સમીક્ષા બેઠકમાં જુદા જુદા વિભાગના અધિકારીઓ દ્વારા પાણીની સમસ્યાને પહોંચી વળવા કલેકટરના માર્ગદર્શન હેઠળ લેવાયેલા પગલા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રભારી સચિવ એ જિલ્લા કલેકટર દ્વારા લેવાયેલા અસરકારક પગલાં વિશે સંતોષ વ્યક્ત કર્યો હતો.
પાણીની પરિસ્થિતિને લઇ અરવલ્લીના પ્રભારી સચિવે યોજી સમીક્ષા બેઠક - OFFICER
અરવલ્લી: જિલ્લાઓમાં જ્યારે પાણીની અછત સર્જાઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પાણીની પરિસ્થિતિની સમીક્ષા પ્રભારી સચિવ આર એમ જાદવ એ કરી હતી.

પાણી પરિસ્થિતિને લઇ પ્રભારી સચિવ એ કરી સમીક્ષા
સમીક્ષા બેઠકમાં જુદા જુદા વિભાગના અધિકારીઓ દ્વારા પાણીની સમસ્યાને પહોંચી વળવા કલેકટરના માર્ગદર્શન હેઠળ લેવાયેલા પગલા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રભારી સચિવ એ જિલ્લા કલેકટર દ્વારા લેવાયેલા અસરકારક પગલાં વિશે સંતોષ વ્યક્ત કર્યો હતો.
પાણીની પરિસ્થિતિને લઇ અરવલ્લીના પ્રભારી સચિવે યોજી સમીક્ષા બેઠક

Intro:જિલ્લામાં પાણીની પરિસ્થિતિ ની પ્રભારી સચિવ એ સમીક્ષા કરી
મોડાસા અરવલ્લી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં જ્યારે પાણીની અછત વર્તાઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પાણીની પરિસ્થિતિ ની સમીક્ષા પ્રભારી સચિવ આર એમ જાદવ એ કરી હતી.
Body:આ સમીક્ષા બેઠકમાં જુદાજુદા વિભાગના અધિકારીઓ દ્વારા પાણીની સમસ્યાને પહોંચી વળવા કલેકટરના માર્ગદર્શન હેઠળ લેવાયેલા પગલા અંગે ચર્ચા કરવામાં આવી હતી .
પ્રભારી સચિવ એ જિલ્લા કલેકટર દ્વારા લેવાયેલ અસરકારક પગલાં વિશે સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પાણી પુરવઠા ના અધિકારીઓ યુજીવીસીએલ ના અધિકારીઓ સિંચાઈ સ્ટેટ પંચાયત તેમજ સંબંધિત અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બાઈટ આર એમ જાદવ પ્રભારી સચિવ
Conclusion: