ETV Bharat / state

પગારની માંગણી સાથે ધરણા પર બેઠેલા અરવલ્લીના સફાઈ કામદારોની અટકાયત

અરવલ્લીઃ જિલ્લા સેવા સદનમાં કામ કરતા સફાઇ કામદારોને છેલ્લા ત્રણ માસથી પગાર મળ્યો નથી. જેથી તેઓ છેલ્લા 8 દિવસથી પગારની માંગ સાથે ધરણા પર ઉતર્યા હતા. 11 જૂનના રોજ આંદોલન કરી રહેલા 12 સફાઈ કર્મચારીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.

પગારની માગણી સાથે ધરણા પર બેઠેલા અરવલ્લીના સફાઈ કામદારોની અટકાયત
author img

By

Published : Jun 12, 2019, 3:05 AM IST

ત્રણ માસથી પગાર ન મળ્યો હોવાથી સફાઈ કર્મીઓ ધરણા પર બેઠા હતા. જિલ્લા સેવા સદનમાં આઠ દિવસથી આંદોલન કરી રહેલા 12 લોકોની અટકાયત કરાઈ હતી. ગાંધી ચિંધ્યામાર્ગે લડત ચલાવતા હોવા છતાં તંત્ર દ્વારા તેમની હેરાનગતિ કરવામાં આવી રહી છે.

પગારની માગણી સાથે ધરણા પર બેઠેલા અરવલ્લીના સફાઈ કામદારોની અટકાયત

જેથી વાલ્મિકી સમાજના આગેવાન લાલજી ભગતે આ મુદ્દે ઉગ્ર આંદોલન કરવાની સાથે જ આગામી સમયમાં અન્ન જળનો ત્યાગ કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.

પગાર માટે લડત ચલાવતા સફાઇ કામદારોની અટક

મોડાસા- અરવલ્લી

અરવલ્લી જિલ્લા સેવા સદનમાં કામ કરતા સફાઇ કામદારોને છેલ્લા ત્રણ માસથી પગાર ન થયો હોવાથી આઠ દિવસથી  જિલ્લા સેવા સદનમાં ધરણા પર બેઠ્યા હતા. જોકે તંત્ર તરફથી કોઈપણ પ્રકારની માંગ સંતોષવામાં નથી આવી. આજે પોલિસે 12 લોકોની અટક કરી છે. છેલ્લા સાત દિવસથી તેમના પડતર પ્રશ્નો સહિત પગાર મુદ્દે તમામ સફાઇ કર્મીઓ ગાંધીજીના માર્ગે લડત ચલાવી રહ્યા હતાં. જિલ્લા સેવા સદન કચેરી ખાતે હળતાડમાં જોડાયેલા સફઇ કામદારોને 

પોલિસે અટકાયત કરીને જૂની જિલ્લા પોલિસ વડાની કચેરી ખતે લઇ જવાયા હતા.

સફાઇ કામદારોની મુખ્ય માંગ પગાર સમયસર કરવાની છે. વાલ્મિકી સમાજના આગેવાન લાલજી ભગતના જણાવ્યા મુજબ હવે તેઓ ઉગ્ર આંદોલન કરવાની સાથે જ આગામી સમયમાં અન્ન જળનો ત્યાગ કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.

વિઝયુઅલ- સ્પોટ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.