ETV Bharat / state

અરવલ્લીના માલપુરમાં યુવતીના પ્રેમમાં યુવકે માનસિક સંતુલન ગુમાવ્યું - 181 અભયમની ટીમ

અરવલ્લીઃ જિલ્લાના માલપુર ગ્રામ્ય વિસ્તારમાં એક યુવકે યુવતીના પ્રેમમાં માનસિક સંતુલન ગુમાવી દીધુ છે. આ યુવકે પ્રેમિકાના ઘરે આતંક મચાવતા 181 અભયમની ટીમની મહિલાઓ યુવતીની મદદે પહોંચી હતી. આ વીડિયો અભયમની ટીમ દ્વારા સોશીયલ મીડિયા પર વાઈરલ કરવામાં આવ્યો છે.

viral video
author img

By

Published : Aug 8, 2019, 7:16 PM IST

માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક યુગલના પ્રેમ પ્રકરણે ચર્ચા જગાવી હતી. એક યુવક યુવતીના પ્રેમમાં એટલી હદે ડૂબી ગયો કે, તેણે પોતાનું માનસિક સંતુલન પણ ગુમાવી દીધું છે. એટલું જ નહીં યુવક યુવતીના ઘરે પહોંચી હંગામો મચવાવતા આજુબાજુમાં ખળભળાટ મચી ગયો હતો. પ્રેમમાં ગાળાડુબ યુવકને યુવતીની બેવફાઈ સહન ન થતા પાગલ બની ગયો છે. યુવકે યુવતીના ઘરે જઈ યુવતીને મળવવાની જીદ પકડી હતી અને હંગામો મચાવ્યો હતો. જો કે, યુવતીના પરિવારે તરત જ 181 અભયમ હેલ્પ લાઈન પર કોલ કરતા અભયમની ટીમ તાબડતોબ ગામમાં પહોંચી ગઇ હતી અને પ્રેમમાં પાગલ બનેલા યુવકને સમજાવવાનો અથાગ પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં પ્રેમી યુવક યુવતીને મળવવાની જીદ યથાવત રાખતા યુવકને ઝડપી માલપુર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો હતો.

વાઈરલ વીડિયો...

આ સમગ્ર મામલે માલપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. અભયની ટીમ જ્યારે આ યુવકને કાર મારફતે પોલીસ સ્ટેશન લઇ જતી હતી ત્યારે આ યુવક પ્રેમમાં બેવફાઈને મળતા ગમના ગીતો ગાતા જોવા મળી રહ્યો છે. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશીયલ મીડિયા પર વાઈરલ થયો છે.

Intro:માલપુરમાં એક તરફા પ્યારમાં યુવકે પાગલ બન્યો

માલપુર – અરવલ્લી

માલપુર ના ગ્રામ્ય વિસ્તારમાં પ્રેમમાં પાગલ યુવકે માનસિક સંતુલન ગુમાવી દીધો હતો. યુવકે પ્રેમિકાના ઘરે આતંક મચાવતા અભયમની ટીમ યુવતીની મદદે પહોંચવું પડ્યું. સમગ્ર વિડીયો અભયમની ટીમ દ્રારા વાયરલ કર્યો હતો.

Body:માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રેમ પ્રકરણના કિસ્સા ખાસ્સી એવી ચર્ચા જગાવી હતી . એક યુવક યુવતના એટલી હદે પ્રેમમાં ડૂબી ગયો કે, તેણે માનસિક સંતુલન ગુમાવી દીધું. એટલું જ નહીં યુવક યુવતીના ઘરે પહોંચી હંગામો મચવાવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
પ્રેમમાં ગાળાડુબ યુવકને યુવતી તરછોડી દેતા યુવકે માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. પ્યારમાં બેવફાઇ સહન ન થતા યુવક યુવતીના ઘરે દોડી પહોંચ્યો, મામલો વધારે ત્યારે બિચક્યો કે, જ્યારે આ યુવકે યુવતીને ઘરે જઇને યુવતને મળવવાની જીદ પકડી. જોકે યુવતીના પરિવારજનોએ તુરંત જ અભયમ હેલ્પ લાઈન પર કોલ કરતા અભયમ હેલ્પ લાઈનની ટીમ તાબડતોબ ગામમાં પહોંચી ગઇ હતી. અભયમની ટીમએ પ્રેમના નશામાં પાગલ બનેલા યુવકને સમજાવવાનો અથાગ પ્રયત્ન કર્યો હતો, તેમ છતાં પ્રેમી યુવક યુવતીને મળવવાની જીદ યથાવત રાખતા યુવકને ઝડપી પાડી માલપુર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે માલપુર પોલિસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ હાથ ધરી છે. અભયની ટીમ જ્યારે આ યુવકને કાર મારફતે પોલિસ સ્ટેશને લઇ જતી હતી ત્યારે આ યુવકે ગમના ગીતો ગાતા નજરે પડ્યો હતો.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.