ETV Bharat / state

મોડાસામાં રાંધણ ગેસનો જથ્થો ખૂટી પડતા ગ્રાહકો પરેશાન થયા

અરવલ્લી જિલ્લાના મોડાસામાં એકાએક રાંધણ ગેસની અછત સર્જાતા ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાંધણ ગેસ ન હોવાથી મોડાસાના GIDCમાં આવેલી ગેસ એજન્સીના ગોડાઉન પર ગ્રાહકોને ધક્કા થઇ રહ્યા છે.

મોડાસામાં રાંધણ ગેસનો જથ્થો ખૂટી પડતા ગ્રાહકો પરેશાન થયા
મોડાસામાં રાંધણ ગેસનો જથ્થો ખૂટી પડતા ગ્રાહકો પરેશાન થયા
author img

By

Published : May 8, 2021, 3:11 PM IST

  • રાંધણ ગેસની અછત સર્જાઇ
  • મોડાસાની GIDCમાં આવેલી એજન્સીમાં રાંધણ ગેસની અછત
  • ગ્રાહકોને થઇ રહી છે મુશ્કેલી

અરવલ્લીઃ કોરોના વાઇરસના કેસમાં વધારો થતાં અરવલ્લી જિલ્લાના મોડાસાને નિયંત્રીત શહેરોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી વેપાર-ધંધા બંધ છે ત્યારે હવે લોકોને રાંધણ ગેસ મેળવવામાં પણ તકલીફ પડી રહી છે. મોડાસાના GIDCમાં HP ગેસની એજન્સીમાં રાંધણ ગેસના બાટલા ન હોવાથી ગ્રાહકોમાં આક્રોષ જોવા મળ્યો હતો. દૂરથી આવતા ગ્રાહકોના જણાવ્યા અનુસાર રાંધણ ગેસનો સ્ટોક ન હોવા છતાં આ અંગે એજન્સી તરફથી કોઇ મેસેજ કે ફોન આવ્યો ન હતો, તેથી તેમને ખોટો ધક્કો પડ્યો હતો. આ ઉપરાંત ગ્રાહકોએ રાંધણ ગેસનું કાળાબજાર થતું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

ગ્રાહકોને થઇ રહી છે મુશ્કેલી
ગ્રાહકોને થઇ રહી છે મુશ્કેલી

આ પણ વાંચોઃ જામનગરમાં ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડાયો

એજન્સીના ગેરજવાબદારી ભર્યા રવૈયાથી ગ્રાહકો

મોડાસાના GIDCમાં HP ગેસની એજન્સી સામે ગ્રાહકો રાંધણ ગેસની ડીલીવરી બાબતે ફરીયાદો ઉઠે છે છે. તેમ છતાં પૂરવઠા વિભાગ દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ઉપરાંત ગ્રાહકોની ફરીયાદોને નજર અંદાજ કરતા ઘણી વખત તકરારો પણ ઉભી થવાની ઘટનાઓ થવા પામી છે.

મોડાસામાં રાંધણ ગેસનો જથ્થો ખૂટી પડતા ગ્રાહકો પરેશાન થયા

આ પણ વાંચોઃ જાણો, તમારા ઘરમાં વપરાતા ગેસમાંથી સરકારને કેટલી થાય છે આવક ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.