ETV Bharat / state

ડીસામાં લોકોને ડેન્ગ્યુથી બચાવવા આરોગ્ય વિભાગની ટીમો ખડે પગે

બનાસકાંઠાઃ ડીસામાં ખૂબ જ મોટા પ્રમાણમા પ્રસરી રહેલા ડેન્ગ્યુને લઈ લોકોમાં જાગૃતિ લઇ આવવા માટે ડીસાના આરોગ્ય વિભાગે કવાયત તેજ કરી દીધી છે. આરોગ્યની અલગ અલગ ટીમોએ શહેરની ૮૬ સોસાયટીમાં ઘરે ઘરે ફરીને ડેન્ગ્યુ અંગે લોકોમાં જાગૃતિ લઇ આવવાનો પ્રયાસ કર્યો હતો.

ડીસામાં લોકોને ડેન્ગ્યુથી બચાવવા આરોગ્ય વિભાગની ટીમો ખડે પગે
author img

By

Published : Oct 25, 2019, 4:45 PM IST

દર વર્ષે ડેન્ગ્યુને અંકુશમાં લેવા માટે ભારતમાં જુલાઇ મહિનાને ડેન્ગ્યુ માસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે વર્તમાન સમયની વાત કરીએ તો ડીસામાં ડેન્ગ્યુની બીમારીનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે. સરકારી આંકડા મુજબ અત્યાર સુધીમાં ચાર ડેન્ગ્યુના પોજીટીવ કેશ સામે આવ્યા છે. તો ખાનગી લેબોરેટરીમાં દરરોજના દશથી વધુ શંકાસ્પદ ડેન્ગ્યુના કેસો સામે આવી રહ્યા છે.

ડીસામાં લોકોને ડેન્ગ્યુથી બચાવવા આરોગ્ય વિભાગની ટીમો ખડે પગે

ડીસાના આરોગ્ય તંત્રએ ગંભીર બનીને ડીસા શહેરની ૮૬ રહેણાંક સોસાયટીમાં લોકોને ડેન્ગ્યુ અંગે જાગૃત કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમો હાલમાં ઘરે ઘરે પહોંચીને લોકોમાં ડેન્ગ્યુ અંગે જાગૃતિ લાઇ આવવાનો પ્રયાસ કરી રહી છે. ડીસાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.જિગ્નેશ હરિયાણીએ મીડિયાના માધ્યમથી ડેન્ગ્યુના લક્ષણો જણાવ્યા હતાં.

Intro:એપ્રુવલ..બાય.. અસાઇમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.25 10 2019

સ્લગ :- ડીસામાં ડેન્ગ્યુથી બચાવવા આરોયગ્ય વિભાગની ટિમો લગાવાઈ

એન્કર :- ડીસામાં ખૂબ જ મોટા પ્રમાણમા પ્રસરી રહેલા ડેન્ગ્યુને લઈ લોકોમાં જાગૃતિ લાવવા માટે ડીસાના આરોગ્ય વિભાગે કવાયત તેજ કરી દીધી છે.. આજે આરોગ્યની અલગ અલગ ટીમોએ શહેરની ૮૬ સોસાયટીમાં ઘરે ઘરે ફરીને ડેન્ગ્યુ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો,

Body:વી.ઑ. :-દર વર્ષે ડેન્ગ્યુને અંકુશમાં લેવા માટે ભારતમાં જુલાઇ મહિનાને ડેન્ગ્યુ માસ તરીકે ઉજવવામાં આવે છે.. ત્યારે વર્તમાન સમયની વાત કરીએ તો ડીસામાં ડેન્ગ્યુની બીમારીનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે.. સરકારી આંકડા મુજબ અત્યારસુધી ચાર ડેન્ગ્યુના પોજીટીવ કેશ સામે આવ્યા છે તો ખાનગી લેબોરેટરીમાં દરરોજના દશથી વધુ શંકાસ્પદ ડેન્ગ્યુના કેશો સામે આવી રહ્યા છે.. જેને લઈ ડીસાના આરોગ્ય તંત્રએ ગંભીર બનીને ડીસા શહેરની ૮૬ રહેણાંક સોસાયટીમાં લોકોને ડેન્ગ્યુ અંગે જાગૃત કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. અને આ ટીમો અત્યારે ઘરે ઘરે પહોંચીને લોકોમાં ડેન્ગ્યુ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે.. ડીસાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.જિગ્નેશ હરિયાણીએ મીડિયાના માધ્યમથી ડેન્ગ્યુના લક્ષણો જણાવ્યા હતા.ડેન્ગ્યુ મચ્છરથી થતો રોગ છે અને ડેન્ગ્યુને લઈ લોકોમાં અત્યારે ભયનો માહોલ છે.. ત્યારે લોકોમાથી ડેન્ગ્યુનો ભય દૂર થાય તે માટે ડો. જિગ્નેશ હરિયાણીએ ડેન્ગ્યુથી બચવાના ઉપાયો પણ રજૂ કર્યા હતા.ડીસામાં ફાટી નીકળેલા ડેન્ગ્યુના રોગચાળાને લઈ ડીસાની આરોગ્યની ટિમ પણ સક્રિય બની ગઈ છે.. અને અત્યારે આરોગ્યની ટિમ દ્વારા ડેન્ગ્યુને નાથવા માટે ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે,

બાઇટ:-ડો. જિગ્નેશ હરિયાણી ( તાલુકા હેલ્થ ઓફિસર, ડીસા )

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ..વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.