ETV Bharat / state

યુનિવર્સિટી આપવામાં આવેની માંગ, વિદ્યાર્થીઓએ આંદોલનને આપી ગતિ - ઉત્તર ગુજરાત યુનિવર્સિટી

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં યુનિવર્સિટી આપવામાં (Students movement in Aravalli) આવે તેવી માંગ ફરી એકવાર ઉઠી છે. કેમ્પસમાં અભ્યાસ કરતા વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ સિગનેચર કેમ્પેઈન તેમજ સૂત્રોચ્ચાર કરી અલગ યુનિવર્સિટીની માંગ કરી હતી.

યુનિવર્સિટી આપવામાં આવેની માંગ, વિદ્યાર્થીઓએ આંદોલનને આપી ગતિ

author img

By

Published : Oct 6, 2022, 1:49 PM IST

અરવલ્લી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સ્થિત હોવાથી અરવલ્લી (Students movement in Aravalli) જિલ્લાની કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને 160 કિલોમીટર સુધી કામકાજ અર્થે ધક્કા ખાવા પડે છે. જેને લઈને અરવલ્લી જિલ્લામાં અલગ યુનિવર્સિટી આપવામાં આવેની તેવી માંગ ઉઠતી આવી છે. વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના માહીના બાકી છે, ત્યારે વધુ એક વાર જિલ્લાની વિવિધ કોલેજના વિધાર્થીઓએ કેમ્પસમાં યુનિવર્સિટી આપો અભિયાન ચલાવ્યું છે. (Aravalli Give University campaign)

અરવલ્લીમાં અલગ યુનિ.ની માંગને ગતિ

યુનિવર્સીટીની માંગના આંદોલનને ગતિ વિધાર્થિઓને યુનિ.ના કોઈ પણ કામ માટે 160 કિમી દુર પાટણ મુકામે જાઉં પડે છે. જેમાં ખૂબ હાડમારી અનુભવવી પડે છે. આર્થિક અને શારીરિક રીતે થાકી જવાય છે અને ક્યારેક કામ પૂરું ના થાય તો રાત્રી રોકાણ પણ કરવું પડે છે. જેને લઇને વર્ષોથી સાબરકાંઠા અને અરવલ્લીના વિદ્યાર્થીઓ અલગ યુનિવર્સિટીની માંગ કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં આવેલ મ.લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ કોલેજ કેમ્પસ ખાતે અલગ યુનિવર્સિટીની માંગના આંદોલનને ગતિ આપી હતી.

પ્રિન્સિપાલને આવેદનપત્ર આપ્યું કેમ્પસમાં અભ્યાસ કરતા વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ સિગનેચર કેમ્પેઈન તેમજ સૂત્રોચ્ચાર કરી અલગ યુનિવર્સીટીની માંગ કરી હતી. તો બીજી બાજુ જિલ્લાની અગ્રેસર કોલેજો પૈકીની શ્રી કલજીભાઈ આર કટારા આર્ટ્સ કોલેજ, શામળાજી કૉલેજ કેમ્પસ ખાતે કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ સૂત્રોચ્ચાર કરી કોલેજના જી.એસ. અને એલ.આરે પ્રિન્સિપાલને આવેદનપત્ર આપ્યું હતું. (Students movement in Sabarkantha)

વિદ્યાર્થીઓમાં રોષ ઉલ્લેખનીય છે કે, બંને જિલ્લાઓમાં થઈ 160 કોલેજો છે. યુનિ ગ્રાન્ટ કમિશનના નિયમ મુજબ 50 કોલેજો હોય તો યુનિવર્સિટી મળવા પાત્ર છે. જોકે વર્ષોથી આ જિલ્લાઓનીના લોકોની માંગ પ્રત્યે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા વિદ્યાર્થીઓમાં રોષ છવાયો છે. (Demand of students from Aravalli district)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.