ETV Bharat / state

બનાસકાંઠા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ફાયર ફાઈટર વિકસાવવાની માગ - Marketing Yard

બનાસકાંઠાઃ ગુજરાતમાં આવકની દ્રષ્ટિએ ત્રીજા નંબરનું સ્થાન ધરાવતી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભૂતકાળમાં ત્રણ-ત્રણ વાર આગની મોટી ઘટના બની છે. અહીં પહેલાં જે ફાયર ફાઈટર હતું તે APMC દ્વારા વેચી નાખવામાં આવ્યું છે. ત્યારે ફરીથી ફાયર ફાઈટર વિકસાવવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

hd
author img

By

Published : May 29, 2019, 4:01 AM IST

બનાસકાંઠાના ડીસામાં આવેલા માર્કેટયાર્ડ આવકની દ્રષ્ટિએ ગુજરાતમાં ત્રીજો નંબર ધરાવે છે. આટલી મોટી આવક ધરાવતા ડીસા ખેતીવાડી ઉત્પન્ન બાજાર સંચાલિત માર્કેટયાર્ડમાં ભૂતકાળમાં ત્રણ વાર આગાની મોટી દુર્ઘટનાઓ બની હતી. ત્રણ-ત્રણ વાર આગની ચપેટમાં આવેલા આ યાર્ડમાં રહેલું ફાયર ફાઈટર અપડેટ કરવાને બદલે તેની વેચી મારવામાં આવ્યું છે.

બનાસકાંઠા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ફાયર ફાઈટર વિકસાવવાની માંગ઼

ભવિષ્યમાં યાર્ડમાં આગની ઘટના બને તો મોટી મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે. ત્યારે ડીસા APMCમાં વેપાક કરતાં વેપારીઓએ ડીસા APMCમાં નવીન ફાયર ફાઈટર વિકસાવવાની માગ કરી છે. આ અંગે APMCના સેક્રેટરીએ જણાવ્યું કે, ડીસા APMC પાસે જે ફાયર ફાઈટર હતું તેનો મેઈન્ટેન્સ ખર્ચ વધુ આવતો હોવાના લીધો તેની હરાજી કરી વેચાણ કરવામાં આવ્યું હતું.

લોકેશન... ડીસા.બનાસકાંઠા
રીપોર્ટર... રોહિત ઠાકોર
તા. 28 05 2019

સ્લગ : ફાયર સેફટી વગર નું માર્કેટયાર્ડ

એન્કર : ગુજરાતમાં આવકની દ્રષ્ટિએ ત્રીજા નંબરનું સ્થાન ધરાવતા ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભૂતકાલમાં ત્રણ-ત્રણ વાર આગની મોટી ઘટનાઓ બની ચૂકી હોવા છતાં એ.પી.એમ.સી.એ તેમની પાસે જે ફાયર ફાયટર હતું તેને વેચી માર્યું છે.. ત્યારે વેપારીઓ ફરી એકવાર ડીસા એ.પી.એમ.સી.માં ફાયર ફાઇટર વસાવવાની માંગ કરી રહ્યા છે.

વી.ઑ. : આ છે ડીસા શહેરમાં આવેલું ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત ગંજ બજાર.. આવકની દ્રષ્ટિએ આ માર્કેટ યાર્ડ સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમાંક ધરાવે છે.. આટલી મોટી આવક ધરાવતા ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સંચાલિત માર્કેટ યાર્ડમાં ભૂતકાલમાં ત્રણ વાર આગની મોટી દુર્ઘટના બની ચૂકી છે.. ત્રણ ત્રણ વાર આગની ઘટનાનો સામનો કરી ચૂકેલા ડીસાના માર્કેટ યાર્ડે તેની પાસે રહેલું ફાયર ફાઇટર અપડેટ કરવાના બદલે તેને પણ વેચી માર્યું છે. જેના લીધે ભવિષ્યમાં જો ફરીવાર માર્કેટ યાર્ડમાં આગની દુર્ઘટના બને તો મોટી મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે.. ત્યારે ડીસા એ.પી.એમ.સી.માં વેપાર કરતાં વેપારીઓ પણ ડીસા એ.પી.એમ.સી.માં નવીન ફાયર ફાઇટર વસાવવાની માંગ કરી રહ્યા છે.

બાઇટ...1...ગુણવંતભાઈ સાહ
( વેપારી, ડીસા માર્કેટયાર્ડ )

બાઈટ.. 2...ચંદ્રકાંતભાઈ સાહ
( વેપારી, ડીસા માર્કેટયાર્ડ )

 વી.ઑ...આવકની દ્રષ્ટિએ સમગ્ર ગુજરાતમાં ત્રીજો નંબર ધરાવતા ડીસા એ.પી.એમ.સી. પાસે ફાયર ફાઇટરની સુવિધા ન હોવા અંગે અમે જ્યારે એ.પી.એમ.સી.ના સેક્રેટરીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યુ કે ડીસા એ.પી.એમ.સી. પાસે જે ફાયર ફાઇટર હતું તેનો મેંટેનન્સ ખર્ચ વધુ આવતો હોવાના લીધે તેની હરાજી કરીને વેચી મરવામાં આવ્યું છે.

બાઇટ...3...અમૃતભાઇ જોશી ( સેક્રેટરી, ડીસા એ.પી.એમ.સી )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.