ETV Bharat / state

અનુસૂચિત જાતિના અગ્રણી હસમુખ સક્સેના જુથ અથડામણના ગુનામાં કર્યું આત્મસમર્પણ

અરવલ્લીઃ મોડાસા તાલુકાના ખંભીસર ગામમાં અનુસૂચિત જાતિના લગ્ન વરઘોડા બાબતે જુથ અથડામણ થઇ હતી. આ બાબતે પોલીસ જાતે ફરિયાદી બની હતી અને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી હસમુખ સક્સેના સહીત 4 શખ્સો અને 300ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તેમના પર વરઘોડામાં ઉશ્કેરણીજનક ભાષણનો આરોપ લગાવ્યો હતો.

ARL
author img

By

Published : Jun 4, 2019, 8:45 PM IST

આ ઘટનાના 22 દિવસ પછી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હસમુખ સક્સેનાએ જિલ્લા પોલીસવડા કચેરી ખાતે આત્મસમર્પણ કરી લીધું હતું. મંગળવારે સવારે આત્મસમર્પણ કરવા પહોંચેલા હસમુખ સક્સેનાએ જણાવ્યું કે, “તેમને પરેશાન કરવા માટે તેમના પર પોલીસે ખોટી કલમ લગાવામાં આવી છે. પોલીસે તેમને ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. તેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા પછી અન્ય સારવાર લીધા પછી શરીરમાં આરામ લાગતા સામેથી આત્મસમપર્ણ કરવા આવ્યો છું.”

અનુસૂચિત જાતિ અગ્રણી હસમુખ સક્સેના કર્યું આત્મસમર્પણ

અનુ.જાતિ યુવકના વરઘોડામાં વિવાદમાં અનુ.જાતિ અગ્રણી હસમુખ સક્સેના કર્યુ આત્મસમર્પણ 

મોડાસા- અરવલ્લી 

                 મોડાસા તાલુકાના ખંભીસર ગામમાં અનુ.જાતિના લગ્ન વરઘોડા બાબતે જુથ અથડામણ થઇ હતી . આ બાબતે પોલીસ જાતે ફરિયાદી બની હતી અને  મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અનુ.જાતિ સમાજના અગ્રણી હસમુખ સક્સેના  સહીત ૪ શખ્શો અને ૩૦૦ ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તેમના પર વરઘોડામાં ઉશ્કેરણી જનક ભાષણનો આરોપ લગાવ્યો હતો. આ ઘટનાના ૨૨ દિવસ પછી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હસમુખ સક્સેનાએ જીલ્લા પોલીસવડા કચેરી ખાતે આત્મસમર્પણ કરી લીધું હતું 

      મંગળવારે સવારે આત્મસમર્પણ કરવા પહોંચેલા હસમુખ સક્સેનાએ જણાવ્યુ હતું કે તેમને પરેશાન કરવા માટે  તેમના પર પોલીસે ખોટી કલમ લગાવામાં આવી છે અને પોલીસે તેમને ક્રુરતા પુર્વક માર માર્યો હતો તેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા પછી અન્ય સારવાર લીધા પછી શરીરમાં આરામ લાગતા સામેથી આત્મસમપર્ણ કરવા આવ્યો છું .

વિઝયુઅલ –સ્પોટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.