ETV Bharat / state

ટોલપ્લાઝા કર્મચારીઓની પગાર વધારાની હડતાલ કલાકોમાં સમેટાઈ, જાણો કેમ

મોડાસાઃ અરવલ્લી જિલ્લાના માલપુરના ગાજણ ગામ નજીક આવેલા ટોલ બુથ પર ફરજ બજાવતા કર્મચારીઓ પગાર વધારવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતા. જો કે થોડા સમય માટે ટોલ પ્લાઝાના કર્મચારીઓ કામથી અળગા રહેતા સતત વાહનોથી ધમધમતા ટોલપ્લાઝા પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

modasa
author img

By

Published : Jul 20, 2019, 10:18 PM IST

આ સાથે કર્મચારીઓએ ટોલપ્લાઝાના મેનેજરની ભેદભાવભરી નીતિ સામે પણ આક્રોષ વ્યકત કર્યો હતો. જો કે વાહનોની લાંબી કતારો લાગતા મુખ્ય અધિકારી તાબડતોડ ગાજણ ટોલપ્લાઝા પહોંચ્યા હતાં અને કર્મચારીઓ સાથે વાટાઘાટો કરી મામલો થાળે પાડયો હતો. અંતે કર્મચારીઓએ હડતાલ સમેટી લેતા વાહન પૂર્વરત થયો હતો.

ટોલપ્લાઝા પર બુથ કર્મચારીઓની પગાર બાબતની હડતાળ કલાકોમાં સમેટાઇ

Intro:ટોલપ્લાઝા પર બુથ કર્મચારીઓની પગાર બાબતની હડતાળ કલાકોમાં સમેટાઇ

મોડાસા- અરવલ્લી

પગાર વધારાને લઇ અરવલ્લી જિલ્લાના શામળાજી-ગોધરા રાજ્યધોરી માર્ગ-૨૭ પર માલપુરના ગાજણ ગામ નજીક આવેલા ટોલ બુથ પર ફરજ બજાવતા કર્મચારીઓ પગાર વધારવાની માંગ સાથે હડતાળ પર ઉતરતા દોડધામ મચી હતી. થોડાક સમય માટે ટોલ પ્લાઝાના કર્મચારીઓ કામથી અળગા રહેતા સતત વાહનોથી ધમધમતા ટોલપ્લાઝા પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા .

Body:આ ઉપરાંત કર્મચારીઓની ટોલપ્લાઝાના મેનેજરની ભેદભાવ ભરી નીતિ સામે પણ આક્રોષ વ્યકત કર્યો હતો . જોકે વાહનનો લાંબી કતારો લાગતા મુખ્ય અધિકારી તાબડતોડ ગાજણ ટોલપ્લાઝા પહોંચ્યા હતા અને કર્મચારીઓ સાથે વાટાઘાટો કરી મામલો થાળે પાડયો હતો. કર્મચારીઓએ હડતાલ સમેટી લેતા વાહન પૂર્વરત થયો હતો.

ફોટો –સ્પોટ
Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.