ETV Bharat / state

ગુજરાતનું એવું ગામ જ્યાં ભાઈને રાખડી બાંધવા બહેનોને પાસપોર્ટ કઢાવવાની જરૂર પડે છે...

બનાસકાંઠાઃ રક્ષાબંધન પર્વ નિમિત્તે કોઈપણ બહેન ગમે તેવા સંજોગોમાં પણ પોતાના ભાઈને રાખડી બાંધી આ તહેવારની ઉજવણી કરતી હોય છે અને ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતી હોય છે. પરંતુ, બનાસકાંઠા જિલ્લામાં એવી કેટલીક બહેનો છે કે જેઓને પોતાના ભાઈને રાખડી તો નથી બાંધી શકીતી પરંતુ, વર્ષોથી પોતાના ભાઈનો ચહેરો પણ નથી જોયો શા માટે આવી બહેન રક્ષાબંધનની ઉજવણી નથી કરી શકતી જુઓ અમારા આ વિશેષ અહેવાલમાં...

ગુજરાતનું એવું ગામ જ્યાં ભાઈને રાખડી બાંધવા બહેનોને પાસપોર્ટ કઢાવવાની જરૂર પડે છે...
author img

By

Published : Aug 15, 2019, 7:55 PM IST

ભાઇ અને બહેનના પવિત્ર સંબંધનો પર્વ એટલે રક્ષાબંધન. માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં આ તહેવારને ભાઇ-બહેન ખૂબ જ ખુશી અને હર્ષોલ્લાસ સાથે ઊજવે છે. જેમાં, બહેન ગમે તેવી કપરી પરિસ્થિતિ હોય, ગમે તેવા કપરા સંજોગો હોય અને ગમે તેટલો દૂર ભાઈ કેમ ન હોય તો પણ પોતાના ભાઈના ઘરે જઈ તેની કલાઈ રાખડી બાંધે છે અને તેની આરતી ઉતારે છે. તેનું મોં મીઠું કરાવી તેને લાંબા આયુષ્ય અને સિદ્ધિપ્રાપ્તિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે તો ભાઈ પણ યથાશક્તિ પોતાની બહેનને મદદ કરે છે અને જીવનભર તેની રક્ષા કરવાનું વચન આપતો હોય છે.

ગુજરાતનું એવું ગામ જ્યાં ભાઈને રાખડી બાંધવા બહેનોને પાસપોર્ટ કઢાવવાની જરૂર પડે છે...

બનાસકાંઠા જિલ્લાના થરાદમાં એવી કેટલીક બહેનો છે કે જેઓ આ પવિત્ર પર્વની ઉજવણી નથી કરી શકતી કારણ કે તેઓને દેશની સરહદો નડે છે. જી હા, ભારત પાકિસ્તાનની સરહદો આ ભાઈ બહેનને મળતા રોકે છે. આ પવિત્ર સંબંધનો પર્વ રક્ષાબંધનને ઉજવતા સરહદો નડી રહી છે. કારણ કે, 1971માં જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે કેટલાક પરિવારો બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. જેમાં કેટલાક પરિવારો પોતાના ભાઈ કે માતા-પિતાથી છૂટા પડી ભારતમાં આવી ગયા હતા અને કેટલાક પરિવારો પાકિસ્તાનમાં રહી ગયા હતા.

1971 પછી ભારતમાં આવ્યા બાદ હજુ સુધી આવા પરિવારોને પાકિસ્તાન જવા માટે કોઈપણ પ્રકારના વિઝા મળતા નથી. જેના કારણે જે લોકો ભારતમાં આવીને વસવાટ કર્યો છે. તેઓ પાકિસ્તાનમાં વસતા પોતાના સંબંધીઓને મળી શકતા નથી. બનાસકાંઠાના થરાદના શિવનગર વિસ્તારમાં આવા ૨૦૦ જેટલા પરિવારો છે. જેમના ભાઈ-બહેન કે માતા-પિતા પાકિસ્તાનમાં રહેતા હોય અને તેઓ અહીં આવે છે. પરંતુ, દર વર્ષે રક્ષાબંધનના દિવસે આવી બહેનો પોતાના ભાઈને રાખડી નથી બાંધી શક્તિ તેનો વસવસો કરે છે.

