ETV Bharat / state

બનાસકાંઠાની નર્મદા મુખ્ય કેનાલમાં આપઘાતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો - આત્મહત્યાની ઘટના

ડીસાઃ બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે. આ કેનાલમાં વારંવાર આત્માહત્યાનાં બનાવો સામે આવી રહ્યાં છે. છેલ્લા ચાર દિવસમાં ચાર લોકોએ મુખ્ય કેનાલમા ઝંપલાવતા કાંકરેજ વિસ્તારમા અરેરાટી પ્રસરી ગઈ છે.

kenal
author img

By

Published : Aug 25, 2019, 9:46 AM IST

દિનપ્રતિદિન આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે. નર્મદા મુખ્ય કેનાલમાં આત્મહત્યા કરવા માટે બની હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે આ કેનાલમાં વારંવાર આપઘાત કર્યાની ઘટનાઓ સામે આવી રહી છે. કાંકરેજમાં ચાર દિવસમાં ચાર લોકો દ્વારા કેનાલમાં ઝંપલાવતા કાંકરેજ વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.

બનાસકાંઠાની નર્મદા મુખ્ય કેનાલમાં આપઘાતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો

ચાર દિવસ પહેલા મોટા જામપુર ખાતે બે પ્રેમી પંખીઙા દ્વારા કેનાલમા ઝંપલાવતામાં આવ્યું હતું. ઘટનાના બીજા દિવસે ખારીયા પાસે કેનાલમાં ઓઢા ગામના યુવાને ઝંપલાવ્યું હતું. થરાદના તરવૈયા સુલતાન મીર દ્વારા રેસ્કુ કરી ખારીયા પાસે બનાવેલા કેનાલ ઉપરના સાયફનમાંથી મૃતદેહને બહાર કાઢવામા આવ્યો હતો. સવારે ઉણ ગામની એક યુવતીએ પણ રાણકપુર પાસે મુખ્ય કેનાલમા ઝંપલાવ્યું હતુ. મૃતદેહ શોધી લાવનાર તરવૈયા સુલતાન મીરને લોકોએ વધાવી લીધો હતો.

Intro:લોકેશન... કાંકરેજ.બનાસકાંઠા
રિપોર્ટર... રોહિત ઠાકોર
તા.24 08 2019

સ્લગ...કાંકરેજ વિસ્તારમા વારમવાર નમઁદા મુખ્ય કેનાલમાં ઝંપલાવ્યાના બનાવો...

એન્કર...બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાથી નમઁદા મુખ્ય કેનાલ પસાર થાય છે.ત્યારે આ કેનાલમાં વારમ વાર આત્મા હત્યાનાં બનાવોઅે જોર પકડ્યું છે.ત્યારે ચાર દીવસમાં ચાર લોકોઅે મુખ્ય કેનાલમા ઝંપલાવતા કાંકરેજ વિસ્તારમા અરેરાટી પ્રછરી જવાપામી છે.

Body:વિઓ...દીન પ્રતી દીન આત્મા હત્યાના ગુનાવધી રહ્યા છે.ત્યારે નમઁદા મુખ્ય નહેર આત્મા હત્યા કરવા માટે બની હોય તે રીતે વારમવાર અનેક લોકો દ્રારા કેનાલમાં ઝંપલાવી આત્માહત્યા કરે છે.ત્યારે કાંકરેજ મા ચાર દીવસમા ચાર લોકો દ્રારા કેનાલમા ઝંપલાવતા કાંકરેજ વિસ્તારમાં અરેરાટી પ્રછરી જવા પામી છે.ત્યારે ચાર દીવસ પહેલા મોટા જામપુર ખાતે બે પ્રમી પંખીઙા દ્રારા કેનાલમા ઝંપલાવતા માં આવ્યુ હતુ.તેને અેક દીવસ બાદ ખારીયા પાસે કેનાલમાં અોઢા ગામના યુવાને ઝંપલાવ્યું હતુ ત્યારે ત્રણ દીવસ બાદ થરાદના તરવૈયા સુલતાન મીર દ્રારા રેસ્કુ કરી ખારીયા પાસે બનાવેલા કેનાલ ઉપરના સાયફન માથી મૃતદેહને બહાર કાઢવામા આવ્યો હતો.ત્યારે આજે સવારે ઉણ ગામની અેક યુવતીઅે પણ રાણકપુર પાસે મુખ્ય કેનાલમા ઝંપલાવ્યું હતુ.ત્યારે સ્થાનીક લોકો દ્રારા સોધખોળ કર્યાબાદ સુલતાન મીર તરવૈયા દ્રારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને તેના વાલી વારસદારો દ્રારા મુત્ય દેહને લઇ જવામાં આવ્યો હતો.ત્યારે અેકજ દીવસમાં બે અલગ-અલગ જગ્યાએથી મૃતદેહને નમઁદા મુખ્ય કેનામાથી પોતાના જીવના જોખમે બહાર કાઢનાર સુલતાન મીરને લોકોઅે બીરદાવ્યો હતો.ત્યારે ગામના સરપંચ સહીત તંત્રના અધીકારીઆે ખઙે પગે રહીને શોધખોળ કરાવી હતી....

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ.. વિસુઅલ FTP કરેલ છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.