ETV Bharat / state

યાત્રાધામ અંબાજીના દરબારમાં વિશ્વ યોગ ડેની કરાઈ ઉજવણી - BNS

બનાસકાંઠા : આજે 21મી જૂને આંતરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સમગ્ર રાજ્યમાં અનેક મોટા કાર્યક્રમો યોજાઇ છે.યાત્રાધામ અંબાજી ખાતે મંદિરનાં ચાચરચોક અને દાંતા મામલતદાર કચેરી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે યોગાસન કરવામાં આવ્યા હતા.

યાત્રાધામ અંબાજીમાં પણ વિશ્વ યોગ ડેની કરાઈ ઉજવણી
author img

By

Published : Jun 21, 2019, 10:32 PM IST

યોગ દિવસની ઉજવણીમાં હજારોની સંખ્યામાં ગ્રામજનો, શાળાનાં વિદ્યાર્થીઓ પોલીસ કર્મીઓ, ડૉક્ટર સહીત રાજકીય કાર્યકર્તાઓ જોડાયા હતા. યોગાસન કરી પોતાના સ્વાસ્થ્યને સુધારવાનાં પ્રયત્નો કર્યા હતા. જ્યારે યોગ તજગ્નો દ્વારા તમામ યોગીઓને યોગ બાબતે માર્ગદર્શન આપી યોગને પોતાના જીવનમાં ઉતારવાં માટે અપીલ કરી હતી. ધર્મ ભક્તી સાથે યોગ નું પણ મહત્વ હોવાથી આ યોગનો કાર્યક્રમ અંબાજી મંદિરના ચાચર ચોક માં આયોજીત કરવામાં આવ્યો હતો.

R_GJ_ ABJ_02_21 JUN _VIDEO STORY_YOG DIVAS_CHIRAG AGRAWAL

LOKESAN---AMBAJI

                        આજે 21 મી જુન ને આંતરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સમગ્ર રાજ્ય ભર માં અનેક મોટા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ મંદિર નાં ચાચરચોક તથા દાંતા મામલતદાર કચેરી ખાતે  આ વિશ્વ યોગ દિવસ ની ઉજવણી નાં ભાગ રૂપે યોગાસન કરવામાં આવ્યા જેમાં હજારો ની સંખ્યા માં ગ્રામ જનો શાળા નાં વિધ્યાર્થીઓ પોલીસ કર્મીઓ, ડૉક્ટર સહીત રાજકીય પક્ષ નાં કાર્યકર્તાઓ આ યોગ દિવસ ની ઉજવણી માં જોડાઇ ને યોગાસન કરી પોતાના સ્વાસ્થ્ય ને સુધારવાનાં પ્રયત્નો કર્યા હતા. જ્યારે યોગ તજગ્નો દ્વારા તમામ યોગીઓ ને યોગ બાબતે માર્ગ દર્શન આપી યોગ ને પોતાના જીવન માં ઉતારવાં માટે અપીલ કરી હતી અને ખાસ કરી ને ધર્મ ભક્તી સાથે યોગ નુ પણ તેટલુજ મહત્વ હોવાથી આ યોગ નો કાર્યક્રમ અંબાજી મંદિર ના ચાચર ચોક માં આયોજીત કરવા માં આવ્યો હતો

બાઈટ – એસ.જે.ચાવડા ( વહીવટદાર અને ડે.કલેકટર,મંદિર) અંબાજી

ચિરાગ અગ્રવાલ, ઇ.ટી.વી ભારત

   અંબાજી, બનાસકાંઠા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.