ETV Bharat / state

Banaskantha Rain: ધાનેરાના આલવાડામાં ઇકો ગાડી પાણીમાં ફસાતા ત્રણ લોકોનુ કરાયું રેસક્યું, એક વ્યક્તિનું મોત

author img

By

Published : Jun 18, 2023, 8:25 PM IST

ધાનેરાના આલવાડાની વહેણમાં એક બોલેરો ગાડી અને એક ઇકો ગાડી ફસાઈ હતી. આ દરમિયાન આઠ લોકો ફસાતા જેમાં સાત લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવા ત્યારે અન્ય એક વ્યક્તિનુ નીપજ્યું મોત નીપજ્યું હતું. મૃતક રવિભાઈ ધાનેરા તાલુકાના વીંછીવાડી ગામના હોવાનું સામે આવ્યું છે.

banaskantha-rain-three-people-run-over-in-dhaneras-alwada-eco-car-got-stuck-in-water-one-person-died

પાણીમાં ફસાતા ત્રણ લોકોનુ કરાયું રેસક્યું

બનાસકાંઠા: જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક નદી નાળા છલકાયા છે ત્યારે અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે. અનેક રસ્તાઓ બંધ થયા છે જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વાત ધાનેરાની કરવામાં આવે તો ધાનેરા તાલુકાના આલવાડા ગામ ખાતે રાજસ્થાન તરફથી એક પાણીની વહેણ ચાલી રહી છે. આ વહેણમાં એક બોલેરો ગાડી અને એક ઇકો ગાડી પસાર થઈ હતી ત્યારે ગાડી પાણીમાં તણાઈ જતા એક વ્યક્તિનું નું મોત થયું હતું.

વહેણમાં એક બોલેરો ગાડી અને એક ઇકો ગાડી ફસાઈ

સાત લોકોનું રેસ્ક્યુ: ઇકો ગાડીમાં 4 લોકો સવાર હતા જ્યારે બોલેરો ગાડીમાં પણ 4 લોકો સવાર હતા. બોલેરો ગાડી અને ઇકો ગાડી આ વહેણમાંથી પસાર થઈ હતી તે દરમિયાન બોલેરો ગાડી અને એકો ગાડી આ વહેણમાં ફસાઈ હતી. જેનાં કારણે બંને ગાડીમાં સવાર લોકો ફસાયા હતા. તાત્કાલિક ઘટનાની જાણ NDRF ની ટીમને થતાં ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને લોકોને બચાવવા માટે કામગીરી હાથ ધરી હતી. બોલેરો ગાડી અને ઈકો ગાડીમાં સવાર આઠ લોકોમાંથી સાત લોકોને રેસક્યુ કરી સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા.

અન્ય એક વ્યક્તિનુ નીપજ્યું મોત નીપજ્યું
અન્ય એક વ્યક્તિનુ નીપજ્યું મોત નીપજ્યું

એક વ્યક્તિનું મોત: આલવાડા નજીક આવેલા રજોડા ગામથી પસાર થતા પાણીના વહેણમાંથી ઇકો ગાડીના ડ્રાઈવરનો મૃતદેહ મળી આવ્યો હતો. ઈકો ગાડીમાંથી ત્રણ લોકોને સુરક્ષિત રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવાયા હતા પરંતુ ઈકો ગાડીના ચાલકની કોઈ ભાળ મળી ન હતી. તેથી NDRF ની ટીમે પાણીની અંદર ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી હતી. મૃતક રવિભાઈ ધાનેરા તાલુકાના વીંછીવાડી ગામના હોવાનું સામે આવ્યું છે.

  1. Banaskantha Rain: નાણી ગામમાં ભારે વરસાદ પડતા લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા, લોકો સ્થળાંતર કરવા બન્યા મજબૂર
  2. Kutch news: એનડીઆરએફ અને PGVCL ટીમે સંયુક્ત કામગીરી કરી, માંડવીના ટોપણસર તળાવ વચ્ચેના વીજ પોલની મરમ્મત કરી
  3. Banaskantha Rain: લાખણીના નાણી ગામમાં ભારે વરસાદને કારણે 30 થી 40 ગામને જોડતો રસ્તો થયો બંધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.