ETV Bharat / state

અરવલ્લીમાં સુપોષણ ચિંતન સમારોહ યોજાયો - Gujaratinew

અરવલ્લી: જિલ્લાના મોડાસામાં સુપોષણ ચિંતન સમારોહ યોજાયો હતો. જેમાં " સહી પોષણ દેશ રોશન " આહ્વાનને યથાર્થ કરવા તથા સુપોષિત ગુજરાતના સંવેદનશીલ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિભાગ દ્વારા પોષણ કર્મયોગીઓમાં પોષણ અંગે સંવેદના કેળવવા આ સમારોહ યોજાયો હતો. આ ઉપરાંત સતત સેવામાં રહેતી આંગણવાડી કાર્યકરને સાડી વિતરણ કરવામાં આવી હતી.

અરવલ્લીમાં સુપોષણ ચિંતન સમારોહ યોજાયો
author img

By

Published : Jul 8, 2019, 2:54 AM IST

આ પ્રસંગે સાંસદ સભ્ય દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન મોદીએ "સહી પોષણ દેશ રોશન" ના આહ્વાનને ચરિતાર્થ કરવા તથા સુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા જે બીડું ઝડપ્યું છે તે પ્રશંસાપાત્ર છે. આ સુપોષણ ચિંતન સમારોહથી બહેનો પૂરી જાણકારી મેળવી જિલ્લામાં આવેલા એક પણ આંગણવાડીનું બાળ કુપોષણ ન રહે તેનું ધ્યાન રાખશે. સાથે જ પોતાના બાળક જેવી કાળજી આંગણવાડીમાં આવતાં બાળકોની કરશે તો જ સુપોષણ ચિંતન સમારોહ સાર્થક ગણાશે.

Intro:અરવલ્લીમાં સુપોષણ ચિંતન સમારોહ યોજાયો

મોડાસા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસા ના ભા.મા.શાહ હોલ ખાતે" સહી પોષણ દેશ રોશન " આહવાનને ચીતાર્થ કરવા તથા સુપોષિત ગુજરાતના સંવેદનશીલ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિભાગ દ્વારા પોષણ કર્મયોગીઓમાં પોષણ અંગે સંવેદના કેળવવા તેમજ જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને વિતરણ કરવા માટે સુપોષણ ચિંતન સમારોહ યોજવામાં આવ્યો હતો . આ ઉપરાંત સતત સેવા રહેતી આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને સાડી વિતરણ કરવામાં આવી હતી

Body:આ પ્રસંગે સાંસદ સભ્ય દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ" સહી પોષણ દેશ રોશન "ના આહવાનને ચરિતાર્થ કરવા તથા સુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા જે બીડું ઝડપ્યું છે તે પ્રશંસાપાત્ર છે. આ સુ પોષણ ચિંતન સમારોહથી બહેનો પૂરી જાણકારી મેળવી જિલ્લામાં આવેલ એક પણ આંગણવાડીનું બાળ કુપોષણ ન રહે તેનું ધ્યાન રાખી પોતાના બાળકના જેવી કાળજી રાખે છે એવી કાળજી આંગણવાડીમાં આવતાં બાળકોને રાખશે તો જ સુ પોષણ ચિંતન સમારોહ સાર્થક ગણાશે.

બાઈટ દીપસિંહ રાઠોડ સાંસદ સાબરકાંઠા

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.