ETV Bharat / state

શિક્ષા અભિયાન સંઘના પ્રમુખે કરાવ્યું મુંડન, કહ્યું- NOTAમાં આપીશ મત

અરવલ્લી: લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતના કેટલાય ગામડાઓમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકોએ મતદાનથી અળગા રહેવાની ચિમકીઓ ઉચ્ચારી છે. આ વચ્ચે સમગ્ર શિક્ષા અભિયાનના કર્મચારીઓએ પણ સરકારની નીતિ-રીતિથી નિરાશ થઈ NOTAમાં મત આપવાની ચિમકી ઉચ્ચારી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 11, 2019, 8:32 PM IST

મોડાસા શહેરમાં સમગ્ર શિક્ષા અભિયાન યોજનાના કરાર આધારિત કર્મચારી સંઘના પ્રમુખ અમિત કવિએ રાજ્ય સરકારમાં સમાન કામ સમાન વેતનની માંગ સાથે અનેકવાર રજૂઆત કરી છે. તેમ છતાં તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા માથે મુંડન કરી વિરોધ નોંધાવ્યો હતો.

શિક્ષા અભિયાન સંઘના પ્રમુખે કરાવ્યું મુંડન

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સમગ્ર શિક્ષા અભિયાન યોજનામાં કરાર આધારિત 22 હજાર જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આ પ્રસંગે ઉપ પ્રમુખ આશિષ પટેલ અને 50 જેટલા કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.

Intro:સમગ્ર શિક્ષા અભિયાન કર્મચારી સંઘના પ્રમુખે કરાવ્યું મુંડન ,વીસ હજાર કર્મચારીઓ એ નોટા મત આપવાની ચીમકી ઉચ્ચારી

મોડાસા અરવલ્લી

લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાત ના કેટલાય ગામડાઓમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકોએ મતદાન થી અળગા રહેવાની ચિમકીઓ ઉચ્ચારીછે . આ વચ્ચે સમગ્ર શિક્ષા અભિયાનના કર્મચારીઓ એ પણ સરકારની નીતિ રીતિથી નિરાશ થઈ nota મત આપવાની ચીમકી ઉચ્ચારી છે

Body:મોડાસા શહેરમાં સમગ્ર શિક્ષા અભિયાન યોજના ના કરાર આધારિત કર્મચારી સંઘના પ્રમુખ અમિત કવિએ રાજ્ય સરકારમાં સમાન કામ સમાન વેતન ની માંગ સાથે અનેકવાર રજૂઆત કરી.છે તેમ છતાં તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા માથે મુંડન કરી વિરોધ નોંધાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સમગ્ર શિક્ષા અભિયાન યોજના માં કરાર આધારિત 22 હજાર જેટલા કર્મચારીઓ કામ કરી રહયા છે. આ પ્રસંગે ઉપ પ્રમુખ આશિષ પટેલ અને 50 જેટલા કારોબારી સભ્યો હાજર રહયા હતા.

બાઈટ : અમિત કવી. પ્રમુખ ..સમગ્ર શિક્ષા અભિયાન કર્મચારી સંઘ ગુંજરાત

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.