃત થયેલા છે જેમને બાદમાં તેમના ધર્મ પત્નીનુ મુત્યુ નહીં પણ હત્યા થઇ હોય તેવો શંકા ગઈ હતી જેથી તેમણે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેમાં આજે છાપી પોલિસ અને આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી જ્યાં દફનાવાયેલ મૃતક ની લાશ ને 15 દિવસ બાદ બહાર કાઢી એફ એસ એલ માટે અમદાવાદ ખાતે ખસેડી છે...

બાઈટ......જયંતીભાઈ
( ફરિયાદી )

બાઈટ......પ્રકાશભાઈ
( તાલુકા આરોગ્ય અધિકારી, વડગામ )

વી ઓ ......મોત ના 10 દિવસ બાદ પત્ની ની હત્યા થઈ હોવાની પતિને શંકા જતા ફરીયાદ નોંધાઇ હતી ત્યારે વડગામ પોલીસે પણ લાશ ને ફોરેન્સિક માટે અમદાવાદ ખાતે ખસેડી હતી અને તેના પી એમ રિપોર્ટ આવ્યા બાદ જ હત્યા છે કે કુદરતી મોત તેનો ખ્યાલ આવશે ......
Conclusion:
રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.