ETV Bharat / state

મોડાસાની વિધાર્થીનીનો પ્રોજેકટ રાષ્ટ્રિય કક્ષાએ પસંદગી પામ્યો

મોડાસા : નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ 2019 હરીફાઈ કેરલાના ત્રિવેન્દ્રમ ખાતે યોજાઇ હતી. આ સ્પર્ધામાં રાષ્ટીય કક્ષાએ શ્રેષ્ઠ 19 પ્રોજેકટની પસંદગી કરવામાં આવી હતી. મોડાસાની એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલયની વિદ્યાર્થીનીના વિજ્ઞાન પ્રોજેક્ટનું રાષ્ટ્રીય કક્ષાએ 15માં ક્રમે પસંદગી કરવામાં આવી હતી. આ સ્પર્ધા ત્રિવેન્દ્રમ ખાતે તારીખ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી યોજાઇ હતી.

author img

By

Published : Jan 4, 2020, 4:57 AM IST

મોડાસાની વિધાર્થીનીનો પ્રોજેકટ રાષ્ટ્રિય કક્ષાએ પસંદગી પામ્યો
મોડાસાની વિધાર્થીનીનો પ્રોજેકટ રાષ્ટ્રિય કક્ષાએ પસંદગી પામ્યો

શ્રુતિ પટેલ દ્વારા રજૂ થયેલા સેરેબ્રલ પાલ્સી વિશેના સંશોધનમાં આગવી સૂઝ અને સંશોધન પ્રક્રિયા માટેની જાણકારી તેમજ સજજતા અનિવાર્ય છે. શ્રુતિ પટેલે મગજના લકવાગ્રસ્ત બાળકો દ્રારા આપવામાં આવતા સંકેતો સમજવા માટેની કિટ તૈયાર કરી છે . જેમાં અલગ અલગ પ્રકારની LED લાઈટ લગાવામાં આવી છે જે સંકેતો પ્રમાણે ઓન ઓફ થાય છે.

વિધાર્થીનીનો પ્રોજેકટ રાષ્ટ્રિય કક્ષાએ પસંદગી પામ્યો
રાજ્યકક્ષાએથી પસંદ થયેલા 26 પ્રોજેક્ટમાં સરસ્વતી વિદ્યાલયના બે પ્રોજેક્ટ પસંદ થયેલા હતાં. અન્ય વિદ્યાર્થી નિશા પટેલ અને આયુષી પટેલે પણ પીપળાના વૃક્ષથી વાતાવરણના ઓક્સિજન પ્રમાણ પર થતી અસર પર સંશોધન કર્યું હતું.

Intro:મોડાસાની વિધાર્થીનીનો પ્રોજેકટ રાષ્ટ્રિય કક્ષા પસંદગી પામ્યો

મોડાસા અરવલ્લી

નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ 2019 હરીફાઈ કેરાલાના ત્રિવેન્દ્રમ ખાતે યોજાઇ હતી. આ સ્પર્ધામાં રાષ્ટીય કક્ષાએ શ્રેષ્ઠ 19 પ્રોજેકટ ની પસંદગી કરવામાં આવી હતી. મોડાસાની શ્રી. એચ .એલ. પટેલ સરસ્વતી વિદ્યાલયની વિદ્યાર્થીનીના વિજ્ઞાન પેજેક્ટનું રાષ્ટ્રીય કક્ષાએ 15 માં ક્રમે પસંદગી કરવામાં આવી હતી. આ સ્પર્ધા ત્રિવેન્દ્રમ ખાતે તારીખ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી યોજાઇ હતી.

Body:શ્રુતિ પટેલ દ્વારા રજૂ થયેલ સેરેબ્રલ પાલ્સી વિશેના સંશોધનમાં આગવી સૂઝ અને સંશોધન પ્રક્રિયા માટે ની જાણકારી તેમજ સજજતા અનિવાર્ય છે. શ્રુતિ પટેલે મગજના લકવાગ્રસ્ત બાળકો દ્રારા આપવામાં આવતા સંકેતો સમજવા માટે કિટ તૈયાર કરી છે .
જેમાં અલગ અલગ પ્રકારની એલ.ઇ.ડી.લાઈટ લગાવામાં આવી છે જે સંકેતો પ્રમાણે ઓન ઓફ થાય છે .

રાજ્યકક્ષાએથી પસંદ થયેલ 26 પ્રોજેક્ટમાં સરસ્વતી વિદ્યાલયના બે પ્રોજેક્ટ પસંદ થયેલ હતા અન્ય વિદ્યાર્થી નિશા પટેલ અને આયુષી પટેલે પીપળાના વૃક્ષ થી વાતાવરણના ઓક્સિજન પ્રમાણ પર થતી અસર પર સંશોધન કર્યું હતું .

બાઈટ શ્રુતી પટેલ બાળ વૈજ્ઞાનિક

બાઈટ જીજ્ઞેશ સુથાર આચાર્ય સરસ્વતિ વિદ્યાલય

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.