ETV Bharat / state

મોડાસામાં હોસ્પિટલની નીચે બાયો મેડીકલ વેસ્ટ પડી રહેતા લોકોમાં રોષ - Aware people

કોરોના કાળમાં એક સમસ્યા બાયો મેડિકલ વેસ્ટની પણ છે કે કઈ રીતે તેનો યોગ્ય નિકાલ કરવો જેના કારણે તેના દ્વારા કોઈને નુક્શનાન ન પહોંચે. મોડાસાની એક ખાનગી હોસ્પિટલમાં હોલ્પિટલની બહાર બાયો મેડિકલ વેસ્ટના ઢગલા જોવા મળ્યા હતા જેની ફરીયાદ જાગૃત લોકો દ્વારા તંત્રને કરવામા આવી હતી.

madical
મોડાસામાં હોસ્પિટલની નીચે બાયો મેડીકલ વેસ્ટ પડી રહેતા લોકોમાં રોષ
author img

By

Published : May 17, 2021, 8:49 AM IST

  • મોડાસાની એક ખાનગી હોસ્પિટલની બહાર જોવા મળ્યો બાયો મેડિકલ વેસ્ટ
  • જાગૃત જનતાએ કરી તંત્રને ફરીયાદ
  • વેસ્ટને કારણે સંક્રમણ ફેલાવવાનો ખતરો

મોડાસા: એક તરફ કોરોનાની મહામારી ચરમસીમા પર છે ત્યારે બીજી તરફ કોવિડ હોસ્પિટલ્સમાં સફાઈ પ્રત્યે બેદરકારી જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લના બાયડમાં દહેગામ રોડ ઉપર આવેલી એક ખાનગી હોસ્પિટલની નીચે બાયો મેડીકલ વેસ્ટના ઢગલા જોવા મળતા લોકો માં રોષ જોવા મળ્યો હતો.

હોસ્પિટલની બહાર બાયો મેડિકલ વેસ્ટના ઢગલા

અરવલ્લી જિલ્લામાં હાલ કોવિડ હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઇ રહી છે. કેટલીક ખાનગી હોસ્પિટલ્સમાં પણ કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આમાંથી અમુક હોસ્પિટલ્સ, સફાઇ પ્રત્યે બેદરકારી રાખી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. જિલ્લાના બાયડ નગરમા એક ખાનગી હોસ્પિટલની નીચે બાયો મેડીકલ વેસ્ટના ઢગલા જોવા મળ્યા હતા.

મોડાસામાં હોસ્પિટલની નીચે બાયો મેડીકલ વેસ્ટ પડી રહેતા લોકોમાં રોષ

આ પણ વાંચો : સુરત કોવિડ-19ના બાયોમેડિકલ વેસ્ટનો શ્રેષ્ઠ નિકાલ કરે છે: ઈન્ડો-નોર્વેજીયન સર્વેનું તારણ

સંક્રમણ ફેલાવવાનો ભય

હોસ્પિટલના નીચે મેડીકલ સ્ટોર આવેલો છે જેની બાજુમાં જ્યાંથી હજારો લોકો પસાર થાય છે, તેવી જગ્યા પર કોવિડ હોસ્પિટલનો બાયો વેસ્ટ પડી રહ્યો છે જેનાથી સંક્રમણ ફેલાવાનો ભય છે. આ અંગે હોસ્પિટલના સંચાલકોને કેટલાક જાગૃત નાગરીક દ્રારા જાણ કરવામાં આવી હતી . જોકે હોસ્પિટલના સંચલકો દ્રારા સફાઈ કરવાની તસ્દી ન લેતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. એક જાહેર રસ્તા પર અને એ પણ કોવિડ હોસ્પિટલનો બાયો મેડીકલ વેસ્ટ પડી રહ્યો છે ત્યારે જાગૃત નાગરીકો દ્રારા જય શિવાલિક હોસ્પિટલ વિરૂદ્વ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે .

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.