ETV Bharat / state

બનાસકાંઠામાં ચૌધરી સમાજની દિકરીઓએ લીધા અનોખા શપથ... - BNS

બનાસકાંઠા:રાજ્ય સહિત દેશમાં દરેક સમાજમાં પ્રેમ લગ્નના બનાવો બનતા હોય છે. ત્યારે જિલ્લાના પાલનપુર ખાતે ચૌધરી સમાજની દિકરીઓએ શપથ લીધા હતા કે, અમે બીજા કોઈ સમાજમાં લગ્ન નહીં કરીએ.

ચૌધરી સમાજની દીકરીઓના અનોખા શપથ
author img

By

Published : Jul 16, 2019, 1:06 PM IST

બનાસકાંઠાના પાલનપુરમાં ચૌધરી સમાજની યુવતીઓએ અન્ય સમાજમાં પ્રેમ લગ્ન ન કરવાના શપથ લીધા છે. અર્બુદા મહિલા વિકાસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સમાજમાં જાગૃતિ લાવવા માટે એક કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 70 યુવતીઓએ અન્ય સમાજમાં લગ્ન ન કરવાના શપથ લીધા હતા.

ચૌધરી સમાજની દીકરીઓના અનોખા શપથ

એક બાજુ સમાજમાં યુવતીઓની ઓછી સંખ્યા અને સમાજના છોકરાઓને લગ્ન માટે છોકરીઓની ઘટને લઈને આ શપથ લીધા હતા. અન્ય સમાજમાં પણ યુવક-યુવતીઓ બીજા સમાજમાં લગ્ન કરતા હોય છે. જેને લઈને ઘણી સમસ્યાઓ સર્જાય છે. તેને લઈને આ શપથ લેવડાવવામા આવ્યા હતા.

Intro:લોકેશન... પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.16 07 2019

સ્લગ... ચૌધરી સમાજ ની દીકરીઓ ના શપથ

એન્કર...બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમય થી દરેક સમાજ માં દીકરી-દીકરો પ્રેમ લગ્ન ના બનાવો બનતા હતા ત્યારે પાલનપુર ખાતે ચૌધરી સમાજની દિકરીઓએ શપથ લીધા હતા કે અમે બીજા કોઈ સમાજ માં લગ્ન નહીં કરીએ...

Body:વિઓ...બનાસકાંઠા મા પાલનપુર મા ચૌધરી સમાજની યુવતીઓ એ બીજી સમાજ મા પ્રેમ લગ્ન ના કરવાના શપથ લીધા છે અર્બુદા મહિલા વિકાસ ફાઉન્ડેશન દ્ધારા આયોજિત સમાજ મા જાગૃતિ લાવવા માટે એક કાર્યકર યોજાયો હતો તે કાર્યક્રમ મા 70 જેટલી યુવતી ઓ એ બીજી સમાજ મા લગ્ન નહીં કરવા ના શપથ લીધા હતા એકબાજુ સમાજમાં યુવતીઓની ઘટતી સંખ્યા અને સમાજના છોકરાઓ ને લગ્ન માટે છોકરીઓની ઘટને લઈને આ શપથ લીધા હતા હાલ ઘણી બધી સમાજમાં નહીં પણ યુવક યુવતીઓ બીજી સમાજ મા લગ્ન કરતા હોય છે જેને લઈને ઘણી બધી શમશયાઓ સર્જાતી હોય છે તેને લઈને આ શપથ લેવડાવવા મા આવ્યા હતા...

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ.... વિસુઅલ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.