ETV Bharat / state

વાવ તાલુકામાં મંડપ, કેટરસૅ, લાઇટ, સાઉન્ડ એસોસિએશનની બેઠક મળી, સરકાર રાહત પેકેજ ફાળવે તેવી કરાઇ માગ

બનાસકાંઠા જિલ્લામાં રવિવારે તાલુકા પંથક વાવ ગાયત્રી વિદ્યાલય ખાતે વાવ, થરાદ, ભાભર અને સુઇગામ તાલુકાના મંડપ કેટરર્સ, લાઇટ, સાઉન્ડ એસોસિયેશના લોકો દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોનાને કારણે ધંધા રોજગાર બંધ છે, જેથી સરકાર દ્વારા રાહત પેકેજ ફાળવવામાં આવે તેવી માગ કરાઇ હતી.

વાવ તાલુકામાં મંડપ, કેટરસૅ, લાઇટ, સાઉન્ડ એસોસિએશનની બેઠક મળી

author img

By

Published : Sep 28, 2020, 5:18 AM IST

બનાસકાંઠાઃ જિલ્લામાં રવિવારે તાલુકા પંથક વાવ ગાયત્રી વિદ્યાલય ખાતે વાવ, થરાદ, ભાભર અને સુઇગામ તાલુકાના મંડપ કેટરર્સ, લાઇટ, સાઉન્ડ એસોસિયેશના લોકો દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાવ તાલુકામાં મંડપ, કેટરસૅ, લાઇટ, સાઉન્ડ એસોસિએશનની બેઠક મળી
વાવ તાલુકામાં મંડપ, કેટરસૅ, લાઇટ, સાઉન્ડ એસોસિએશનની બેઠક મળી

છેલ્લા ઘણા સમયથી સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે, જેને પગલે દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યુ હતું, જેના લીધે અનેક પ્રકારના ધંધા-રોજગાર બંધ થઈ ગયા છે. જેને લઈને રવિવારે વાવમાં બેઠક યોજાઇ હતી. ચાલુ વર્ષે કારોના મારામારીના કારણે અનેક મોટા ઉદ્યોગપતિઓ અને તેમજ નાના ઉદ્યોગપતિઓના ધંધા રોજગાર ઠપ થયા છે, ત્યારે એક બાજુ લોકડાઉનની સ્થિતિ હતી અને એક બાજુ પૂરજોશમાં લગ્ન સિઝન હતી, પરંતુ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ આવા કોઈપણ પ્રસંગો યોજવાની મનાઇ હોવાને કારણે લગ્ન સહિતના અનેક પ્રસંગો બંધ હોવાથી મંડપ કેટરસૅ, લાઈટ, સાઉન્ડનાં વેપારીઓને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. જેથી આ અંગે મંડપ કેટરર્સ, લાઈટ ,એસોસિએશન દ્વારા રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ ફાળવવામાં આવે તેવા હેતુથી આ બેઠક મળી હતી.

આ બેઠકમાં સરકાર આગામી લગ્ન સિઝનમાં કોઈ પણ પ્રસંગોમાં 50ની જગ્યાએ 500થી વધારે લોકો હાજર રહી શકે તેવી જાહેરાત કરે તેવી માંગ તેઓેએ કરી હતી, તેમજ એસોસિએશનમાં કામ કરતા લોકોને પણ રાજ્ય સરકાર દ્વારા તેમનો વિમો પણ લેવામાં આવે જેવા અનેક મુદ્દાઓ સાથે બેઠક યોજાઇ હતી. આ તમામ મુદ્દાઓ સાથે આગામી સમયમાં વાવ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.