ETV Bharat / state

Social worker prostrated in Gandhinagar: વાલ્મિકી સમાજના પ્રશ્નોને લઈને સામાજિક કાર્યકરે ગાંધીનગર સુધી દંડવત કર્યા - સામાજિક કાર્યકરે ગાંધીનગર દંડવત કર્યા

અરવલ્લી જિલ્લાના માલપુર નગરથી ગુજરાત વાલ્મિકી સમાજના પ્રમુખ લાલજી ભગતે (Lalji Bhagat, President of Valmiki Samaj)વાલ્મિકી સમાજના ત્રણ પ્રશ્નોને( Three questions of Valmiki society)લઈને ગાંધીનગર સુધી દંડવતના પ્રયાણ (Departure of Dandavat to Gandhinagar )કર્યા હતા. લાંબા ગાળાથી વિલંબિત સફાઈ કામદારોના પ્રશ્નો ગુજરાતના મુખ્ય પ્રધાન સમક્ષ રજૂઆત (Questions Presentation to the Chief Minister of Gujarat)કરવામાં આવનાર છે.

Social worker prostrated in Gandhinagar: વાલ્મિકી સમાજના પ્રશ્નોને લઈને સામાજિક કાર્યકરે ગાંધીનગર સુધી દંડવત કર્યા

author img

By

Published : Jan 1, 2022, 7:07 PM IST

અરવલ્લીઃ જિલ્લાના માલપુર નગરથી શનિવારના રોજ ગુજરાત વાલ્મિકી સમાજના પ્રમુખ લાલજી ભગતે વાલ્મિકી સમાજના ત્રણ પ્રશ્નોને( Three questions of Valmiki society) લઈને ગાંધીનગર સુધી દંડવતા પ્રયાણ કર્યા હતા. જેમાં વાલ્મીકિ સમાજના લોકોએ મોટી સંખ્યામાં (Social worker prostrated in Gandhinagar)જોડાઈ લાલજીનો ઉત્સાહ વધાર્યો હતો.

ગાંધીનગર સુધી દંડવત

ગાંધીનગર સુધીના દંડવતનું પ્રસ્થાન

વાલ્મિકી સમાજના પ્રશ્નોને લઈને હંમેશા ઝઝૂમી રહેલા ગુજરાત વાલ્મિકી સમાજના પ્રમુખ લાલજી ભગતે શનિવારના રોજ માલપુર નગરથી ગાંધીનગર સુધીના દંડવતનું પ્રસ્થાન કર્યું હતું. લાલજી ભગત દ્વારા લાંબા ગાળાથી વિલંબિત પ્રશ્નો જેવા કે સફાઈ કામદારોને કાયમી કરવા, લઘુતમ વેતન તેમજ આઉટ સોંર્સસિંગ પદ્ધતિમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતું શોષણ બંધ થાય તેવી માંગ સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવનાર છે.

આ પણ વાંચોઃNew Year 2022: નવું વર્ષ નાગરિકોને આરોગ્ય અને સુખ આપે, સાધુ સંતોએ ભગવાનને કરી પ્રાર્થના

અગાઉ નરેન્દ્ર મોદીને મળવા ગયા હતા

આ અગાઉ લાલજી વાલ્મીકિ સમાજના પ્રશ્નોને લઈ દિલ્હી સુધી ચાલતા ગયા હતા પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમેને મળવાનો સમય આપ્યો ન હતો ત્યારે તેઓ રાહુલ ગાંધીને મળી રજુઆત કરી પરત ફર્યા હતા.
આ પણ વાંચોઃ Jagannath Temple Ahmedabad: ભગવાન જગન્નાથને શિયાળામાં પહેરાવાયા આ ખાસ વસ્ત્રો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.