ETV Bharat / state

મોડાસામાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા કામદારોની દયનીય સ્થિતિ - અરવલ્લી

અરવલ્લી : મોડાસામાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો માથુ ન ઉચકે તે માટે અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ દવાનો છંટકાવ કરનાર કામદારો કોઇ પણ જાતની સુરક્ષા વિના દવાનો છંટકાવ કરતા જોવા મળ્યા હતા.

etv bharat arvalli
author img

By

Published : Aug 30, 2019, 6:59 PM IST

મોડાસા નગરપાલિકા દ્વારા માલપુર રોડ પર આવેલા પંડયાવાસમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતી મહિલાઓ સહિત અન્ય કામદારો કોઈ સુરક્ષા વિના દવાનો છંટકાવ કરતા નજરે પડ્યા હતા. મહિલાનું બાળક દવાના ઢગલા પાસે રમતું નજરે પડતા લોકોમાં પણ અચરજ ફેલાયું હતું. કામદારોના હાથમાં ન મોજાં હતા ન મોઢા પર માસ્ક...જેનાથી બાળક સહિત અન્ય કામદારોને દવાની વિપરીત અસર થવાનો ભય પેદા થયો છે.

મોડાસામાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા કામદારોની દયનીય સ્થિતિ

Intro:મોડાસામાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા કામદારોની દયનીય સ્થિતિ

મોડાસા- અરવલ્લી

વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો માથુ ન ઉચકે તે માટે અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જોકે આ દવાનો છંટકાવ કરનાર કામદારો કોઇ પણ જાતની સુરક્ષા વિના દવાનો છંટકાવ કરતા જોવા મળ્યા હતા. સૌથી સ્પર્શે તેવી વાતા એ હતી કે કામદારોની સાથે આવેલ કુમળુ બાળક પણ દવાને સાથે રમતુ હતું.

Body:મોડાસા નગરપાલિકા દ્વારા માલપુર રોડ પર આવેલા પંડયાવાસમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતી મહિલાઓ સહિત અન્ય કામદારો કોઈ સુરક્ષા વિના દવાનો છંટકાવ કરતી નજરે પડ્યા હતા. મહિલાનું બાળક દવાના ઢગલા પાસે રમતું નજરે પડતા લોકોમાં પણ અચરજ ફેલાયું હતું. કામદારોના હાથમાં ન ગ્લોઝ હતા ન મોઢા પર માસ્ક જેનાથી બાળક સહિત અન્ય કામદારોને દવાની વિપરીત અસર થવાનો ભય પેદા થયો છે.

વિઝયુઅલ- સ્પોટ Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.