ETV Bharat / state

અંબાજી જતા પહેલા ખેડબ્રહ્મા જવું જરૂરી, જાણો કેમ?, જુઓ આ ખાસ અહેવાલ - ખેડબ્રહ્મા

અંબાજીઃ આજે અંબાજીમાં ભાદરવી પૂનમ છે, ત્યારે ભાદરવા મહિનામાં લોકો અનેક કિલોમીટર ચાલીને માઁ અંબાના દર્શને પહોંચે છે. કહેવાય છે કે નવલા નોરતામાં માઁ અંબેને આમંત્રણ આપવા અંબાજી જવું એક મહિમા છે, પરંતુ અંબાજી જતા પહેલા ભાવિભક્તો અને પગપાળા સંઘ તમામ લોકોએ નાન અંબાજી એટલે રે ખેડબ્રહ્મામાં માઁ અંબા સામે શીશ ઝુકાવ પડે છે. કારણ કે ખેડબ્રહ્મા અંબે માતાજીનું સ્થાનક છે. ખેડબ્રહ્મામાં અંબે માઁની પ્રથમ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. જ્યારે અહીંયા અંબાજી પહેલા ધજા પણ પ્રથમ ચડાવવાની માન્યતા રહી છે.

અંબાજી જતા પહેલા ખેડબ્રહ્મા જવું જરૂરી, જાણો કેમ?, જુઓ આ ખાસ એહવાલ
author img

By

Published : Sep 13, 2019, 2:24 PM IST

Updated : Sep 13, 2019, 5:19 PM IST

ઇતિહાસમાં દાંતાના રાજાએ રાજસ્થાનથી માતાજીની સેવા અને ભક્તિ કરવા માટે પૂનમના દિવસે ખેડબ્રહ્મા આવતા હતા, પણ રાજાએ માતાજીને દાંતા લઈ જતા હતાં, ત્યારે શરત પ્રમાણે રાજાએ પાછળ જોવાનું નહોતું પણ રસ્તામાં માતાજીના ઝાંઝરીનો આવાજ બંધ થતા રાજાએ પાછળ જોયું કે માતાજીનો રથ રોકાઈ ગયો અને માઁ ગબ્બરમાં રોકાઈ ગયા. જેથી ગબ્બર પર પૂજા થવા લાગી. જે આજે પણ અકબંધ છે. જ્યારે અંબાજી મોટા મંદિરે માતાજીની મૂતિ નહીં પણ એક યંત્રની પૂજા કરવામાં આવે છે.

અંબાજી જતા પહેલા ખેડબ્રહ્મા જવું જરૂરી, જાણો કેમ?, જુઓ આ ખાસ એહવાલ

મોટા અંબાજી કરતા ખેડબ્રહ્મા નાના અંબાજી માતાનું મહત્વ કંઈક અલગ જ છે. જે ભાવિક ભક્તો મોટા અંબાજી જાય છે, એ ભક્તો જતા અથવા તો પરત ફરતા ફરજિયાત ખેડબ્રહ્મા અંબાજી માતાના દર્શન કરવા આવે છે. આમ, ભારતભરમાં પ્રસિદ્ધ એવુ આરાસુરી અંબાજી મંદિર દેશના અનેક શક્તિપીઠમાંનું એક છે. આ અંબાજી મંદિર 358 સુવર્ણ કળશ ધરાવતું ભારતનું એક માત્ર શક્તિપીઠ છે. 51 શક્તિપીઠોમાં હૃદયસમુ અંબાજી લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. અંબાજી મંદિર સાથે દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીનો પણ અનેરો સંબંધ રહ્યો છે. PM મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતાં, ત્યારે સમયાંતરે અંબાજી મંદિરની ચોક્કસ મુલાકાત લેતા હતાં. કહેવાય છે કે, નરેન્દ્ર મોદી સારૂ કામ કરતા પહેલા માઁ અંબાના ચરણોમાં જાય છે.

Intro:Approved by panchal sir.

નોંધ : વિઝ્યુલ અને બાઈટ લાઈવ કીટથી ખેડબ્રહ્માના નામથી ઉતર્યા છે.

ભાદરવા મહિનામાં લોકો અનેક કિલોમીટર ચાલીને અંબાજી દર્શને પહોંચતા હોય છે કહેવાય છે કે નવલા નોરતામાં માં અંબે ને આમંત્રણ આપવા અંબાજી જવું એક મહિમા છે પરંતુ અંબાજી જતા પહેલા ભાવિક ભક્તો અને પગપાળા સંઘ તમામ લોકોએ અંબાજી પહેલા ખેડબ્રહ્મા ઝુકાવ પડે છે કારણકે ખેડબ્રહ્મા અંબે માતાજીનું સ્થાનક છે. ખેડબ્રહ્મામાં અંબેમાની પ્રથમ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. જ્યારે અહીંયા અંબાજી પહેલા ધજા પણ પ્રથમ ચડાવવાની માન્યતા છે. Body:ઇતિહાસમાં દાંતા ના રાજાએ રાજસ્થાન થી માતાજીની સેવા અને ભક્તિ કરવા માટે પૂનમ ના દિવસે ખેડબ્રહ્મા આવતા હતા. પણ ત્યારબાદ રાજાએ માતાજીને દાંતા લઈ ગયા ત્યારે શરત પ્રમાણે રાજાએ પાછળ જોવાનું ના હતું પણ રસ્તામાં માતાજીના ઝાંઝરીનો આવાજ ના આવતા રાજાએ પાછળ જોયું ને માતાજીનો રથ રોકાઈ ગયો અને ત્યારબાદ ગબબરમાં માતાજી રોકાઈ ગયા અને ત્યાં પૂજા થવા લાગી જે આજે પણ અકબંધ છે. જ્યારે અંબાજી મોટા મંદિરે માતાજીના યંત્ર ની પૂજા કરવામાં આવે છે.

બાઈટ... ઘનશ્યામસિંહ રહેવર મેનેજર ખેડબ્રહ્મા મંદિરConclusion:ખેડબ્રહ્માના ટ્રસ્ટી અને મેનેજર ઘનશ્યામસિંહ તેવરે જણાવ્યું હતું કે ખેડબ્રહ્મા અંબાજી માતાનું મહત્વ અલગ જ છે જે ભાવિક ભક્તો મોટા અંબાજી જાય છે તેઓએ જતા અથવા તો ફરફરતા ફરજિયાત ખેડબ્રહ્મા અંબાજી માતાના દર્શન કરવા આવવું જ પડે છે જો કોઈ ભક્ત ના આવે તો તેમની મનોકામના પૂર્ણ થતી નથી જ્યારે ખેડબ્રહ્મા એ પ્રથમ અંબે માતાજીનું સ્થાનક છે ત્યારબાદ ગબ્બર અને મોટા અંબાજી નો સ્થાન આવે છે. આમ ભાદરવી પૂનમના દિવસે જે ભક્તો અંબાજી પગપાળા જાય છે તે લોકો ફરજિયાત રીતે ખેડબ્રહ્મા અંબાજી માતા ના દર્શન કરીને જો સોંગ આગળ વધારે છે..

Last Updated : Sep 13, 2019, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.