આ છે જીવાબેન ભૂરાલાલ પુરોહિત. જેમનો જન્મ ૭૬ વર્ષ પહેલા પાકિસ્તાનના ડુંગરી ગામમાં થયો હતો. 2 બહેન અને 3 ભાઈના પરિવારમાં તેઓ સૌથી મોટા છે. 1971ના યુદ્ધ સમયે પોતે તેમના પતિ અને સાસુ-સસરા હિન્દુસ્તાનમાં આવી ગયા હતા અને બાકી તેમના ભાઈ-બહેનો અને માતા-પિતા સહીતનો પરિવાર પાકિસ્તાનમાં રહે છે. પરંતુ, ભારતમાં આવ્યા બાદ હજુ સુધી એક પણ વાર તેઓ પોતાના માતા-પિતાને કે ભાઈ બહેનને મળી શક્યા નથી માતા પિતાનું અવસાન થયું તો પણ તેઓ ત્યાં છેલ્લી ઘડીએ ચહેરો પણ જોવા જઇ શક્યા ન હતા. આજે તેમના ભાઈઓનો ચહેરો કેવો છે. ભત્રીજાઓ કેવા દેખાય છે. તે પણ જોઈ શકતા નથી. દર વર્ષે રક્ષાબંધનના દિવસે ભાઈની ખુબ જ યાદ આવે છે. પરંતુ, તેઓ મળી શકતા નથી તેનો વસવસો કર્યા કરે છે.

અહીં માત્ર એક બે નહીં પરંતુ 200 જેટલા પરિવારોના સંબંધીઓ પાકિસ્તાનમાં રહે છે. વળી માંડ પરિવારનું ગુજરાન ચલાવતા લોકો બે બે ત્રણ ત્રણ ધક્કા દિલ્હી ના ખાય તો કદાચ વિઝા મળે અને તે પણ કોઈ નક્કી નહીં જેથી લોકો વિઝા મેળવવા માટે પ્રયાસ પણ કરતા નથી.

Intro:લોકેશન... થરાદ.બનાસકાંઠા
રિપોર્ટર... રોહિત ઠાકોર
તા.14 08 2019

સ્લગ......બનાસકાંઠા જિલ્લાના થરાદ ગામના શિવનગરની બહેનો ભાઈઓ વગર ઉજવે છે રક્ષાબંધન....

એન્કર........રક્ષાબંધન પર્વ નિમિત્તે કોઈપણ બહેન ગમે તેવા સંજોગોમાં પણ પોતાના ભાઈને રાખડી બાંધી આ તહેવાર ની ઉજવણી કરતી હોય છે અને ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતી હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં એવી કેટલીય બહેનો છે કે જેઓન પોતાના ભાઈને રાખડી તો નથી બાંધી શકીએ પરંતુ વર્ષોથી પોતાના ભાઈનો ચહેરો પણ નથી જોયો શા માટે આવી બહેન રક્ષાબંધન ની ઉજવણી નથી કરી શકતી તે જુઓ મારા આ વિશેષ અહેવાલમાં.......

