ETV Bharat / state

Happy New year: અરવલ્લીનાં રામપુરમાં નવા વર્ષની અનોખી રીતે કરાઇ ઉજવણી - Celebrate the New Year in a unique way

અરવલ્લી જિલ્લાનાં મોડાસા તાલુકાનાં રામપુર ગામમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પશુઓને ભગાડીને આનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.

Happy New year: અરવલ્લીનાં રામપુરમાં નવા વર્ષની અનોખી રીતે કરાઇ ઉજવણી

author img

By

Published : Nov 5, 2021, 4:40 PM IST

  • પશુઓનાં ટોળા વચ્ચે ફટાકડા ફોડી ભડકાવવામાં આવે છે
  • પશુઓને મંદિર આગળ એકઠા કરવામાં આવે છે
  • પશુઓમાં મહામારીનો રોગ આવતો નથી

અરવલ્લી : અરવલ્લીનાં રામપુરા ગામનાં ગૌ પાલકો દ્વારા અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આજે બેસતા વર્ષની વહેલી સવારે ગામનાં ચોરે આવેલા કૃષ્ણ ભગવાનના મંદિર આગળ લોકો એકત્ર થયા હતા અને ભગવાનની આરતી કર્યા બાદ ગામનાં પશુઓને મંદિર આગળ એકઠા કરવામાં આવ્યાં હતા. ગામનાં લોકો દ્વારા પશુઓને એકઠા કરવામાં આવ્યાં હતાં અને ટોળા વચ્ચે ફટાકડા ફોડી પશુંઓને ભડકાવામાં આવ્યા હતા અને ભગાડવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ગામનાં લોકો એક બીજાને ભેટીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

Happy New year: અરવલ્લીનાં રામપુરમાં નવા વર્ષની અનોખી રીતે કરાઇ ઉજવણી

પશુઓ ભડકાવી નવા વર્ષની ઉજવણી કરવમાં આવે છે

રામપુરામાં આટલી મોટી સંખ્યામાં પશુઓ ભડકે છે છતાં કોઈને પણ કોઈ જાતની ઈજાઓ કે નુકશાન થતું નથી. રામપુર ગામમાં પરંપરા મુજબ નવા વર્ષની ઉજવણી એવી માન્યતા રહેલી છે કે, પશુઓ ભડકાવી નવા વર્ષની ઉજવણી કરવાથી ગામમાં વર્ષ દરમિયાન સુખ સંપતી પ્રાપ્ત થાય છે. તેમજ ધંધા અને ખેતીમાં પણ પ્રગતિ થાય છે તેમજ પશુઓમાં રોગ આવતો નથી.

આ પણ વાંચો : Happy new year: અમદાવાદમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ મંદિરોમાં ભક્તો ભગવાનના દર્શનાર્થે ઉમટ્યા

આ પણ વાંચો : આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત બને તેવી કામગીરી સાથે શુભેચ્છાઓ: CM ભૂપેન્દ્ર પટેલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.