અરવલ્લી : જિલ્લા વિકાસ અધિકારીએ જાહેરનામુ બહાર પાડયુ છે. જેમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક અથવા રૂમાલ અથવા સ્વચ્છ કપડાંથી ફરજિયાત નાક અને મોઢુ ઢાંકવાનો આદેશ કર્યો છે. જેમાં વધુમાં જણાવ્યુ છે કે, આ અંગેનો અમલ તા. 20 એપ્રિલથી શરૂ થશે .
બે પોઝીટીવ કેસના પગલે અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં માસ્ક ફરજીયાત - Two Corona Positive Cases in Aravalli District
અરવલ્લી જિલ્લામાં બે કોરોના પોઝીટીવ કેસ મળી આવતા તંત્ર વધુ સાબદુ થયુ છે. જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ માસ્ક અથવા રૂમાલ અથવા સ્વચ્છ કપડાંથી ફરજિયાત નાક અને મોઢુ ઢાંકવાનો આદેશ કર્યો છે.
અરવલ્લી