શામળાજી પોલીસ અને જિલ્લા SOG બાતમીના આધારે રતનપુર ચેકપોસ્ટ ખાતે વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યુ હતું. જે દરમિયાન રાજસ્થાન તરફ્થી આવતી કારને અટકાવીને તપાસ હાથ ધરતા 'મેડ ઇન યુ.એસ.એ' લખેલ પિસ્તોલ મળી આવી હતી. જે બાદ આરોપીઓની તપાસ કરીને પોલીસે ગાડીમાં સવાર બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસે પીસ્તોલ 15 હજાર, કારના 2,00,000, મોબાઇલ 6000 અને રોકડા રૂપિયા 550 મળી કુલ 2,21,550 મુદામાલ ઝપ્ત કર્યો હતો, ત્યારબાદ આરોપીઓની ધરપકડ કરીને તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શામળાજી પોલીસે પિસ્તોલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી
અરવલ્લીઃ શામળાજી પોલીસને ગેરકાયદેસર થતાં હથિયારોની હેરાફેરીની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ચેકિંગ કરતા રતનપુર ચેક પોસ્ટ પર રાજસ્થાનથી આવતી કારમાંથી પિસ્તોલ મળી હતી. જેને લઇને પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી.
શામળાજી પોલીસ અને જિલ્લા SOG બાતમીના આધારે રતનપુર ચેકપોસ્ટ ખાતે વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યુ હતું. જે દરમિયાન રાજસ્થાન તરફ્થી આવતી કારને અટકાવીને તપાસ હાથ ધરતા 'મેડ ઇન યુ.એસ.એ' લખેલ પિસ્તોલ મળી આવી હતી. જે બાદ આરોપીઓની તપાસ કરીને પોલીસે ગાડીમાં સવાર બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસે પીસ્તોલ 15 હજાર, કારના 2,00,000, મોબાઇલ 6000 અને રોકડા રૂપિયા 550 મળી કુલ 2,21,550 મુદામાલ ઝપ્ત કર્યો હતો, ત્યારબાદ આરોપીઓની ધરપકડ કરીને તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શામળાજી- અરવલ્લી
શામળાજી પોલીસ અને જિલ્લા એસ.ઓ.જી એ બાતમીના આધારે રતનપુર ચેકપોસ્ટ ખાતે વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યુ હતું . આ દરમિયાન રાજસ્થાન તરફ્થી આવતી મારુતિ અલ્ટો ગાડી નંબર GJ 27 AH 0685 ને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી . જેમાંથી 'મેડ ઇન યુ.એસ.એ' લખેલ પીસ્ટલ મળી આવી હતી . પોલીસે ગાડીમાં સવાર બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી.
Body:પોલીસે પીસ્ટલની કિંમત 15 હજારની ,મારુતિ અલ્ટો GJ 27 AH 0685 ની કિમંત 2,00,000 તથા મોબાઇલ કિંમત 6000 અને રોકડા રૂપિયા 550 મળી કુલ 2,21,550 મુદામાલ ઝપ્ત કર્યો હતો તેમજ આરોપીઓ રાયપુર અમદાવદ ના રોહિત સત્યનારાયણ પ્રજાપતિ અને બાપુનગર અમદાવાદ ના રવિન્દ્ર ભીખાભાઈ સોની ને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. Conclusion: