ETV Bharat / state

ડીસા ખાતે યોગ શિબિરનું આયોજન, ઇન્ટરનેશનલ યોગ ગુરુએ આપી હતી હાજરી - gujarati news

ડીસા: આર્ટ ઓફ લિવિંગ દ્વારા "વિશ્વ સમાજ નિર્માણ" ત્રિદિવસીય યોગ શિબિરનું આયોજન કરાવામાં આવ્યું હતું. આ યોગ શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને યોગ કર્યા હતા. તેમજ ઇન્ટરનેશનલ યોગ ગુરુ શૈલેષ રાઠોડ દ્વારા વિશ્વ સમાજના નિર્માણની સલાહ આપી હતી. તેમજ લોકોને યોગનું મહત્વ જણાવ્યું હતું.

ડીસા ખાતે યોગ શિબિરનું આયોજન, ઇન્ટરનેશનલ યોગ ગુરુએ આપી હતી હાજરી
author img

By

Published : Aug 6, 2019, 4:45 AM IST

સમાજમાં લોકો તનાવયુક્ત જીવન જીવી રહ્યા છે. દિન પ્રતિદિન નિરાશાજનક વલણ અપાવી રહ્યા છે. ત્યારે ખુશ રહેવા માટે યોગ ખુબ જ કામ લાગે છે. આથી જ નરેન્દ્ર મોદી દ્વારા યોગને ખાસ્સું મહત્વ આપવામાં આવ્યું છે. જેના પગલે ભારતમાં અવારનવાર યોગ શિબિરનું આયોજન કરવામાં આવે છે.જેથી લોકોમાં સકારાત્મકતા લાવી શકાય.

ડીસા ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા " વિશ્વ સમાજ નિર્માણ " અંતર્ગત યોગ શિબિરનું શુભમ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ટરનેશનલ યોગ ગુરુ શૈલેષ રાઠોડ દ્વારા ઉર્જા કેવી રીતે વધારવી તે પધ્ધતિસરનું માર્ગદર્શન પુરું પાડ્યું હતું. શારિરીક ઉર્જા,માનસિક ઉર્જા તેમજ આત્મિય ઉર્જા વિશે માર્મિક પ્રવચન આપી લોકો નવું જીવન જીવવા માટે પ્રેરણા પુરી પાડી હતી. સાથે સાથે તનાવ ખંખેરી ઉર્જાવાન જીવવાની કલા શીખવી હતી. યોગ શિબિર દ્વારા લોકોના મનને મુક્ત બનાવ્યા હતા.

Intro:લોકેશન... ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર... રોહિત ઠાકોર
તા.05 08 2019

સ્લગ...ડીસા ખાતે યોગ ગુરુ શૈલેશજી રાઠોડ દ્વારા યોગ કાર્યક્રમ યોજાયો...

એન્કર..ડીસા ખાતે ડી.એસ.એન યોગ શિબિર યોજાઈ જેમાં યોગગુરુ દ્વારા વિશ્વ સમાજનાં નિર્માણ માટેની લોકોને સલાહ આપી હતી. આ યોગ શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા હતા....Body:વિઓ...સમાજમાં તનાવ મુક્ત લોકો જીવન જીવી રહ્યા છે.દિન પ્રતિદિન ઉર્જાવાન જીવન કરતા નિરાશા જનક જીવન તરફ લોકો ધકેલાઈ રહ્યા છે ત્યારે જીવનમાં મુક્તિ તરફ જવું હશે તો યોગ જરૂરી છે. જે મુક્ત કરે છે તે જ યોગ છે તેવું ડિસા ખાતે આર્ટ ઓફ લિવિંગની વિશ્વ સમાજ નિર્માણ શિબિરમાં પધારેલા ઈન્ટરનેશનલ યોગ ગુરુ શૈલેષજીરાઠોડે જણાવ્યું હતું. ડીસા ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા શુભમ પાર્ટી પ્લોટ ખાતે ‘ડી.એસ.એન’ એટલે કે “વિશ્વ સમાજ નિર્માણ” ત્રિ-દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઈન્ટરનેશનલ યોગ ગુરૂ શૈલેષજી રાઠોડે “ઉર્જા” કેવી રીતે વધારવી તે વિશે પધ્ધતિ સરનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. શારીરિક ઉર્જા, માનસિક ઉર્જા, અને આત્મિય ઉર્જા વિશે માર્મિક પ્રવચન આપી લોકો નવુ જીવન જીવવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. સાથે સાથે તનાવ ખંખેરી ઉર્જાવાન જીવવાની કલા શીખવી હતી.જે મન ને મુક્ત બનાવે તે જ યોગ છે. આથી પૂ.પૂ ગુરુજી શ્રી શ્રી રવિશંકરજીએ ઉર્જા વધારવાનાં જે માર્ગ સુચવ્યા છે તે તરફ તમામ લોકો ને જોડવા આહ્વાન કર્યું હતું આગામી દિવસોમાં સમગ્ર ભારતમાં ત્રિ દિવસીય ’આનંદ ઉત્સવ’ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જોડાવવાં ગુરુજી શૈલેષજી રાઠોડે અનુરોધ કર્યો હતો..

બાઈટ...શૈલેષ રાઠોડ
( યોગગુરુ )

રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.