Body:વી ઓ ......ભાઇ અને બહેનના પવિત્ર સંબંધનો પર્વ એટલે રક્ષાબંધન. માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં આ તહેવારને ભાઇ-બહેન ખૂબ જ ખુશી અને હર્ષોલ્લાસ સાથે ઊજવે છે જેમાં બહેન ગમે તેવી કપરી પરિસ્થિતિ હોય ,ગમે તેવા કપરા સંજોગો હોય અને ગમે તેટલો દૂર ભાઈ કેમ ના હોય તો પણ પોતાના ભાઈના ઘરે જઈ તેની કલાઈ રાખડી બાંધે છે તેની આરતી ઉતારે છે. તેનું મોં મીઠું કરાવી તેને લાંબા આયુષ્ય અને સિદ્ધિપ્રાપ્તિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે તો ભાઈ પણ યથાશક્તિ પોતાની બહેનને મદદ કરે છે અને જીવનભર તેની રક્ષા કરવાનું વચન આપતો હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના થરાદમાં એવી કેટલીય બહેનો છે કે જેઓ આ પવિત્ર પર્વની ઉજવણી નથી કરી શકતી કારણ કે તેઓને દેશની સરહદો નડે છે. જી હા, ભારત પાકિસ્તાન ની સરહદો આ ભાઈ બહેન ને મળતા રોકે છે આ પવિત્ર સંબંધનો પર્વ રક્ષાબંધનને ઉજવતા સરહદો નડી રહી છે કારણ કે 1971માં જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે કેટલાક પરિવારો બે ભાગમાં વહેંચાઈ ગયા હતા જેમાં કેટલાય પરિવારો પોતાના ભાઈ કે માતાપિતાથી છૂટા પડી ભારતમાં આવી ગયા હતા અને કેટલાક પરિવારો પાકિસ્તાનમાં રહી ગયા હતા 1971 પછી ભારત માં આવ્યા બાદ હજુ સુધી આવા પરિવારોને પાકિસ્તાન જવા માટે કોઈપણ પ્રકારના વિઝા મળતા નથી જેના કારણે જે લોકો ભારતમાં આવીને વસવાટ કર્યો છે તેઓ પાકિસ્તાનમાં વસતા પોતાના સંબંધીઓને મળી શકતા નથી. બનાસકાંઠા ના થરાદના શિવનગર વિસ્તાર માં આવા ૨૦૦ જેટલા પરિવારો છે કે જેમના ભાઈ-બહેન કે માતા-પિતા પાકિસ્તાનમાં રહેતા હોય અને તેઓ અહીં આવે છે પરંતુ દર વર્ષે રક્ષાબંધનના દિવસે આવી બહેનો પોતાના ભાઈને રાખડી નથી બાંધી શક્તિ તેનો વસવસો કરે છે ......

બાઈટ.. 1.. લીલાબેન પુરોહિત
( સ્થાનિક, થરાદ )

વી ઓ .......આ છે જીવાબેન ભૂરાલાલ પુરોહિત. જેમનો જન્મ ૭૬ વર્ષ પહેલા પાકિસ્તાનના ડુંગરી ગામમાં થયો હતો 2 બહેન અને 3 ભાઈ ન પરિવારમાં તેઓ સૌથી મોટા છે. 1971 ના યુદ્ધ સમયે પોતે તેમના પતિ અને સાસુ-સસરા હિન્દુસ્તાનમાં આવી ગયા હતા અને બાકી તેમના ભાઈ-બહેનો અને માતા-પિતા સહોટ નો પરિવાર પાકિસ્તાનમાં રહે છે પરંતુ ભારતમાં આવ્યા બાદ હજુ સુધી એક પણ વાર તેઓ પોતાના માતા-પિતાને કે ભાઈ બહેનને મળી શક્યા નથી માતા પિતા નું અવસાન થયું તો પણ તેઓ ત્યાં છેલ્લી ઘડીએ ચહેરો પણ જોવા જઇ શક્યા નહોતા આજે તેમના ભાઈઓ નો ચહેરો કેવો છે ભત્રીજાઓ કેવા દેખાય છે તે પણ જોઈ શકતા નથી દર વર્ષે રક્ષાબંધનના દિવસે ભાઈની ખુબ જ યાદ આવે છે પરંતુ તેઓ મળી શકતા નથી તેનો વસવસો કર્યા લરે છે .......

બાઈટ......2..જીવાબેન પુરોહિત,
( સ્થાનિક , થરાદ )

Conclusion:
વી ઓ .....અહીં માત્ર એક બે નહીં પરંતુ 200 જેટલા પરિવારો ના સંબંધીઓ પાકિસ્તાન માં રહે છે વળી માંડ પરિવાર નું ગુજરાન ચલાવતા લોકો બેબે ત્રણ ત્રણ ધક્કા દિલ્હી ના ખાય તો કદાચ વિઝા મળે અને તે પણ કોઈ નક્કી નહીં જેથી લોકો વિઝા મેળવવા માટે પ્રયાસ પણ કરતા નથી......

બાઈટ....3...હીરાલાલ પુરોહિત
( સ્થાનિક , અગ્રણી )

રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...

સ્ટોરી ડેસ્ક પર થી પાસ થયેલ છે....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.