ETV Bharat / state

બનાસકાંઠામાં ઉત્મસાહ સાથે મતદાન પૂર્ણ - Gujarat

બનાસકાંઠાઃ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. બનાસકાંઠા બેઠક પર કુલ 14 ઉમેદવારો મેદાનમાં હતા, જેમનું ભાવિ મતપેટીમાં સીલ થયું છે.

bns
author img

By

Published : Apr 24, 2019, 9:51 AM IST

બનાસકાંઠા જિલ્લામાં પણ મંગળવારે શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું હતું. સવારે 7:00 વાગ્યે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થયેલું મતદાન 6:00 વાગ્યે પૂર્ણ થયું હતું. બનાસકાંઠા જિલ્લામાં ભાજપ-કોંગ્રેસ સહિત કુલ 14 ઉમેદવારો મેદાનમાં હતા અને આ તમામ ઉમેદવારોના ભાવિ EVM મશીનમાં સીલ થયા હતા. બનાસકાંઠામાં ગરમી હોવા છતાં લોકોએ ખૂબ જ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

બનાસકાંઠામાં મતદાન પૂર્ણ

ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 8 ટકા જેટલું વધારે મતદાન થયું હતું, ત્યારે મંગળવારે 24 ઉમેદવારોનું ભાવિ EVM મશીનમાં સિલ થતા આગામી 23 મેના રોજ આ રહસ્ય પરથી પડદો ઉઠશે અને બનાસકાંઠાની જનતા કોને સરતાજ પહેરાવશે તે એક મહિના પછી પરિણામ બાદ ખ્યાલ આવશે.

Intro:લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે બનાસકાંઠા બેઠક પર કુલ 14 ઉમેદવારો મેદાનમાં હતા જેમનું ભાવિ મતપેટીમાં સીલ થયું છે...

Body:વિઓ... બનાસકાંઠા જિલ્લામાં પણ આજે શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું હતું સવારે 7 વાગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થયેલું મતદાન 6:00 વાગે પૂર્ણ થયું હતું બનાસકાંઠા જિલ્લામાં ભાજપ-કોંગ્રેસ સહિત કુલ 14 ઉમેદવારો મેદાનમાં હતા અને આજે આ તમામ ઉમેદવારોના ભાવી ઇવીએમ મશીનમાં સીલ થયા હતા બનાસકાંઠામાં આજે ગરમી હોવા છતાં લોકોએ ખૂબ જ ઉત્સાહભેર મતદાન કર્યું હતું ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 8 ટકા જેટલું વધારે મતદાન થયું હતું ત્યારે આજે 24 ઉમેદવારોનું ભાવિ ઇવીએમ મશીનમાં સિલ થતા આગામી 23 મેના રોજ આ રહસ્ય પરથી પડદો ઉઠશે અને બનાસકાંઠાની જનતા કોને સરતાજ પહેરાવશે તે એક મહિના પછી પરિણામ બાદ ખ્યાલ આવશે

Conclusion:વૉક થ્રુ... રોહિત ઠાકોર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.